By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વિશ્વના નકશામાંથી સમાપ્ત કરી દેવાની ધમકી આપી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વિશ્વના નકશામાંથી સમાપ્ત કરી દેવાની ધમકી આપી

agragujaratnews
Last updated: 2024/07/26 at 10:56 AM
2 years ago
Share
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વિશ્વના નકશામાંથી સમાપ્ત કરી દેવાની ધમકી આપી
SHARE

  • અમેરિકા ઈરાનને વિશ્વના નકશામાંથી સમાપ્ત કરી દેશે એવું ટ્રમ્પે નિવેદન આપ્યું
  • પાંચમી નવેમ્બરમાં અમેરિકીમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને લઈ નિવેદન

જગત જમાદાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પર થયેલા જીવલેણ હુમલાને લઈ ઈરાનનું કાવતરું ગણાવ્યું હતું. ટ્રમ્પે આ માટે બહાર આવેલા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. એક સોશિયલ મીડિયામાં ટ્રમ્પે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો ઈરાન તેની હત્યા કરાવશે તો અમેરિકા ઈરાનને સમાપ્ત કરશે.

 

ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યા કરશે તો હું આશા રાખું છું કે અમેરિકા ઈરાનને વિશ્વના નકશામાંથી હટાવી દેશે. જો આવું નહીં થયું તો અણેરિકી નેતાઓને કાયર ગણવામાં આવશે.

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયામાં જંગી ચૂંટણી રેલીમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરે તેમની પર ગોળીબાર કર્યો હતો. જો કે સદનસીબે ટ્રમ્પનો આબાદ બચાવ થયો હતો. જો કે, આ હુમલાના પ્રયાસમાં હુમલાખોર સ્નાઈપરો દ્વારા ઠાર મરાયો હતો. આ હુમલામાં એકનું મોત થયું હતું જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. જો કે આ હુમલામાં ઈરાનનું કાવતરું હોવાનું કોઈ સમર્થન નથી મળ્યું. ઈરાને પણ પોતાની પર લાગેલા આરોપોને રદિયો આપ્યો છે.

 ટ્રમ્પે અગાઉ પણ ઈરાનને નબળું કર્યું હતું

ડોનાલ્ડ ટ્રમ્પે જે તે સમયે રાષ્ટ્રપતિ હતા ત્યારે વર્ષ-2018માં ઈરાનની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબાબાના ન્યૂક્લિયર ડીલથી અમેરિકાને બહાર કરી લીધું હતું અને કડક પ્રતિબંધ લાદી દીધા હતા. જેમાં ઈરાનની નબળી અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ હતી.

 વર્ષ-2020માં અમેરિકી ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીની હત્યા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે અંતર વધી ગયું છે. ઈરાન સરકારે સુલેમાનીના મોતનો બદલો લેવા માટે ટ્રમ્પ અને તેના વહીવટી તંત્રના સભ્યો વિરુદ્ધ ઘણીવાર ધમકીઓ જાહેર કરી છે. જાન્યુઆરી-2022માં ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ટ્રમ્પ પર ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આવું નહિ થાય તો તેઓ બદલો લેશે.

 

ઈઝરાયલના વડાપ્રધાનની મુલાકાત બાદ નિવેદન સામે આવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ મીડિયા પર ઈઝરાયલના પીએમને ક્લિપ શેર કરતા આ વાત લખી છે. ઈઝરાયલના વડાપ્રધાને અમેરિકી સંસદને આપેલા પોતાના સંબંધોનમાં ઈરાનને મધ્ય પૂર્વના તણાવનું મૂળ ગણાવ્યું હતું. ઈઝરાયલના પીએમે જણાવ્યું હતું કે, ઈરાન અમેરિકા પર કબ્જો કરવા માગે છે અને આ માટે તેને પહેલા મધ્ય પૂર્વમાં જીત મેળવવી પડશે, જે માટે ઈરાનન પ્રયાસ કરી રહ્યું છે. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
રાજકોટ

રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા

Editor By Editor 5 days ago
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?