By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    20 minutes ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    1 hour ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    2 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    3 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Elon Muskએ સોશિયલ મીડિયા પર કરાવ્યો પોલ, 80% લોકોનું મળ્યુ સમર્થન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Elon Muskએ સોશિયલ મીડિયા પર કરાવ્યો પોલ, 80% લોકોનું મળ્યુ સમર્થન

AgraGujarat Rajkot
Last updated: 2025/06/07 at 8:22 AM
3 days ago
Share
Elon Muskએ સોશિયલ મીડિયા પર કરાવ્યો પોલ, 80% લોકોનું મળ્યુ સમર્થન
SHARE

ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની દોસ્તી તુટી ગઇ છે. બંને વચ્ચે સતત આકરા પ્રહારો થઇ રહ્યા છે. બંનેમાંથી કોઇ નમના તૈયાર નથી. આ તમામ સમાચારની વચ્ચે મસ્કે અમેરિકામાં એક નવા રાજનીતિક દળની જરૂરને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. એલોન મસ્કે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોલ શરૂ કર્યો છે જેમાં તેણે પુછ્યુ છે કે અમેરિકામાં એક નવા રાજનીતક દળની ( રાજકીય પક્ષ) જરૂર છે. આ પોલના પરિણામમાં 80% લોકોએ સમર્થનમાં મતદાન કર્યુ છે.

આ મતદાન કરનારાઓનુ માનવુ છે કે હા ખરેખર અમેરિકામાં એક નવા પક્ષની એક રાજકીય પાર્ટીની જરૂર છે.

મસ્કે X પર લખ્યુ છે કે જનતા પોતાનો નિર્ણય આપી ચુકી છે, અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂર છે,જેમાં બહુમતીથી એટલે 80% લોકોએ સમર્થન આપી દીધુ છે. ત્યારબાદ મસ્કે એક પોસ્ટમાં ફક્ત એટલુ જ લખ્યુ છે કે ‘The America Party’.

 ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મસ્ક પર આકરા પ્રહાર કર્યા હતા

આ વધુ એ સમયે થઇ રહ્યુ છે જ્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મસ્ક પર આકરા પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે મસ્ક પર નિશાન સાધીને કહ્યુ હતુ કે મારે કોઇની જરૂર નથી ત્યારે મસ્કે પણ તેનો સણસણતો જવાબ આપીને કહ્યુ હતુ કે મારા વદર ટ્રમ્પ ચૂંટણી જીતી જ નહી શકે. તો ટ્રમ્પે મસ્કને Truth Social વળતો પલટવાર કહીને કહી દીધુ કે મસ્ક તો વિશ્વાસઘાતી છે તેના પર આંધળો વિશ્વાસ કરવો ભારે પડ્યો. ચેતવણી પાઠવતા ટ્રમ્પે કહ્યુ કે મસ્ક ભૂલી રહ્યા છે કે હું ધારૂ તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકુ તેમ છુ. ટ્રમ્પે કહ્યુ કે બજેટમાં અરબો ડોલર બચાવવાનો સૌથી સરળ ઉપાય છે એલોન મસ્કને આપેલી સરકારી સબસીડી બંધ કરી દેવી.

મસ્કએ જે પાર્ટીનો ઉલ્લેખ કર્યો છે તે The America Party એક માત્ર વિચાર છે, જેને લઇને અમેરિકાનું રાજકારણ ગરમાયુ છે. રાજનીતિમાં એક નવા યુગની શરૂઆતના સંકેત આપી રહ્યા છે. ખાસ કરીને મસ્કનો સોશિયલ મીડિયા પર પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે.

અમેરિકામાં ત્રીજી પાર્ટીની ચર્ચા

30મેના ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક બંને સાથે નજર આવ્યા હતા. બંને એ એકબીજાનો આભાર વ્યક્ત કર્યો હતો. એ વખતે કોઇને ખબર પણ ન હતી કે બંનેના મનમાં શું ચાલી રહ્યુ છે.

You Might Also Like

Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?

US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, માંડ-માંડ બચ્યા લોકો…જુઓ Video

USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત

Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

Pakistanમાં ઇમરાન ખાન જેલ બહાર આવશે ? 11 જૂને મળશે જામીન ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPLમાંથી નિકળતાજ નવી લીગ મેચમાં રમવા પહોંચેલા આ ખેલાડીએ મચાવી ધમાલ
સ્પોર્ટ્સ

IPLમાંથી નિકળતાજ નવી લીગ મેચમાં રમવા પહોંચેલા આ ખેલાડીએ મચાવી ધમાલ

By 4 days ago
Team Indiaને મળ્યા નવા 'કોચ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થઈ જાહેરાત
RCB Victory Parade: બસમાં કેવી રીતે થયું સેલિબ્રેશન, અનુષ્કાએ શેર કર્યો VIDEO
Russia war: યૂક્રેને રશિયાના 1100 સૈનિકનો બોલાવ્યો ખાતમો, પુતિનના વળતા પ્રહારની ભીતિ
French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?