ઉપલેટા તાલુકાના દરેક ગામોમાં વધુ પડતાં વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક સુકાવા લાગ્યા
Share
SHARE
મોટી પાનેલી સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્યો તથા મોટી પાનેલી અન્ય ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ રૂબરૂ હાજર રહી પોતાના ખેતરોમાં ઉભા પાક સુકાઈ રહ્યા છે તેનુ કવરેજ કરવામાં આવ્યું હતું તથા ઉપલેટા તાલુકાના ગામોના ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી માંગ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્યો તથા મોટી પાનેલીના અન્ય ખેડુત ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી