By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાહુલ ગાંધીમાં રાજકીય પરિપક્વતા નથી: પ્રણવ મુખર્જીની પુસ્તકમાં ખુલાસા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રાહુલ ગાંધીમાં રાજકીય પરિપક્વતા નથી: પ્રણવ મુખર્જીની પુસ્તકમાં ખુલાસા

agragujaratnews
Last updated: 2023/12/07 at 11:49 AM
2 years ago
Share
રાહુલ ગાંધીમાં રાજકીય પરિપક્વતા નથી: પ્રણવ મુખર્જીની પુસ્તકમાં ખુલાસા
SHARE

  • ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની જન્મજયંતિએ થશે પુસ્તકનું વિમોચન
  • પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે ઘણા ચોંકાવનારા દાવા
  • રાહુલ કાર્યાલયને AM,PMમાં ફરક નથી ખબર, PMO કઈ’રીતે ચલાવશે?: પુસ્તકમાં ખુલાસો 

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જી દ્વારા લખવામાં આવેલ એક પુસ્તક આજકાલ ખાસ્સું ચર્ચામાં છે. શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પુસ્તક ‘In Pranab, My Father: A Daughter Remembers’માં પ્રણવ મુખર્જીને ટાંકીને અનેક મોટા દાવા કર્યા છે. જેમાં, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લઈને પણ અનેક મોટા દાવા કરવામાં આવ્યા છે.

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જી દ્વારા લખવામાં આવેલા પુસ્તક-‘In Pranab, My Father: A Daughter Remembers’ – આજીવન કોંગ્રેસીની ડાયરીમાં લખેલી વાતો પર આધારિત છે. શર્મિષ્ઠા મુખર્જીએ પુસ્તકમાં લખ્યું છે કે તેના પિતા (પ્રણવ મુખર્જી)એ એકવાર કહ્યું હતું કે રાહુલ ગાંધી ‘ખૂબ જ નમ્ર’ અને ‘પ્રશ્નોથી ભરપૂર’ છે. પરંતુ તેઓ માનતા હતા કે રાહુલ ગાંધી હજુ રાજકીય રીતે પરિપક્વ થયા નથી.

શર્મિષ્ઠાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે રાહુલ ગાંધી ઘણીવાર મારા પિતા પ્રણવ મુખર્જીને મળવા આવતા હતા. મારા પિતાએ એકવાર કહ્યું હતું કે જો રાહુલ ગાંધીનું કાર્યાલય AM અને PM વચ્ચે તફાવત કરી શકતું નથી, તો તેઓ એક દિવસ PMO ચલાવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે?” શર્મિષ્ઠા મુખર્જીનું આ પુસ્તક પ્રણવ મુખર્જીની જન્મ જયંતી એટલે કે 11 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે.

કોંગ્રેસના પૂર્વ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ તેમના પુસ્તકમાં રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધો વિશે તેમના પિતા પ્રણવ મુખર્જીની ટીકાત્મક ટિપ્પણીઓ પર તેમના મંતવ્યો શેર કર્યા છે.

પુસ્તકમાં એક જગ્યાએ શર્મિષ્ઠા મુખર્જી લખે છે, “એક સવારે, રાહુલ ગાંધી મુગલ ગાર્ડન (હાલ અમૃત ઉદ્યાન)માં તેમના નિયમિત મોર્નિંગ વોક દરમિયાન પ્રણવ મુખર્જીને મળવા આવ્યા હતા. પ્રણવ મુખર્જીને તેમની મોર્નિંગ વોક અને પૂજા દરમિયાન કોઈ વિક્ષેપ પસંદ નથી. તેમ છતાં, તેમણે રાહુલ ગાંધીને મળવાનું નક્કી કર્યું. પાછળથી ખબર પડી કે વાસ્તવમાં રાહુલ ગાંધી સાથેની મુલાકાત સાંજે નક્કી કરવામાં આવી હતી. પરંતુ રાહુલ ગાંધીની ઓફિસે તેમને ભૂલથી કહ્યું કે મીટિંગ સવારે છે. મને ADCમાંથી એકે આ ઘટના અંગે જણાવ્યું હતું. જ્યારે મેં પિતાને પૂછ્યું, ત્યારે તેમણે કટાક્ષમાં ટિપ્પણી કરી હતી કે “જો રાહુલ ગાંધી કાર્યાલય AM અને PM વચ્ચે તફાવત કરી શકતી નથી, તો તેઓ એક દિવસ PMO ચલાવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે?’

આ પુસ્તકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કરેલાં છે. પ્રણવદાએ પોતાની ડાયરીમાં રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું કે તેનામાં રાજકીય સમજ નથી. તે કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરશે. તેને રાજકીય રીતે અપરિપક્વ ગણાવ્યો છે. 2013માં જ્યારે રાહુલે એ અધ્યાદેશને ફગાવી દીધો કે જેમાં દોષિત રાજકારણીઓને બચાવવા માંગ કરવામાં આવી હતી તે રાત્રે પ્રણવ મુખર્જીએ પોતાની ડાયરીમાં લખ્યું હતું કે રાહુલ ગાંધીએ આજે અજય માકનની પ્રેસ કોન્ફરન્સને હાઇજેક કરી લીધી હતી અને કેબિનેટના નિર્ણયને બકવાસ ગણાવ્યો હતો. આ બાબત અનાવશ્યક હતી.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રાજકોટ

 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ

Editor By Editor 6 days ago
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?