By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    17 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: DRDOએ ભારતીય સેના માટે બનાવી નવી ઘાતક Ugram Assault Rifle
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

DRDOએ ભારતીય સેના માટે બનાવી નવી ઘાતક Ugram Assault Rifle

agragujaratnews
Last updated: 2024/01/10 at 11:09 AM
2 years ago
Share
DRDOએ ભારતીય સેના માટે બનાવી નવી ઘાતક Ugram Assault Rifle
SHARE

  • DRDOના હૈદરાબાદ સ્થિત આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા બનાવાઇ રાઇફલ 
  • Ugram Assault Rifle 7.62x51mm કેલિબરની રાઈફલ
  • રાઇફલનું વજન 4 કિલોથી ઓછું અને રેન્જ 500 મીટર છે 

ભારતીય રક્ષા અનુસંધાન સંગઠન (DRDO)ના હૈદરાબાદ ખાતે આવેલ આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) ભારતીય સેના માટે નવી એસોલ્ટ રાઇફલ લોન્ચ કરી છે. આ રાઈફલનું નામ ઉગ્રમ (Ugram Assault Rifle) છે. આ 7.62x51mm કેલિબરની રાઈફલ છે. જેનું વજન 4 કિલોગ્રામથી ઓછું છે. અને તેની રેન્જ 500 મીટર છે.

આર્મમેન્ટ અને કોમ્બેટ એન્જિનિયરિંગના મહાનિર્દેશક શૈલેન્દ્ર ગડેએ જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા જનરલ સ્ટાફ ક્વોલિટેટીવ રિક્વાયરમેન્ટ્સે ભારતીય સેના માટે નવી રાઈફલની માંગ કરી હતી. ત્યારબાદ DRDOએ એક ખાનગી કંપની સાથે મળીને માત્ર 100 દિવસમાં આ રાઈફલ બનાવી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હવે AK-47 રાઈફલ્સની આયાત કરવામાં આવી રહી નથી. આ ઉપરાંત એકે-203 રાઈફલનો પ્રોજેક્ટ પણ શરૂ થઈ શક્યો નથી. તેથી આ રાઈફલ બનાવવાની ખૂબ જ જરૂરિયાત હતી. ARDEના ડાયરેક્ટર એ રાજુએ કહ્યું કે DRDOએ રાઈફલની ડિઝાઈન તૈયાર કરી છે. ત્યારબાદ તેને બનાવવાનું કામ ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે.

રાઈફલ્મ મેન્યુઅલ અને ઓટોમેટિક મોડ

વેપનનું ટેસ્ટિંગ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. તેમાં ચોકસાઈ, ઇઝી ઓપરેશન વગેરે જોવા મળે છે. આ રાઈફલમાં 20 રાઉન્ડનું મેગેઝિન હશે. આ એક રાઈફલ છે જે સિંગલ શોટ અને ઓટોમેટિક મોડમાં ચાલે છે. જો AK શ્રેણી અથવા AR ટાઈપની રાઇફલ્સ સાથે સરખામણી કરવામાં આવે તો તેની ડિઝાઇન રિવેટ ફ્રી છે.

દરેક સિઝનમાં કરાશે રાઈફલનું ટેસ્ટિંગ

એ. રાજુએ કહ્યું કે હાલમાં તેઓ ભારતીય સેનાના અધિકારીઓ સાથે એક ટીમ બનાવી રહ્યા છે, જે આ રાઇફલનું ટેસ્ટિંગ કરશે. તે પણ અલગ અલગ સિઝનમાં. જેથી જાણી શકાય કે આ એસોલ્ટ રાઈફલ કેટલી અસરકારક છે. આ રાઈફલનું ટેસ્ટિંગ બરફવાળા વિસ્તારો અને રણમાં કરવામાં આવશે. આ કામ જંગલોથી લઈને વર્ષાઋતુ સુધી કરવામાં આવશે.

ટ્રાયલ માટે 5 રાઈફલ્સ બનાવવામાં આવી

DRDOએ આ પ્રોજેક્ટ બનાવવાનું કામ દ્વિપા આર્મર ઈન્ડિયા કંપનીને આપ્યું હતું. આ કંપનીના ડિરેક્ટર જી. રામ ચૈતન્ય રેડ્ડીએ કહ્યું કે અમે 30 લાઇસન્સવાળી બંદૂક બનાવતી સ્વદેશી કંપનીઓમાં સામેલ છીએ. પરંતુ આ રાઇફલનું કામ અમને મળ્યું છે. અને અમે આ રાઈફલને રેકોર્ડ ટાઈમમાં બનાવી છે. અમે ટેસ્ટિંગ માટે 5 રાઈફલ્સ બનાવી છે. ત્યારબાદ, અમે વધુ 15 રાઈફલ્સ સેનાને ટેસ્ટિંગ માટે આપીશું.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
રાષ્ટ્રિય

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

Editor By Editor 5 days ago
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?