મોડાસાના ખ્યાતનામ ડોક્ટર જયંત પરમારના બહેરાશ નાબૂદ અભિયાનને સૌરાષ્ટ્રભરમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ખંભાળિયા અને જામનગરમાં ઘણાં દર્દીઓએ ડોક્ટર જયંત પાસે સારવાર કરાવી રાહત અનુભવી હતી.અને દર્દીઓએ ડોક્ટર જયંત પરમારનો હ્રદયથી આભાર માન્યો હતો. આ કેમ્પ અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ખંભાળિયામાં યોજાયો હતો. જામનગર અને રાજકોટમાં ફરી 14 અને 15 તારીખે યોજાવાનો છે.
મોડાસાના ડોક્ટર જયંત પરમારએ આજ સુધીમાં 2000થી વધુ બહેરાશના દર્દીઓને ફરી સાંભળતા કર્યા છે. અને જેમણે જરૂરીયાતમંદ લોકો માટે 50થી વધુ નિદાન કેમ્પ કર્યા છે. પોતાના સેવાભાવી સ્વભાવ અને દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતીને ધ્યાને રાખી સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ નિદાન કેમ્પ કરવાનું બિડુ હાથમાં લીધું છે. શુભતેજ હેલ્થકેરના ડોક્ટર જયંત પરમાર ઓછું સાંભળતા વ્યક્તિઓને ફરી સાંભળતા કરી ગર્વની લાગણી અનુભવતા હોય છે.
આ નિદાન કેમ્પમાં ઉપલબ્ધ આયુર્વેદિક દવા કાનમાં રિંગિગ, 2C ડિસ્ચાર્જ, ચક્કરથી પીડાતા દર્દીઓ અને શસ્ત્રક્રિયાથી ફાયદો ન થયો હોય તેવા દર્દીઓ માટે ખૂબજ ફાયદાકારક છે . આ દવાની કિંમતં 2500 છે. અહિં અનુભવી ડૉક્ટક દ્વારા દર્દીની તપાસ કરવામાં આવશે.ઉપરાંત ઓછું સાંભળતા દર્દિઓ માટે કાનનું મશીન પણ ઓછા મૂલ્યે આપવામાં આવશે.