By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દિવાળીમાં કુરિયર કંપનીઓ રાજ્યમાં રોજ છથી સાત લાખ પાર્સલની ડિલિવરી કરે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દિવાળીમાં કુરિયર કંપનીઓ રાજ્યમાં રોજ છથી સાત લાખ પાર્સલની ડિલિવરી કરે છે

agragujaratnews
Last updated: 2023/11/10 at 1:17 AM
2 years ago
Share
દિવાળીમાં કુરિયર કંપનીઓ રાજ્યમાં રોજ છથી સાત લાખ પાર્સલની ડિલિવરી કરે છે
SHARE

  • ગ્રિટિંગ કાર્ડનું ચલણ ગયું અને કોર્પોરેટ ગિફ્ટિંગનું ચલણ વધ્યું
  • સ્ટાર્ટઅપ્સ, બેન્કિંગ, IT, ફર્માસ્યૂટિકલ કંપનીઓ તરફ્થી પાર્સલના બલ્ક બુકિંગ
  • કોર્પોરેટ ગિફ્ટિંગ પાર્સલ્સમાં ડ્રાયફ્રૂટ અને મીઠાઈનું પ્રમાણ સૌથી વધુ

દિવાળી આવે એટલે કુરિયર કંપનીઓનું કામ વધી જાય છે. લોકો તેમજ કંપનીઓ પોતાની સગા-સંબંધીઓ અને ગ્રાહકોને ભેટ મોકલતા હોય છે, ખાસ કરીને દિવાળી પૂર્વેના એક સપ્તાહમાં કુરિયરના બુકિંગ અને ડિલિવરીમાં 15-25% જેવો ઉછાળો આવે છે. લોજિસ્ટિક કંપનીઓના જણાવ્યા પ્રમાણે હાલ તહેવારોના કારણે આખા દેશમાં 35-40 લાખ અને ગુજરાતમાં 6-7 લાખ પાર્સલની ડિલિવરી થઇ રહી છે. કોર્પોરેટ ગિફ્ટિંગ પાર્સલ્સમાં ડ્રાયફ્રૂટ અને મીઠાઈનું પ્રમાણ સૌથી વધુ છે. આ ઉપરાંત પર્સનલાઈઝ ગિફ્ટ પણ સારા પ્રમાણમાં મોકલવામાં આવી રહી છે. સામાન્ય દિવસોમાં નેશનલ ડિલિવરી 30 લાખ પાર્સલ આસપાસ અને ગુજરાતમાં 4.50-5 લાખ પાર્સલ આસપાસ રહેતી હોય છે.

કુરિયર અને લોજિસ્ટિક કંપનીઓના કહેવા પ્રમાણે, અગાઉ દિવાળી પર ગ્રિટિંગ કાર્ડ્સ મોકલવાનું ચલણ હતું પણ હવે કોર્પોરેટ ગિફ્ટ સૌથી વધુ આવે છે. આ સાથે જ ઈ-કોમર્સનો વ્યાપ વધવાથી ઓનલાઈન શોપિંગ થયેલી વસ્તુઓની ડિલિવરી પણ અત્યારે વધુ થઇ રહી છે. કંપનીઓ માને છે કે, ગુજરાત સહિત દેશભરમાં રોડ અને રેલ નેટવર્ક ઘણું સારું થયું હોવાથી ડિલિવરી ટાઈમ સરેરાશ 24-48 કલાકનો રહે છે જે અગાઉ તહેવારોના સમયમાં લગભગ બમણો હતો. સેક્ટરની વાત કરીએ તો બેન્કસ, સ્ટાર્ટઅપ્સ, ઇન્ફેર્મેશન ટેક્નોલોજી (IT), ફર્માસ્યૂટિકલ અને ટાઈલ્સ કંપનીઓ તરફ્થી તેમના પ્રીમિયમ કસ્ટમર્સને તહેવારોની ભેટ વધુ મોકલવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકો પોતાના નજીકના સંબંધીઓને મીઠાઈ પણ મોકલે છે.

