By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    11 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સપાના MLAની કંપનીના 1,129 કરોડની લોન કાંડમાં EDના દરોડા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સપાના MLAની કંપનીના 1,129 કરોડની લોન કાંડમાં EDના દરોડા

agragujaratnews
Last updated: 2024/02/27 at 11:28 AM
2 years ago
Share
સપાના MLAની કંપનીના 1,129 કરોડની લોન કાંડમાં EDના દરોડા
SHARE

  • 72 કરોડની મિલકત ટાંચમાં લેવાઈ, BOIને 750 કરોડનું નુકસાન થયું
  • ઈડીના અમદાવાદ, લખનઉ, ગોરખપુર, નોઇડા સહિત દસ સ્થળે દરોડા
  • કંપનીના શેરહોલ્ડરોની પણ સંડોવણી બહાર આવી છે

સમાજવાદી પાર્ટીના ગોરખપુરના એમએલએ વિનય શંકર તિવારીની કંપની ગંગોત્રી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયામાંથી 1,129 કરોડની લોન લઇને ચુકવણા નહી કરીને બેન્કને નુકસાન પહોચાડતા સીબીઆઇ ફરિયાદ થઇ હતી. ત્યાર બાદ ઇડીના અધિકારીઓએ મની લોન્ડરિંગનો ગૂનો દાખલ કરીને 72 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી. ઇડીના અધિકારીઓએ લખનૌ, ગોરખપુર, નોઇડા, અમદાવાદ, ગુડગાવ સહિત દસ સ્થળે દરોડા પાડી ડિજિટલ ડેટા અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે.

બીએસપી પાર્ટી બાદ સમાજવાદી પાર્ટીમાં જોડાયેલા એમએલએ વિનય શંકર તિવારીની કંપની ગાયત્રી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયામાંથી 1,129 કરોડની લોન મેળવી હતી. 2012થી 2016 દરમિયાન ક્રેડીટ ફેસેલિટિના મેળવીને લોન લેવાનુ ચાલું રાખ્યું હતું. વચ્ચે બેન્કને હપ્તા આપ્યા હતા અને 750 કરોડના ચૂકવણા કરવાના હતા. આમ કંપનીના પ્રમોટરો, ડાયરેક્ટરો અને પરિવારના સભ્યોના નામે લોન લઇને બેન્કના રૂપિયા અન્યત્ર ડાઇવર્ટ કરીને રોકાણ કરીને બેન્કને નુકસાન કર્યું હતું. ઇડીએ રિટા તિવારી, અજીત પાંડે હરિશંકર તિવારી સહિત કંપનીના ડિરેક્ટરો સામે ગૂનો દાખલ કર્યો હતો. ઇડીએ નવેમ્બર 2023માં કુલ 72 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. કંપનીના ડિરેક્ટરો, પરિવારના સભ્યોના નામે બેનામી મિલકતો ખરીદવામા આવી હતી. હજુ દરોડાની કામગીરી ચાલુ રાખવામા આવી છે. એટલું જ નહીં બેનામી મિલકતો દેશભરમાં કેટલી છે તેની શોધખોળ ચાલુ છે. ડિજિટલ ડેટા, મિલકત ખરીદીના દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવી રહી છે. બેન્કમાંથી સ્ટેટમેન્ટની ડિટેઇલ મેળવી લેવાઇ છે. બેન્ક લોનના કૌભાંડનો આંકડો ઉંચો જવાની શક્યતા છે.બેન્ક દ્વારા કંપનીનું એકાઉન્ટ એનપીએ કરાતા વિનય શંકર તિવારીએ બેનામી મિલકતો અન્ય કંપનીઓના નામે ટ્રાન્સફર કરી દીધી હતી જેથી કરીને મિલકતો જપ્ત થાય નહિ. કંપનીના શેરહોલ્ડરોની પણ સંડોવણી બહાર આવી છે.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
મોરબી

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Editor By Editor 2 days ago
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?