By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કતારથી સુરક્ષિત પરત ફરશે આઠમા પૂર્વ નૌસેના અધિકારી પુર્ણેંદુ તિવારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

કતારથી સુરક્ષિત પરત ફરશે આઠમા પૂર્વ નૌસેના અધિકારી પુર્ણેંદુ તિવારી

agragujaratnews
Last updated: 2024/03/02 at 5:21 AM
2 years ago
Share
કતારથી સુરક્ષિત પરત ફરશે આઠમા પૂર્વ નૌસેના અધિકારી પુર્ણેંદુ તિવારી
SHARE

  • તમામ 8 અધિકારીઓની થઈ હતી એક સાથે મુક્તિ 
  • કમાન્ડર પુર્ણેંદુ તિવારી પર લાગ્યા છે મુસાફરી પ્રતિબંધો
  • આ અથવા આગામી સપ્તાહે વતન ફરશે પુર્ણેંદુ તિવારી

ભારત સરકારે તાજેતરમાં જ કતારની જેલોમાં સજા કાપી રહેલા પોતાના 8 નૌસેનાના પૂર્વ અધિકારીઓને મુક્ત કરાવવામાં સફળતા મેળવી છે. તેમાંથી 7 અધિકારીઓ તો વતન પરત આવી ગયા હતા પરંતુ એક અધિકારી હજુ પણ કતારમાં ફસાયેલ છે. લોકો જાણવા માંગે છે કે 2 અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં આખરે આ અધિકારી ભારત કેમ પરત નથી ફરી શક્યા. જો તમને પણ આવા સવાલો થઈ રહ્યા છે તો તેનો જવાબ આખરે મળી ગયો છે અને સાથે સાથે એક સુખદ સમાચાર પણ મળ્યા છે કે તેઓ ટૂંક સમયમાં ભારત પરત આવી શકે છે.

કમાન્ડર પુર્ણેંદુ તિવારી પર લાગેલા છે મુસાફરી પ્રતિબંધો

કતારની જેલમાંથી મુક્ત થયા બાદ 12 ફેબ્રુઆરી સુધી 7 અધિકારીઓ તો ભારત પરત આવી ગયા છે, જ્યારે કમાન્ડર પુર્ણેંદુ તિવારી પર લગાવવામાં આવેલા મુસાફરીના પ્રતિબંધોને લીધે તેઓ હજુ સુધી ભારત પરત ફરી શક્યા નહોતા. એટલું જ નહિ કમાન્ડર પુર્ણેંદુ તિવારી અન્ય એક કેસમાં પણ ફસાયેલા છે. આ કારણે તેઓ હજુ સ્વદેશ પરત ફરી નથી શક્યા.

આમ તો પુર્ણેંદુ તિવારીને તેમના સાથીઓની સાથે જ કતાર સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી હતી. જેવા તેમની પર લાગેલ મુસાફરી પર પ્રતિબંધના કેસો ક્લિયર થઈ જશે, તેઓ ભારત આવવા માટે ટેક ઓફ કરશે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે ચાલુ સપ્તાહમાં અથવા આગામી સપ્તાહની શરૂઆતમાં તેઓ ભારત આવી જશે.

પૂર્ણેંદુના માતા જોઈ રહ્યા છે રાહ

મીડિયા અહેવાલ મુજબ, પૂર્ણેંદુના ભારત પરત ફરવાની અગાઉથી જાહેરાત કરવામાં નહીં આવે. આ બાજુ દેશમાં તેમના માતા તેમની આતુરતાથી રાહ જોઈ રહી છે. તેમના માતાની હાલની ઉંમર 85 વર્ષ છે.

વતન વાપસી થતાં અધિકારીઓએ માન્યો પીએમ મોદીનો આભાર

કતારની જેલમાંથી છૂટીને ભારત પહોંચેલા અધિકારીઓ ઘણા ખુશ જણાયા હતા. આ દરમિયાન તેમણે નવી દિલ્હી એરપોર્ટની બહાર પીએમ મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. એરપોર્ટની બહાર નીકળતી વખતે તેઓ ભારત માતા કી જયના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
રાજકોટ

ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં

Editor By Editor 6 days ago
ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો
માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક
માવઠાનો ભય ; રાજકોટ પર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?