By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Trump પર થયેલા હુમલા બાદ મસ્કનું નિવેદન,મારી પણ હત્યાનો પ્રયાસ થયો હતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Trump પર થયેલા હુમલા બાદ મસ્કનું નિવેદન,મારી પણ હત્યાનો પ્રયાસ થયો હતો

agragujaratnews
Last updated: 2024/07/14 at 8:57 PM
2 years ago
Share
Trump પર થયેલા હુમલા બાદ મસ્કનું નિવેદન,મારી પણ હત્યાનો પ્રયાસ થયો હતો
SHARE

  • છેલ્લા આઠ મહિનામાં મારી ઉપર બે વખત હુમલો થયો છેઃ મસ્ક
  • સુરક્ષા સેવાના નેતૃત્વએ રાજીનામું આપવું આવશ્યક છે
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવણેલ હુમલા બાદ ઈલોન મસ્કે કહ્યું કે, છેલ્લા આઠ મહિનામાં તેમની ઉપર પણ બે વખત હુમલો કરવામાં આવ્યો છે. મસ્કે કહ્યું કે, આવનારો સમય ખુબ જ ખતરનાક હશે. બે લોકો પહેલા જ મને મારી નાખવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. ટેસ્લા હેડક્વાર્ટરથી લગભગ 20 મિનિટના અંતરે ટેક્સાસમાં બંદૂકો સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઈલોન મસ્કે કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંપૂર્ણ સમર્થન આપું છું

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગની ઘટના બાદ ઈલોન મસ્ક સમર્થક તરીકે આગળ આવ્યા છે. આઘાતજનક ગોળીબારના સમાચાર આવ્યાના થોડા સમય બાદ જ મસ્ક આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. રેલી દરમિયાન ફાયરિંગની ઘટના બાદ ટ્રમ્પના ચહેરા પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા.

સિક્રેટ સર્વિસના વડા અને આ સુરક્ષા ટીમના વડાએ રાજીનામું આપવું જોઈએ

ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “સિક્રેટ સર્વિસના વડા અને આ સુરક્ષા ટીમના વડાએ રાજીનામું આપવું જોઈએ.” અન્ય ટ્વિટમાં મસ્કે કહ્યું કે, કાં તો આ અસમર્થતા હતી અથવા તે જાણી જોઈને કરવામાં આવેલુ હતું. કોઈપણ રીતે સુરક્ષા સેવાના નેતૃત્વએ રાજીનામું આપવું આવશ્યક છે. ઈલોન મસ્કે કહ્યું કે, હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંપૂર્ણ સમર્થન આપું છું અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂ છું.

આ ઘટનાની તપાસ ચાલી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટનાને ‘હત્યાના પ્રયાસ’ તરીકે જોવામાં આવી રહી છે. આ ઘટના તપાસ ચાલી રહી છે અને સિક્રેટ સર્વિસે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ને ઔપચારિક રીતે જાણ કરી છે. આ અંગે નિવેદન આપતા FBIએ જણાવ્યું કે, “અમારા કર્મચારીઓ પેન્સિલવેનિયામાં ઘટનાસ્થળ પર છે અને એજન્સી જેમ જેમ તપાસ આગળ વધશે તેમ ગુપ્ત સેવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.”

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
રાજકોટ

કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં

Editor By Editor 3 days ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?