By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: એડનના અખાતમાં જહાજ પર ડ્રોન હુમલો, ભારતીયો સહિત 22 ક્રૂ મેમ્બરો મુશ્કેલીમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

એડનના અખાતમાં જહાજ પર ડ્રોન હુમલો, ભારતીયો સહિત 22 ક્રૂ મેમ્બરો મુશ્કેલીમાં

agragujaratnews
Last updated: 2024/01/18 at 7:16 PM
2 years ago
Share
એડનના અખાતમાં જહાજ પર ડ્રોન હુમલો, ભારતીયો સહિત 22 ક્રૂ મેમ્બરો મુશ્કેલીમાં
SHARE

  • 9 ભારતીયોને લઈ જઈ રહેલા જહાજ પર હુમલો
  • હુમલાના પગલે INS વિશાખાપટ્ટનમ તૈનાત
  • 9 ભારતીયો સાથે 22 ક્રૂ મેમ્બરો પણ હતા સવાર

દરિયાઇ લૂંટારા વિરુદ્ધ કામગીરી માટે એડનની ખાડીમાં તૈનાત INS વિશાખાપટ્ટનમે 17 જાન્યુઆરીએ 23:11 મિનિટે ડ્રોન હુમલા બાદ માર્શલ ટાપુઓના-ધ્વજવાળા MV જેન્કો પિકાર્ડીએ SOS કૉલનો ઝડપથી જવાબ આપવામા આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી કરીને ભારતીય નૌકાદળના મિસાઇલ વિનાશક INS વિશાખાપટ્ટનમને ઘાતક ડ્રોન હુમલો સાથે જવાબ આપ્યો છે.

મધ્ય દરિયે વ્યાપારી જહાજો પર હુમલા વધ્યા

છેલ્લા ઘણા દિવસોથી દરિયાઈ સરહદોના વેપારી જહાજો પર સતત હુમલા થઈ રહ્યા છે. જેના કારણે દરિયાઈ સરહદો પર તણાવની સ્થિતિ વધી ગયી છે. આ દરમિયાન ભારતીય નૌકાદળના મિસાઇલ વિનાશક INS વિશાખાપટ્ટનમે ઘાતક ડ્રોન હુમલાનો જવાબ આપ્યો. યુએસ માર્શલ આઇલેન્ડ્સ-ધ્વજવાળા જહાજ એમવી જેન્કો પિકાર્ડીને એડનની ખાડીમાં બચાવી લેવામાં આવ્યું છે. જહાજે યમન સ્થિત હુતિ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જવાબ આપ્યો હતો. આ જહાજમાં નવ ભારતીયો સાથે 22 ક્રૂ મેમ્બરો પણ હતા.

દરિયામાં થતી બેફામ લૂંટને પગલે  એડનની ખાડીમાં તૈનાત INS વિશાખાપટ્ટનમે 17 જાન્યુઆરીએ 23:11 મિનિટે ડ્રોન હુમલા બાદ માર્શલ ટાપુઓના-ધ્વજવાળા MV જેન્કો પિકાર્ડીએ SOS કૉલનો જલદી જવાબ આપ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી કરી ભારતીય નૌકાદળની INS વિશાખાપટ્ટનમને ડ્રોન હુમલા દ્વારા જડબાતોડ જવાબ આપ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, જહાજમાં 9 ભારતીયો સાથે 22 ક્રૂ મેમ્બર સવાર હતા, ઘટનાને પગલે INS દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ડ્રોન હુમલાનું આ કારણ જવાબદાર?

એડનની ખાડીમાં અમેરિકન વેપારી જહાજ MV જેન્કો પિકાર્ડીને લૂંટારાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જહાજમાંથી ફરજ પર તૈનાત INS વિશાખાપટ્ટનમને તરત જ SOS કોલ કરવામાં આવ્યો. નૌકાદળે લગભગ 1 કલાક બાદ વેપારી જહાજને શોધખોળ હાથ ધરી હતી. રાત્રે લગભગ 12.30 વાગ્યે વેપારી જહાજ- MV જેન્કો પિકાર્ડીને મદદ પૂરી પાડવામાં આવી. INS વિશાખાપટ્ટનમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી અને વળતો જવાબ આપવામા આવ્યો હતો.

અત્યારે શું સ્થિતિ છે?

હુમલાને નિષ્ફળ બનાવ્યા પછી, 18 જાન્યુઆરીની સવારે, EOD નિષ્ણાતોએ વેપારી જહાજ – MV જેન્કો પિકાર્ડીના ક્ષતિગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું. નૌકાદળના જણાવ્યા અનુસાર, EOD નિષ્ણાતોએ સંપૂર્ણ તપાસ બાદ જહાજને વધુ સફર માટે સુરક્ષિત જાહેર કર્યું છે. આ પછી જહાજ આગલા બંદર માટે રવાના થયું હતુ. આ જહાજ અમેરિકન ટાપુ માર્શલ આઇલેન્ડનું છે તે જહાજ પરના ધ્વજ દ્વારા સૂચવવામાં આવ્યું હતું.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
ગુજરાત

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

Editor By Editor 6 days ago
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?