By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    19 minutes ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    1 hour ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    2 hours ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    3 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ડૉ. દર્શનાબેન પંડયાને મહિલાઓ માટેની સેવાકિય પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય એવોર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

ડૉ. દર્શનાબેન પંડયાને મહિલાઓ માટેની સેવાકિય પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય એવોર્ડ

agragujaratnews
Last updated: 2023/12/14 at 6:01 PM
2 years ago
Share
ડૉ. દર્શનાબેન પંડયાને મહિલાઓ માટેની સેવાકિય પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય એવોર્ડ
SHARE

૨૫ હજારથી વધુ બાળાઓને એનિમિયા મુકત કરવામાં ડો.દર્શનાબેન પંડ્યાનો મહત્વનો ફાળો

ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – નવી દિલ્હી હેડ કવાર્ટર દ્વારા મહિલાઓ માટે સેવાકિય પ્રવૃત્તિ સંદર્ભે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર રાજકોટના ડૉ. દર્શનાબેન પંડયાની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં પ્રથમ વખત આ એવોર્ડ માટે રાજકોટના ડૉ. દર્શનાબેનની પસંદગી થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તબીબી જગતમાં હરખને હેલી છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન રાજકોટના પ્રેસીડન્ટ ડૉ. પારસ શાહ અને સેક્રેટરી ડૉ. સંજય ટીલાળાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના એનિમિયા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં રાજકોટના ડૉ. દર્શનાબેન પંડયા દ્વારા મહત્વની જવાબદારી નિભાવી ૨૫ હજારથી વધુ બાળાઓને એનિમિયા મુકત કરવામાં મહત્વની કામગીરી કરવામાં આવી હતી જેની ઈન્ડીયન મેડિકલ એસોસીએશન હેડ કવાર્ટર દ્વારા તથા જે તે વખતે ગુજરાત સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી.

ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હી હેડ કવાર્ટરના સેક્રેટરી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના પૂર્વ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. અનિલકુમાર નાયકના જણાવ્યા અનુસાર ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હી હેડ કવાર્ટર દ્વારા દેશભરમાં વિવિધ સેવાકિય પ્રવૃતિ માટે તબીબોને એવોર્ડ આપવામાં આવે છે. દેશભરના યોગ્યતા ધરાવતા મહિલા તબીબોની આ વરસે સેવાકિય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે તેમાં ગુજરાતના એક માત્ર મહિલા તબીબ રાજકોટના ડૉ. દર્શનાબેન પંડયાની પસંદગી કરવામાં આવી છે. આગામી તા. ૨૭મી ડિસેમ્બરે ત્રિવેન્દ્રમ ખાતે યોજાનારી ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશભરના લાખો તબીબોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં ડૉ. દર્શનાબેન પંડયાને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાતની ૧૧૫ જેટલી બ્રાન્ચ સહિત દેશભરમાં ૩૨ રાજ્યમાં ૧૭૯૬ બ્રાન્ચમાં અંદાજે પાંચ લાખથી વધુ એમ.બી.બી.એસ. તથા તેથી વધુ ભણેલા એલોપેથીક તબીબો સભ્ય છે. એલોપેથીક તબીબોની વિશ્વની સૌથી મોટી એન.જી.ઓ. તરીકે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન કાર્યરત છે.

ડૉ. પારસ શાહ અને ડૉ. સંજય ટીલાળાના જણાવ્યા અનુસાર લાખો તબીબોમાંથી સેવાકિય ક્ષેત્રે અને ખાસ કરીને મહિલા માટે વિવિધ સેવાકિય પ્રવૃત્તિ માટે રાજકોટના ડૉ. દર્શનાબેન પંડયાની પસંદગી થતાં સૌરાષ્ટ્રભરના તબીબોમાં આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ તબીબ બન્યા છે. જે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવની વાત છે. ડૉ. દર્શનાબેન પંડયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એનિમિયા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરતાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારની ૧૦૦ થી વધુ શાળા-કોલેજ અને સામાજીક સંસ્થાઓના સહયોગથી સેમીનારો કર્યા હતાં, જેમાં ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીનીઓના વિનામુલ્યે હિમોગ્લોબીન ટેસ્ટ કરી જરૂરિયાત પ્રમાણે વિટામીન અને આયર્નની દવાઓ પોતાના ખર્ચે બધાને આપી હતી. તેમણે વિવિધ સંસ્થાઓમાં સેમીનારો યોજી મહિલાઓમાં યુવાવસ્થામાં થતી વિવિધ મુંઝવણો, માસિક ધર્મને લગતી વિવિધ મુંઝવણો, ચોખાઈ વગેરે બાબતો પર માર્ગદર્શન આપ્યુ છે. તેઓ બ્રેસ્ટ કેન્સર, સર્વાઈકલ કેન્સર લગતી બાબતોમાં માર્ગદર્શન માટે સતત કાર્યરત રહ્યા છે. તેમની આશુતોષ હોસ્પિટલ ખાતે ભારતીય વૈદિક સંસ્કારોના મૂળને અને ભારતિય સંસ્કારોના મુલ્યોને મજબુત કરવા અને ટકાવી રાખવાના ધ્યેય સાથે નિયમિત રૂપે ગર્ભસંસ્કાર, વૈદિક હવન, યજ્ઞ સંસ્કારના કાર્યક્રમો યોજાય છે જેમાં ગર્ભવતી મહિલા, તેમના પતિ અને બન્નેના માતા- પિતાની હાજરીમાં વૈદિક પધ્ધતિથી હવન કરી ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે છે. આપણી સંસ્કૃત્તિ અને સંસ્કારનું નવજાત બાળકમાં રોપણ થાય, વૈદિક પરંપરા અનુસાર બાળકને ગર્ભાવસ્થા દરમિયાન જ સંસ્કાર સિંચન થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં ૧૦૦૦ કરતાં વધુ દંપતિ પાસે તેઓએ વૈદિક પરંપરા અનુસાર નિઃશુલ્ક ગર્ભસંસ્કાર કરાવ્યા છે. મહિલાઓમાં સ્તન

કેન્સર અને સર્વાઈકલ કેન્સર ની સમસ્યા વિશે તેઓ વિવિધ સેમીનારો યોજી મહિલાઓ, યુવતિઓને જાગૃત કરવા સતત પ્રયત્નશીલ રહે

છે. સ્ત્રીઓના જીવનના બે મહત્વના પડાવ એટલે કે મુગ્ધાવસ્થાના માસિક ધર્મ શરૂ થાય અને પ્રૌઢ વયે મોનોપોઝ આવે એ બન્ને સમયે

મહિલાઓમાં અનેક સમસ્યા અને મુંઝવણ હોય છે એ બન્ને બાબતોને ધ્યાનમાં લઈ ડૉ. પંડયા દ્વારા વિવિધ સેમીનારો યોજી યોગ્ય

માર્ગદર્શન આપવામાં આવે છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
Richest Countries List: અમીરોની લિસ્ટમાં ભારત ટોપ 10માં શામેલ, જાણો નવુ લિસ્ટ
WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
Los Angeles Protests: 4100થી વધુ નેશનલ ગાર્ડ છતા સ્થિતિ બેકાબૂ, લોકોમાં આક્રોશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?