By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    16 minutes ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    1 hour ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    2 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    3 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trumpનો આકરો નિર્ણય, આ 12 દેશોના નાગરીકોની એન્ટ્રી પર લગાવ્યો પ્રતિબંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trumpનો આકરો નિર્ણય, આ 12 દેશોના નાગરીકોની એન્ટ્રી પર લગાવ્યો પ્રતિબંધ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/05 at 9:58 AM
4 days ago
Share
Donald Trumpનો આકરો નિર્ણય, આ 12 દેશોના નાગરીકોની એન્ટ્રી પર લગાવ્યો પ્રતિબંધ
SHARE

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે અફઘાનિસ્તાન અને ઈરાન સહિત કુલ 12 દેશોના નાગરિકોની અમેરિકાની એન્ટ્રી પર બેન લગાવી દીધો છે. ટ્રમ્પે હાલમાં એક ઘોષણા પત્ર જાહેર કર્યું છે. આતંકવાદ સહિત અન્ય ભયને જોતા ટ્રમ્પે આ નિર્ણય લીધો છે. ટ્રમ્પ સરકારનું કહેવું છે કે અમેરિકાની સુરક્ષાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ટ્રમ્પ સરકારની ઘોષણા પ્રમાણે અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કાંગો ગણરાજ્ય, ઈકેટોરિયલ ગિની,ઈરિટ્રિયા, હૈતી, ઈરાન, લીબિયા, સોમાલિયા, સૂડાન અને યમનના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાશે બરુડી, ક્યૂબા, લાઓસ, સિહરા લિઓન , ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેજુઅલાના નાગિક્કોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

ટ્રમ્પે 12 દેશો પર લગાવ્યો બેન

અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધ મુકવાની સાથે વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરોધી લક્ષ્યોને પુરા કરવા માટે પુરુ ધ્યાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવુ છે કે બીજા દેશોમાંથી આવતા લોકો વિઝાનો સમય પુરો થઈ જવા છતા ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાઈ જાય છે. અમેરિકાના આ નિયમો 9 જૂનથી લાગુ કરી દેવામાં આવશે.

ટ્રમ્પે આ પહેલા પણ નિર્ણયો લીધા છે

આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે મુસાફરીના પ્રતિબંધને લઈને નિર્ણય લીધો હોય. તે પહેલા પણ આવા નિર્ણય લઈ ચૂક્યા છે. ટ્રમ્પે વર્ષ 2017માં પોતાના કાર્યકાળ દરમિયાન કેટલાક મુસ્લિમ દેશો પર પ્રતિબંધ લગાવ્યો હતોય ટ્રમ્પના આ નિર્ણયે 2017 માં હજારો મુસાફરો, ધંધાર્થીઓ અને અન્ય લોકોને મુશ્કેલીમાં નાખી દીધા હતા. આ દરમિયાન લોકોને મુસાફરી પુરી કર્યા પહેલા જ પાછા મોકલી દેવાયા હતા. 

 

You Might Also Like

Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?

US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, માંડ-માંડ બચ્યા લોકો…જુઓ Video

USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત

Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

Pakistanમાં ઇમરાન ખાન જેલ બહાર આવશે ? 11 જૂને મળશે જામીન ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bengaluru News : બેંગલુરુ ભાગદોડની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
સ્પોર્ટ્સ

Bengaluru News : બેંગલુરુ ભાગદોડની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ

By 3 days ago
IPLમાંથી નિકળતાજ નવી લીગ મેચમાં રમવા પહોંચેલા આ ખેલાડીએ મચાવી ધમાલ
RCBની જીત બાદ એરપોર્ટ પર દેખાયું કપલ,શું વિરુષ્કા વિદેશ જવા રવાના થયા?
Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
G-7 શું છે? ભારત તેનું મેમ્બર શા માટે નથી? જાણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?