By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    16 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Americaમાં એક હજારથી વધુ પત્રકારોની નોકરી જોખમમાં… ટ્રમ્પ સરકારના નિર્ણયથી ફેલાયો ગભરાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Americaમાં એક હજારથી વધુ પત્રકારોની નોકરી જોખમમાં… ટ્રમ્પ સરકારના નિર્ણયથી ફેલાયો ગભરાટ

AgraGujarat Rajkot
Last updated: 2025/03/16 at 9:34 PM
1 year ago
Share
Americaમાં એક હજારથી વધુ પત્રકારોની નોકરી જોખમમાં… ટ્રમ્પ સરકારના નિર્ણયથી ફેલાયો ગભરાટ
SHARE

ટ્રમ્પ વહીવટીતંત્રે યુ.એસ.માં સરકાર દ્વારા ફંડિંગ પૂરું પાડવામાં આવતી ઘણી મીડિયા સંસ્થાઓમાં મોટો કાપ મૂક્યો છે. આના વિરોધમાં, વોઈસ ઓફ અમેરિકા (VOA) ના તમામ કર્મચારીઓ પેઈડ લીવ પર ઉતરી ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુએસ એજન્સી ફોર ગ્લોબલ મીડિયા હેઠળની એજન્સીઓની કામગીરીમાં કાપ મૂકવાના આદેશ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

કોંગ્રેસે તેના લેટેસ્ટ ફંડિંગ બિલને મંજૂરી આપ્યા પછી કરવામાં આવેલા નાણાકીય કાપની અસર રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી, રેડિયો ફ્રી એશિયા અને રેડિયો માર્ટી પર પણ પડી. તેઓ ચીન, રશિયા અને ક્યુબા જેવા દેશોને સ્વતંત્ર સમાચાર પૂરા પાડે છે.

લિંક્ડઈન પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં VOA ના ડિરેક્ટર માઈકલ અબ્રામોવિટ્ઝે કાપની પુષ્ટિ કરતા કહ્યું કે “મને ખૂબ જ દુઃખ છે કે 83 વર્ષમાં પહેલીવાર, વોઈસ ઓફ અમેરિકાને ચૂપ કરવામાં આવી રહ્યું છે.”

1300થી વધુ VOA પત્રકારોને થશે અસર

તેમને કહ્યું કે 1300 થી વધુ પત્રકારો, નિર્માતાઓ અને સહાયક સ્ટાફને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. “VOA અમેરિકાની વાર્તા બતાવીને અને સંતુલિત સમાચાર અને માહિતી પૂરી પાડીને ખાસ કરીને જુલમ હેઠળ જીવતા લોકો માટે, વિશ્વભરમાં સ્વતંત્રતા અને લોકશાહીને પ્રોત્સાહન આપે છે.”

માઇકલે વધુમાં કહ્યું કે તેમાંથી ઘણા સરમુખત્યારશાહી દેશોમાંથી અમેરિકા આવ્યા હતા, જ્યાં તેઓ મુક્તપણે પત્રકારત્વનો અભ્યાસ કરી શકતા ન હતા.

કેરી લેકએ કાપનો આપ્યો સંકેત

ટ્રમ્પના તાજેતરમાં નિયુક્ત થયેલા વરિષ્ઠ સલાહકાર કેરી લેકએ શનિવારે સવારે એક્સ પર એક પોસ્ટ દ્વારા કર્મચારીઓને તેમના ઈમેઈલ તપાસવા વિનંતી કરીને કાપનો સંકેત આપ્યો હતો.

થોડા સમય પછી, કર્મચારીઓને સત્તાવાર સૂચનાઓ મળી જેમાં તેમને પેઈડ વહીવટી રજા પર મૂકવામાં આવ્યા અને તેમને સરકાર દ્વારા જાહેર કરાયેલા તેમના સાધનો પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે આ નિર્ણયની નિંદા કરી અને તેને “મુક્ત માહિતીના રક્ષક તરીકે અમેરિકાની ઐતિહાસિક ભૂમિકાથી વિદાય” ગણાવી. રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટીના પ્રમુખ અને સીઈઓ સ્ટીફન કેપસે ચેતવણી આપી હતી કે આ નેટવર્ક્સ માટે ફંડિંગ રદ કરવું એ “અમેરિકાના દુશ્મનો માટે એક મોટી ભેટ” હશે.

મીડિયા સંગઠનોએ ટ્રમ્પ સરકારના નિર્ણયની કરી નિંદા

શીત યુદ્ધ પછી, VOA અને તેના ભાગીદાર સંગઠનો USAID સહિત સરમુખત્યારશાહી પ્રચારનો સામનો કરવામાં મહત્વપૂર્ણ રહ્યા છે, જે વિશ્વભરમાં આશરે 427 મિલિયન લોકો સુધી પહોંચે છે.

રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટીના ભૂતપૂર્વ વડા થોમસ કેન્ટે ચેતવણી આપી હતી કે આ પ્લેટફોર્મને દૂર કરવાથી અમેરિકા વિશેની વૈશ્વિક વાર્તા તેના વિરોધીઓના હાથમાં જઈ શકે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ VOA પર વધુ નિયંત્રણની માંગ કરી છે. એપી જેવી સ્વતંત્ર સમાચાર એજન્સીઓ સાથેના કરાર રદ કર્યા અને મીડિયા પૂલ સુધી પહોંચ પ્રતિબંધિત કરી. પરંતુ તેમને પત્રકારો અથવા VOA ના વ્યાપક મિશન પર તેની અસરનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. હાલમાં, VOA કર્મચારીઓ પેઈડ લીવ પર છે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

Editor By Editor 5 days ago
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?