By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump: ગોળીબાર સમયે ટ્રમ્પ શું કરતા હતા?, વાંચો આખો ઘટનાક્રમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump: ગોળીબાર સમયે ટ્રમ્પ શું કરતા હતા?, વાંચો આખો ઘટનાક્રમ

agragujaratnews
Last updated: 2024/09/16 at 5:54 PM
2 years ago
Share
Donald Trump: ગોળીબાર સમયે ટ્રમ્પ શું કરતા હતા?, વાંચો આખો ઘટનાક્રમ
SHARE


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર નિશાન બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી આડે હવે બે મહિના બાકી છે ત્યારે અત્યાર સુધી કુલ બે હુમલાનો પ્રયાસ થઈ ચુક્યો છે. આ વખતે હુમલો ફ્લોરિડાના ગોલ્ફ કોર્સ એરિયામાં કરવામાં આવ્યો છે. અહીં ટ્રમ્પ પોતાની ટીમ સાથે ગોલ્ફ રમી રહ્યા હતા, ત્યારે ગોળીઓનો અવાજ આવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો ઘટનાક્રમ

આ વ્યક્તિ ઝાડીઓમાં છુપાઈને ગોળીબાર કરી રહ્યો છે. દરમિયાન, ટ્રમ્પને ઉતાવળમાં ગોલ્ફ કોર્સના હોલ્ડિંગ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે એક્શનમાં આવેલી સિક્રેટ સર્વિસે જવાબી કાર્યવાહી કરી, જેના કારણે હુમલાખોર તેની એકે-47 રાઈફલ, બેકપેક અને અન્ય વસ્તુઓ છોડીને ભાગી ગયો. બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પામ બીચ કાઉન્ટી શેરિફ રિક બ્રેડશોએ જણાવ્યું હતું કે, એક સિક્રેટ સર્વિસ એજન્ટે ગોલ્ફ ક્લબની વાડમાંથી બહાર નીકળેલી એક રાઇફલ બેરલ જોઈ હતી. ત્યારબાદ એજન્ટે જવાબી કાર્યવાહી કરી હતી. સિક્રેટ સર્વિસે કહ્યું કે હુમલાખોર ટ્રમ્પથી 250-350 મીટરના અંતરે હતો.

ટ્રમ્પનો ગોલ્ફ કાર્યક્રમ અગાઉથી નક્કી નહોતો

ડોનાલ્ટ્રડ ટ્રમ્પ વીક-એન્ડમાં ફ્લોરિડા ગયા હતા. તેઓ પામ બીચમાં તેમના નિવાસસ્થાન માર-એ-લાગો ખાતે હતા. મળતી માહિતી અનુસાર, ટ્રમ્પનું ગોલ્ફ રમવાનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું ન હતું. છેલ્લી ઘડીએ નક્કી થયું.


સારું થયું તબીબની સેવા ન લેવી પડી

ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે ખબર પડી કે તેની પર હુમલાનો પ્રયાસ થયો છે તો ત્યારે સૌથી પહેલા તો ચોંકી ગયા હતા. તેઓ દંગ રહી ગયા પરંતુ થોડીવાર પછી આને લઈ મજાક કરવા લાગ્યા. તેઓએ ફોન કરી સલાહકારો અને સહયોગીઓને આ ઘટના અંગેની જાણકારી આપીને મજાક કરવા લાગ્યા હતા.

 ટ્ર્મ્પે આવો જ એક કોલ વ્હાઈસમાં તેના તબીબ રહેલા ડૉકટરને કર્યો હતો. ડોકટરે કહ્યું કે, ટ્રમ્પે તેને કહ્યું કે તે ખુશ છે કે તેને આજે તેની સેવાઓ ન લેવી પડી. ઉલ્લેખનીય છે કે, જેકસન એ ડૉકટર છે જેને પેન્સિલવેનિયામાં ટ્રમ્પ ઉપર થયેલા હુમલા પછી તરત તેના કાનની સારવાર કરી હતી.

 ઘટના અંગે ટ્રમ્પના દોસ્તે જણાવ્યું કે, ટ્રમ્પ તે સમયે ગોલ્ફ મેદાનમાં પાંચમી હોલ પાસે ઊભા હતા. તેઓ ગોલ્ફ કરવાના જ હતા ત્યારે સાયરનનો અવાજ આવ્યો. ત્યારે સિક્રેટ સર્વિસના એજન્ટ પૂર્વ રાષ્ટ્રપતિને બચાવવા માટે તેઓની તરફ દોડયા અને તેઓને ઘેરીને સલામત સ્થળે લઈ ગયા હતા. ત્યારબાદ ટ્રમ્પ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.

રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે પોતાના સહયોગીઓને બાદમાં જણાવ્યું કે, તેને ખૂબ નિરાશા થઈ છે કે તે ગોલ્ફ રમત સમાપ્ત નથી કરી શક્યો. આ દરમિયાન ટ્રમ્પે એટલે સુધી કે તેને ગેમ દરમિયાન એકસ્ટ્રા પોઈન્ટ પણ મળ્યા હતા, જેનો ફાયદો તેઓ ઉઠાવી ન શક્યા. તેઓ સ્ટ્રોક ન કરી શક્યા.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Editor By Editor 6 days ago
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?