By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Dubai Weather: દુબઈમાં વાવાઝોડા બાદ મૂશળધાર વરસાદ ખાબક્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Dubai Weather: દુબઈમાં વાવાઝોડા બાદ મૂશળધાર વરસાદ ખાબક્યો

agragujaratnews
Last updated: 2024/05/02 at 6:18 PM
2 years ago
Share
Dubai Weather: દુબઈમાં વાવાઝોડા બાદ મૂશળધાર વરસાદ ખાબક્યો
SHARE

  • બુધવારની અડધી રાત્રીથી દુબઈમાં વરસાદ યથાવત્
  • યુએઈમાં ફરી ભયંકર વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડયો
  • લોકોને ઘરમાં રહેવાની અપીલ, શાળા-કૉલેજો, સંસ્થાઓ બંધ કરવામાં આવી
રણપ્રદેશ એવા યુએઈમાં છેલ્લા એક મહિનાથી ભારે વરસાદ અને વાવાઝોડાનો કેર યથાવત્ છે. હવામાનની આગાહી પ્રમાણે યુએઈમાં મધરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. દુબઈમાં આજે વહેલી સવારથી વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. હવે આગામી 48 કલાક માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં દેશમાં થયેલા અભૂતપૂર્વ વરસાદ કરતાં આગામી બે દિવસમાં વરસાદ ઓછો ગંભીર રહેશે. જાહેર જનતાને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. બાળકોનું શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું છે.
લોકોને સાવધ રહેવા વિનંતી કરાઈ
યુઈએમાં મૂશળઘાર વરસાદ તેમજ વાવાઝોડાને કારણે ગુરુવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ડઝનબંધ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને ઈન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં દુબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ ત્રાટક્યું છે. દુબઈના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જોરદાર તોફાન ચાલી રહ્યું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પાર્ક અને બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે એરપોર્ટ અને એરલાઇન્સ પણ આ અસર માટે તૈયાર છે. આજે તાત્કાલિક અસરથી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. રસ્તાઓ પરની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.
દુબઈ એરપોર્ટ પર પણ એલર્ટ
દુબઈ એરપોર્ટ પર ખરાબ હવામાનની શક્યતાને ધ્યાનમાં રાખીને ચેતવણી જારી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 16 એપ્રિલે ભારે વરસાદને કારણે એરપોર્ટ પર પાણી ભરાઈ ગયું હતું. રસ્તા પર વાહનો તરતા જોવા મળ્યા અને પ્લેન પણ રનવે પર તરતા જોવા મળ્યા. પ્રતિકૂળ હવામાન અંગે પ્રવાસીઓ માટે એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. સત્તાવાળાઓએ મુસાફરોને તેમની મુસાફરી વહેલી શરૂ કરવા અને સમયસર એરપોર્ટ પહોંચવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને 16 એપ્રિલે સંયુક્ત આરબ અમીરાતમાં 75 વર્ષ બાદ આટલો ભારે વરસાદ જોવા મળ્યો હતો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે
ગાંધીનગર

ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે

Editor By Editor 5 days ago
પંચનાથ મંદિર ખાતે “સંકલન ભજન” દ્વારા અય્યપ્પા ભક્તિનું પાવન પુનર્જાગરણ
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?