કોર્પોરેટ્સમાં ગિફ્ટિંગનું વધતું પ્રમાણ

એક અગ્રણી કુરિયર કંપનીના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારોમાં પહેલા ગ્રીટિંગ કાર્ડ મોકલવામાં આવતા હતા. પરંતુ, ઈ-મેઈલ, સોશિયલ મીડિયા અને મેસેન્જર સર્વિસીસ આવતા હવે કોઈ કાર્ડ્સ મોકલતા નથી, તેનું સ્થાન કોર્પોરેટ અને પર્સનલ ગિફ્ટિંગે લઇ લીધું છે. ફર્માસ્યુટિકલ, ટાઈલ્સ, IT કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ તહેવારોમાં નેટવર્કિંગ અને સંબંધો વિકસાવવા માટે ગિફ્ટ મોકલે છે. કોવિડ પહેલાની સરખામણીએ તહેવારોમાં કુરીયારનો બિઝનેસ લગભગ બમણો થયો છે. ખાસ કરીને કોર્પોરેટ ગિફ્ટિંગ માટેના બુકિંગમાં દર વર્ષે 20-25% જેવો વધારો થઇ રહ્યો છે.

તહેવારોના બુકિંગમાં વાર્ષિક 15-18% વધારો

અન્ય એક કુરિયર કંપનીએ કહ્યું કે, દર વર્ષે તહેવારોના બુકિંગમાં 15-18% વધારો થાય છે. હાલમાં જે બુકિંગ થઇ રહ્યા છે તેમાં 60% પાર્સલ અને 40% ડોક્યુમેન્ટ્સ હોય છે. જેમ જેમ દિવાળી નીક આવશે તેમ તેમ પાર્સલની ટકાવારી વધશે. કોર્પોરેટ ગિફ્ટિંગ પાર્સલ્સમાં ડ્રાયફ્રુટ અને મીઠાઈનું પ્રમાણ સૌથી વધુ છે. આ ઉપરાંત લોકો અત્યારે ઓનલાઈન ખરીદી વધુ કરે છે તેના કારણે ઈ-કોમર્સ કંપનીઓના બુકિંગ પણ વધુ રહે છે. સારા બુકિંગ હોવા છતાં લોજિસ્ટિક અને કુરિયર કંપનીઓએ કોઈભાવ વધારો કર્યો નથી. મોટાભાગના પાર્સલ જે તે ડિલીવરી સેન્ટર પર બાય રોડ મોકલવામાં આવે છે.

તહેવારોને ધ્યાને રાખી આગોતરી તૈયારી કરવી પડી

દિવાળીના તહેવારોમાં કામ વધશે તેને ધ્યાનમાં લઈને કુરિયર કંપનીઓએ અગાઉથી જ તૈયારીઓ કરી હતી. કુરિયર કંપનીઓએ પોતાના બુકિંગ પોઈન્ટ્સ પર સ્ટાફ્ની સંખ્યા વધારી છે. આ સાથે જ મોટી લોજિસ્ટિક કંપનીઓએ પોતાના વેરહાઉસમાં પાર્સલના શોર્ટિંગ અને લોડિંગ-અનલોડિંગ માટે રોબોટ્સ પણ વસાવ્યા છે. આ ઉપરાંત બલ્ક બુકિંગ હોય તો જે તે પાર્ટી પાસેથી તેમના ઘર કે ઓફ્સિથી જ પાર્સલનું કલેક્શન કરવામાં આવે છે. કુરિયર કંપનીઓએ જણાવ્યું હતું કે, કોવિડ પહેલાની સરખામણીએ આ વર્ષે દિવાળી પર 100% વધારે બુકિંગ છે. બુકિંગની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા પહેલાથી ગોઠવી લેવામાં આવે છે જેથી લોકોને સમયસર પાર્સલ મળી શકે.

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
રાજકોટ

 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે

Editor By Editor 6 days ago
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?