પરમધામ સાધના સંકુલમાં ચાતુર્માસ અર્થે બિરાજી રહેલા નમ્રમુની મહારાજને સ્વાઇન ફલુની અસર થઇ છે. તેઓ છેલ્લા 3 દિવસથી શરદી-તાવમાં સપડાયા હતા. આવી સ્થિતિને પગલે તેઓએ રીપોર્ટ કરાવતા તેમાં સ્વાઇન ફલુની અસર જોવા મળી છે. તબીબોના માર્ગદર્શન હેઠળ નમ્રમુનિ મહારાજ આઇસોલેશનમાં છે. લાભાર્થી જીગર શેઠ, મુલરાજ છેડા, સમીર શેઠ, પરમધામ સાધના સંકુલની કમિટી તેઓની સતત સેવામાં જોડાયેલા છે.


