By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    2 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ સહિત દેશની ૯3 બેઠકો પર પક્ષોનો ડોર ટુ ડોર પ્રચાર : કાલે મતદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

રાજકોટ સહિત દેશની ૯3 બેઠકો પર પક્ષોનો ડોર ટુ ડોર પ્રચાર : કાલે મતદાન

agragujaratnews
Last updated: 2024/05/06 at 7:52 PM
2 years ago
Share
રાજકોટ સહિત દેશની ૯3 બેઠકો પર પક્ષોનો ડોર ટુ ડોર પ્રચાર : કાલે મતદાન
SHARE

મતદારોને રીઝવવા છેલ્લી ઘડીનો ખેલાતો દાવ પેંચ : ઉમેદવારોના  ભવિષ્ય મતદાતાઓના હાથમાં

સમગ્ર દેશમાં આવતીકાલે લોકસભા ચૂંટણીની ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ગઇકાલે રવિવાર સાંજથી જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર બંધ કરી દેવામાં આવ્યો છે અને ડોર-ટુ-ડોર મીટીંગોનો દૌર શરૂ થયો છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા મતદાતાઓને રીઝવવા માટે છેલ્લી ઘડીના દાવ પેંચ રમાઇ રહ્યા છે. આ દાવ પેંચ મતદાતાઓને રીઝવી શકશે નહી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજકોટ સહિત દેશની ૯3 બેઠકો પર લડી રહેલા ઉમેદવારોના ભવિષ્ય હવે મતદાતાઓના હાથમાં છે. આગામી તા.૪ જૂને તેનો ફેંસલો જનતાના વોટીંગથી દેશ સામે આવશે.

Contents
મતદારોને રીઝવવા છેલ્લી ઘડીનો ખેલાતો દાવ પેંચ : ઉમેદવારોના  ભવિષ્ય મતદાતાઓના હાથમાંકાલે આ દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે

ચૂંટણીપંચના મૂળ કાર્યક્રમ પ્રમાણે દેશમાં ત્રીજા તબક્કામાં ૭મેના રોજ ૧૨ રાજયોમાં કુલ ૯પ બેઠકો પર મતદાન થવાનું હતું. જો કે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો બિનહરીફ વિજય થયો છે તેમજ લોજિસ્ટિક કારણોસર જમ્મુ-કાશ્મીરની અનંતનાગ રાજૌરી બેઠકની ચૂંટણી છઠ્ઠા તબક્કામાં ખસેડવામાં આવી છે.

હવે દેશમાં ૭મેના રોજ ૧૧ રાજયોની ૯3 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની ૨૫, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૧, ઉત્તર પ્રદેશની ૧૦, મધ્યપ્રદેશની ૯, છત્તીસગઢની ૭, બિહારની પ, આસામ અને પશ્ચિમ બંગાળની ૪-૪ તથા ગોવાની બે બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં પણ ૭મેના રોજ મતદાન થશે. દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે કુલ ૨૮૫ બેઠકો પર મતદાન થઈ જશે. આ સાથે લોકસભાની લગભગ અડધી બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

આ સાથે ત્રીજા તબક્કામાં ૧૨૦ મહિલાઓ સહિત ૧૩૦૦થી વધુ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે, જેમાં ગુજરાતમાંથી અમિત શાહ (ગાંધીનગર), મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા (ગુના), શિવરાજસિંહ ચૌહાણ (વિદિશા), (રાજગઢ), પ્રહ્લાદ જોશી દિગ્વિજય સિંહ ૨ 3 (ધારવાડ), એસપી સિંહ બધેલ (આગરા) તેમજ મુલાયમ સિંહ યાદવ પરિવારના કેટલાક સભ્યો જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કુલ ૪૮ લોકસભા બેઠકોમાંથી ૧૧માં મતદાન થશે, જેમાં બારામતીમાંથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે પિતરાઈ ભાઈ અજિત પવારનાં પત્ની અને ભાઈ સુનેત્રા પવાર સામે મેદાનમાં

છે.

લોકસભાની ચૂંટણી શરૂ થતા પહેલા વડાપ્રધાન મોદીએ ભાજપે નેતૃત્વમાં એનડીએ માટે ૪૦૦થી વધુ બેઠકોનું લક્ષ્ય આપ્યું હતું. આ લક્ષ્ય હાંસલ કરવા માટે એનડીએએ ૧૦૦થી વધુ બેઠકો જીતવી પડે. બીજીબાજુ વિપક્ષ માટે આ રાજ્યોમાં ગુમાવવા માટે કશું જ નથી. દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થતા સુધીમાં વિપક્ષને અનેક મુદ્દાઓ મળી ગયા છે. ગુજરાતમાં ક્ષત્રિયોની નારાજગી અને કર્ણાટકમાં લગભગ અડધા રાજ્યમાં ૧૪ બેઠકો પર મતદાન બાકી છે ત્યારે પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પૌત્ર તથા હાસન બેઠક પરથી ભાજપના સહયોગી પક્ષ જેડીએસના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાના સેક્સ કૌભાંડે ભાજપની મુશ્કેલી વધારી દીધી છે અને વિપક્ષને નવા હથિયાર આપી દીધા છે.

ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસસી, એસટી, ઓબીસી પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપી નહીં દેવા અંગે કોંગ્રેસ પાસેથી લેખિત ખાતરી માગી છે. વધુમાં સંપત્તિ વિતરણ અને વારસાગત કર મુદ્દે પણ ભાજપે કોંગ્રેસને ઘેરી છે. આ સાથે ભાજપે કોંગ્રેસ પર તુષ્ટીકરણના રાજકારણના આક્ષેપો કર્યા છે.

બીજીબાજુ કોંગ્રેસે ભાજપ પર બંધારણ બદલવાનો અને અનામત રદ કરવાના આક્ષેપો કર્યા છે. આ સિવાય રાહુલ ગાંધીએ કોંગ્રેસ સત્તા પર આવશે તો જાતિ આધારિત વસતી ગણતરી અને આર્થિક સરવે માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. વધુમાં મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર સામાજિક અન્યાય, બેરોજગારી, ખેડૂતોને અન્યાય, મોંઘવારી તેમજ પસંદગીના ઉદ્યોગપતિઓને લાભ કરાવવાના આક્ષેપો પણ કર્યા છે.

કાલે આ દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે

અમિત શાહ             ગાંધીનગર (ગુજરાત)

પરશોત્તમ રૂપાલા       રાજકોટ (ગુજરાત)

મનસુખ માંડવીયા       પોરબંદર (ગુજરાત)

જયોતિરાદિત્ય સિંધિયા  ગુના (મ.પ્રદેશ)

શિવરાજસિંહ ચૌહાણ    વિદિશા (મ.પ્રદેશ)

દિગ્વિજયસિંહ           રાજગઢ (મ.પ્રદેશ)

ડિમ્પલ યાદવ          મૈનપુરી (ઉત્તરપ્રદેશ)

અક્ષય યાદવ           ફિરોઝાબાદ (ઉત્તરપ્રદેશ)

આદિત્ય યાદવ          બુદૌન (ઉત્તરપ્રદેશ)

અધિરરંજન ચૌધરી     બહરામપુર (પ.બંગાળ)

બદરૂદ્દીન અજમલ       ધ્રુબી (આસામ)

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર
રાજકોટ

વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર

Editor By Editor 18 minutes ago
 રામાશ્રય પાંડે એ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?