By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump-PM Modiની આઠમી મુલાકાત, જાણો પહેલા ક્યારે મળ્યા બંને નેતા?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump-PM Modiની આઠમી મુલાકાત, જાણો પહેલા ક્યારે મળ્યા બંને નેતા?

AgraGujarat Rajkot
Last updated: 2025/02/10 at 2:20 PM
1 year ago
Share
Donald Trump-PM Modiની આઠમી મુલાકાત, જાણો પહેલા ક્યારે મળ્યા બંને નેતા?
SHARE

પીએમ મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે. બંને નેતાઓ વચ્ચે થનારી આ બેઠક ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે છેલ્લી વાર ટ્રમ્પ અને પીએમ મોદની કેટલી વાર મુલાકાત થઇ ચૂકી છે.

8મી વખત મળશે ટ્રમ્પ અને પીએમ મોદી

મહત્વનું છે કે ટ્રમ્પ અને મોદી અત્યાર સુધીમાં 7 વાર મળી ચૂક્યા છે. ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે જ્યારે પીએમ મોદી 2014થી ભારતના વડા પ્રધાન છે. બંને નેતાઓ વચ્ચે આ 8મી મુલાકાત છે. પરંતુ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આ પહેલી વાર છે જ્યારે બંને નેતાઓ એકબીજાને મળશે. જો કે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ. હવે ચાલો પહેલાની બેઠકો પર એક નજર કરીએ…

પહેલી મુલાકાત 2017 માં થઈ હતી

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2017 ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા. લગભગ 5 મહિના પછી 26 જૂન 2017ના રોજ પીએમ મોદી સાથે તેમની પહેલી મુલાકાત થઈ. પીએમ મોદી વોશિંગ્ટનની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન વાટાઘાટો સંરક્ષણ સહયોગ, વેપાર અને આતંકવાદ સામેની લડાઈ પર કેન્દ્રિત હતી. બંને નેતાઓએ એકબીજાને ગળે પણ વળગી પડ્યા.

30 નવેમ્બર 2018 આર્જેન્ટિનામાં બીજી બેઠક

મોદી અને ટ્રમ્પ વચ્ચે બીજી મુલાકાત 30 નવેમ્બર 2018 ના રોજ આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં આયોજિત G-20 સમિટમાં થઈ હતી. આ સમય દરમિયાન બંને નેતાઓએ વેપાર તેમજ ઇન્ડો-પેસિફિક સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈ અંગે ચર્ચા કરી.

28 જૂન 2019, ત્રીજી બેઠક

બંને નેતાઓની ત્રીજી મુલાકાત 28 જૂન 2019 ના રોજ જાપાનના ઓસાકામાં આયોજિત G-20 સમિટમાં થઈ હતી. આ સમયગાળા દરમિયાન, પીએમ મોદી, શિન્ઝો આબે અને ટ્રમ્પ વચ્ચે ત્રિપક્ષીય વાતચીત થઈ. આ દરમિયાન મોદી અને ટ્રમ્પે બંને દેશો વચ્ચેના વેપાર અને 5G ટેકનોલોજી અંગે ચર્ચા કરી.

26 ઓગસ્ટ 2019, ફ્રાન્સમાં ચોથી બેઠક

ટ્રમ્પ અને મોદી 26 ઓગસ્ટ 2019ના રોજ ફ્રાન્સમાં ચોથી વખત મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ G-7 દેશોના પરિષદમાં મળ્યા. આ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરી. વેપાર અને દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા થઈ.

‘હાઉડી મોદી’ કાર્યક્રમ અને 5મી બેઠક

પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ વચ્ચે પાંચમી મુલાકાત 22 સપ્ટેમ્બર 2019 ના રોજ અમેરિકાના હ્યુસ્ટનમાં આયોજિત ‘હાઉડી મોદી’ નામના કાર્યક્રમમાં થઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ સૂત્ર આપ્યું અને ટ્રમ્પને ભારતના સાચા મિત્ર ગણાવ્યા. જોકે, ટ્રમ્પ ચૂંટણી હારી ગયા.

24 સપ્ટેમ્બર 2019, ન્યૂયોર્ક

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે આગામી મુલાકાત 24 સપ્ટેમ્બર 2019 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સમિટ દરમિયાન થઈ હતી. આ સમય દરમિયાન, બંને નેતાઓ વચ્ચેની વાતચીત વેપાર, સુરક્ષા અને સંરક્ષણ સંબંધો પર કેન્દ્રિત હતી.

નમસ્તે ટ્રમ્પમાં મળ્યા છેલ્લી વાર

ડોનાલ્ડ ટ્રમ્પએ 24-25 ફેબ્રુઆરી 2020ના રોજ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પે આમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ટ્રમ્પે ભારતની સંસ્કૃતિ, અર્થતંત્ર અને સેનાની પ્રશંસા કરી.

9 મહિનામાં 5 વાર મળ્યા મોદી-ટ્રમ્પ

આમ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના છેલ્લા સમયમાં મોદી અને ટ્રમ્પના નજીકના સંબંધોને લઇને ખૂબ ચર્ચા થઇ હતી. વર્ષ 2019 માં, બંને નેતાઓ લગભગ 9 મહિનામાં પાંચ વખત મળ્યા હતા. આમાં અમેરિકામાં હાઉડી મોદી અને ભારતમાં નમસ્તે ટ્રમ્પનું સંગઠન પણ શામેલ છે. વર્ષ 2019 માં 28 જૂન પછી, બંને નેતાઓ 26 ઓગસ્ટ, 22 સપ્ટેમ્બર, 24 સપ્ટેમ્બર અને પછી ફેબ્રુઆરી 2020 માં મળ્યા હતા.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor By Editor 4 days ago
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?