By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    1 hour ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 hours ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    3 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: આજે માવા કે મીઠાઈની ખરીદીમાં રાખજો ધ્યાન,નકલી માવાની મીઠાઈ ન કરે બીમાર!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ફૂડ

આજે માવા કે મીઠાઈની ખરીદીમાં રાખજો ધ્યાન,નકલી માવાની મીઠાઈ ન કરે બીમાર!

agragujaratnews
Last updated: 2023/11/12 at 2:57 AM
2 years ago
Share
આજે માવા કે મીઠાઈની ખરીદીમાં રાખજો ધ્યાન,નકલી માવાની મીઠાઈ ન કરે બીમાર!
SHARE

  • સિન્થેટિક દૂધ માટે વોશિંગ પાવડર, રિફાઈન્ડ તેલ અને પાણીથી બને છે માવો
  • માવામાં ખાંડ મિક્સ કરીને ગરમ કરો. પાણી નીકળે તો માવો નકલી છે
  • પ્યોર માવો ચાખશો તો મોઢામાં ચોંટશે નહીં અને કાચા દૂધનો સ્વાદ આવશે

દિવાળીનો તહેવાર રોશની અને સ્વાદનો તહેવાર છે. આ સમયે ખાવા પીવાની મજા વધી જાય છે. દિવાળીથી લઈને ભાઈ બીજ, ધનતેરસ, છઠ પૂજા સુધી આ સિલસિલો ચાલતો રહે છે. ઘરની મીઠાઈઓ, પકવાન અને નાસ્તા બનતા રહે છે. મીઠાઈ વિના ફેસ્ટિવલ અધૂરો રહે છે. ખાસ કરીને દિવાળીમાં કમાણી કરવા કેટલાક વિક્રેતાઓ મીઠાઈઓમાં ભેળસેળ કરે છે. કારણ કે માવાની મીઠાઈઓની ડિમાન્ડ વધી જાય છે. તો જાણો નકલી માવો કઈ ચીજોથી બને છે અને કેવી રીતે તેની ઓળખ કરી શકાશે.

નકલી માવામાં શું મિક્સ કરાય છે

1. તેમાં ખરાબ લેવલનો મિલ્ક પાવડર, ટેલકમ પાવડર, ચૂનો, ચોક અને સફેદ કેમિકલ્સ મિક્સ કરાય છે.

2. માવા માટે દૂધમાં યૂરિયા, ડિટરજન્ટ પાવડર અને ખરાબ ક્વોલિટીનું વનસ્પતિ ઘી મિક્સ કરાય છે.

3. સિન્થેટિક દૂધ બનાવવા માટે વોશિંગ પાવડર, રિફાઈન્ડ તેલ, પાણી અને શુદ્ધ દૂધ મિક્સ કરીને માવો તૈયાર કરાય છે.

4. કેટલીક જગ્યાઓએ માવામાં શક્કરિયા, શિંગોડાને લોટ, મેંદો અને લોટ મિક્સ કરાય છે. માવામાં વજન વધારવા માટે બટાકા અને સ્ટાર્ચ મિક્સ કરાય છે.

નકલી માવાની આ રીતે કરો ઓળખ

1. માવામાં ખાંડ મિક્સ કરીને ગરમ કરો. જો તે પાણી છોડે તો તે નકલી છે.

2. માવાને અંગૂઠા પર રાખીને ઘસવાથી તેમાંથી ઘીની સ્મેલ ન આવે તો તે નકલી છે.

3. માવાની ગોળી બનાવીને જુઓ. જો તે ફાટવા લાગે તો સમજો કે માવો નકલી છે.

4. માવો મોઢામાં ચોંટે તો તે નકલી હોઈ શકે છે.

5. અસલી માવો મોઢામાં રાખવાથી કાચા દૂધનો સ્વાદ આવે છે.

6. 2 ગ્રામ માવાને 5 એમએલ ગરમ પાણીમાં નાંખો અને તેને ઠંડું થવા દો. આ પછી તેમાં ટિંચર આયોડિન મિક્સ કરો. નકલી માવાનો રંગ બદલાઈ જાય છે.

ખરાબ મીઠાઈથી હેલ્થને કેવી રીતે બચાવશો

  • કલરફૂલ મીઠાઈથી દૂર રહો. તેમાં સિન્થેટિક રંગનો ઉપયોગ થાય છે.
  • હંમેશા જાણીતી દુકાનેથી જ માવો કે મીઠાઈ ખરીદો.
  • માવો 2 દિવસથી વધારે જૂનો હોય તો તેને ખરીદો નહીં.

You Might Also Like

Homemade Butter Recipe: દૂધની મદદથી આ રીતે ઘરે જ બનાવો ઓર્ગેનિક બટર

Surti Ghari: આજે બનાવીએ સ્વાદિષ્ટ સુરતી ઘારી, ખાનારાની જીભને લાગશે ચટાકો

Diwali: કાજુને આપો ચટપટો ટચ, રોસ્ટેડ ફુદીના કાજુ ઘરે જ બનાવો

Diwali 2024: દિવાળીમાં પુરી તો બહુ બનાવી, હવે ઘરે બનાવો મેથીની મઠરી

શિયાળામાં દાઢે વળગશે મૂળાના ગરમાગરમ પરાઠાનો સ્વાદ, જાણો સિમ્પલ-ટેસ્ટી રેસિપિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા
આંતરરાષ્ટ્રીય

Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Donald Trumpએ ચીન સાથે કરી દુર્લભ ખનીજ ડીલ! શું છે કારણ
South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!
Bangladeshમાં રમઝાન પહેલા ફેબ્રુઆરીમાં થઇ શકે છે ચૂંટણી, Muhammad Yunusની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?