By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    20 minutes ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    1 hour ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    2 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    3 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Elon Musk: ડિસેમ્બરમાં દર સેકન્ડે કમાયા 80.43 લાખ, જાણો કેટલી થઇ સંપત્તિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Elon Musk: ડિસેમ્બરમાં દર સેકન્ડે કમાયા 80.43 લાખ, જાણો કેટલી થઇ સંપત્તિ

AgraGujarat Rajkot
Last updated: 2024/12/17 at 7:31 PM
6 months ago
Share
Elon Musk: ડિસેમ્બરમાં દર સેકન્ડે કમાયા 80.43 લાખ, જાણો કેટલી થઇ સંપત્તિ
SHARE

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, 16 ડિસેમ્બરે, એલોન મસ્કની સંપત્તિમાં $19 બિલિયનથી વધુનો વધારો જોવા મળ્યો છે. નવાઈની વાત એ છે કે માત્ર ડિસેમ્બર મહિનામાં જ ઈલોન મસ્કની નેટવર્થમાં 130 બિલિયન ડોલરથી વધુનો વધારો થયો છે. આ મુજબ ડિસેમ્બર મહિનામાં એક સેકન્ડમાં ઈલોન મસ્કની સંપત્તિમાં 80.43 લાખ રૂપિયાનો વધારો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ઈલોન મસ્કની નેટવર્થ 500 બિલિયન ડૉલરની ખૂબ નજીક પહોંચી ગઈ છે. શક્ય છે કે એલોન મસ્કની નેટવર્થ આ અઠવાડિયે આ સ્તરને પાર કરી જાય.

કુલ નેટવર્થ 2024માં 245 બિલિયન ડોલર વધી

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કની નેટવર્થમાં વધારો થયો છે. 16 ડિસેમ્બરે તેમની નેટવર્થમાં $19.2 બિલિયનનો વધારો જોવા મળ્યો હતો. જે બાદ તેમની કુલ નેટવર્થ 474 બિલિયન ડોલર થઈ ગઈ છે. હકીકતમાં અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એલોન મસ્કની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો ટૂંક સમયમાં જ એલોન મસ્કની સંપત્તિ 500 અબજ ડોલરને પાર કરી શકે છે. જો કે, ચાલુ વર્ષમાં તેમની કુલ નેટવર્થમાં 245 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે.

ડિસેમ્બરમાં કેટલો વધારો

ભલે આખા વર્ષમાં ઈલોન મસ્કની સંપત્તિમાં 245 બિલિયન ડૉલરનો વધારો થયો હોય પરંતુ ડિસેમ્બર મહિનાના પહેલા ભાગમાં એટલે કે 16 ડિસેમ્બર સુધી એક તૃતીયાંશનો વધારો થયો છે. આંકડાઓ અનુસાર ડિસેમ્બર મહિનામાં એલોન મસ્કની નેટવર્થમાં 131 અબજ ડોલરનો વધારો થયો છે. નવેમ્બરના છેલ્લા દિવસે એલોન મસ્કની કુલ નેટવર્થ $343 બિલિયન હતી. જે વધીને 474 બિલિયન ડોલર થઈ ગઇ છે. એવામાં સમજી શકાય છે તે માત્ર 16 દિવસમાં કેટલી ઝડપે વધારો જોવા મળી રહ્યો છે. 5 ડિસેમ્બર બાદ એલન મસ્કની સંપત્તિમાં 210 અરબ ડોલરનો વધારો જોવા મળ્યો છે.

દર સેકન્ડમાં 80.43 લાખ રૂપિયાનો વધારો

ડિસેમ્બર મહિનામાં 131 અબજ ડોલર એટલે કે 11.11 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે ઈલોન મસ્કની નેટવર્થમાં દરરોજ લગભગ 70 હજાર કરોડ રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. મસ્કની સંપત્તિમાં દર કલાકે લગભગ 2,900 કરોડ રૂપિયાનો વધારો થયો છે. એલોન મસ્કની સંપત્તિમાં દર મિનિટે 48 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. આવી સ્થિતિમાં ઈલોન મસ્કની સંપત્તિમાં દર સેકન્ડે 80.43 લાખ રૂપિયાનો વધારો થયો છે.

You Might Also Like

Israel-Iran Conflict: 10 હજાર ભારતીયોના રેસ્કયુ માટે અભિયાન ચલાવશે ભારત

World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ

Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ

Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…

PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final 2025: વિરાટ-રોહિત  ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
સ્પોર્ટ્સ

WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું

By 3 days ago
Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ
Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!
World: દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટારે અમેરિકા છોડ્યું, જાણો કારણ
Russia Ukraine War: રશિયાએ યુક્રેનની શાળાઓ અને ઘરો પર કર્યો ડ્રોન હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?