By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    54 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 hours ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    3 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: EDએ ભોપાલના પીપલ્સ ગ્રૂપની 230.4 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

EDએ ભોપાલના પીપલ્સ ગ્રૂપની 230.4 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી

agragujaratnews
Last updated: 2023/11/03 at 2:38 AM
2 years ago
Share
EDએ ભોપાલના પીપલ્સ ગ્રૂપની 230.4 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી
SHARE

  • કંપનીના તાબા હેઠળની કોલેજ, સ્કૂલ, પેપર મિલ સહિતની સંપત્તિ ટાંચમાં
  • EDએ પીપલ્સ ગ્રૂપ વિરુદ્ધ દાખલ કરાયેલી ત્રણ ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી હતી
  • જપ્ત કરાયેલી સંપત્તિઓમાં જમીન, મકાન અને મશીનરીના રૂપમાં

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભોપાલમાં પીપલ્સ ગ્રૂપ પર મોટી એક્શન લીધી છે. ગ્રૂપની 230.4 કરોડની સંપત્તિ અસ્થાયી રીતે ટાંચમાં લીધી. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં જમીન, મકાન અને મશીનરીના રૂપમાં છે. આ સંપત્તિઓમાં કોલેજ, સ્કૂલ, તાલીમ કેન્દ્રો, પેપર મિલ, અખબાર માટેના કાગળની મશીનરી વગેરે સામેલ છે. EDએ પ્રીવેન્શન ઓપ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002ની જોગવાઇઓ હેઠળ આ કાર્યવાહી કરી છે. EDએ સુરેશ નારાયણ વિજયવર્ગીય, રામવિલાસ વિજયવર્ગીય (દિવંગત), પીપલ્સ ઇન્ટરનેશનલ એન્ડ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ, પીજીએચ ઇન્ટરનેશનલ વિરુદ્ધ દાખલ 3 ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી હતી. ગ્વાલિયર સ્થિત રજિસ્ટ્રાર ઓફ કંપનીસે ફરિયાદ દાખલ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરેશ નારાયણ વિજયવર્ગીયે એફડીઆઇના રૂપમાં મળેલા નાણાંનો ઉપયોગ કરીને શંકાસ્પદ રીતે અને સાધનોનો ઉપયોગ કરીને પોતાને અને પોતાના તાબા હેઠળની સંસ્થાઓને ફાયદો કરાવ્યો હતો. જેથી 3 કંપનીઓના શેરધારકોના હિતોને નુકસાન પહોંચાડયું છે.

594.65 કરોડની ગેરકાયદે આવક થઇ હતી

વર્ષ 2000થી 2022 દરમિયાન એસએન વિજયવર્ગીય અને તેમના નિયંત્રણ હેઠળ રહેલી સંબંધિત સંસ્થાઓને આગોતરી અને એવા અન્ય નામોથી, 594.65 કરોડ રૂપિયાની ગુનાહિત આવક થઇ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત આવકનો ઉપયોગ સુરેશ નારાયણ વિજયવર્ગીય, સાર્વજનિક પરમાર્થિક જનકલ્યાણ ટ્રસ્ટ (SJPN), (જાહેર ટ્રસ્ટ છે જેની પર એસએન વિજયવર્ગીય ટ્રસ્ટીના રૂપમાં નિયંત્રણ ધરાવતા હતા) અને પીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ (જેની 99 ટકા હિસ્સેદારી હતી) દ્વારા કઇ રીતે કરાયો હતો.

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં
ગુજરાત

ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં

Editor By Editor 3 days ago
Business: SIP ઇનફ્લો : મે મહિનામાં રોકાણપ્રવાહ 26,688 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે
World News: મોસાદે 'રાઇઝિંગ લાયન'ને કેવી રીતે આપ્યો અંજામ, શું હતી યોજના?
Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?