By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    20 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કર્મચારીઓ નવા શ્રમિક કાયદા જાણીને થઈ જશે ખુશખુશાલ, આ તારીખે થશે લાગુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કર્મચારીઓ નવા શ્રમિક કાયદા જાણીને થઈ જશે ખુશખુશાલ, આ તારીખે થશે લાગુ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/04 at 6:54 PM
4 months ago
Share
કર્મચારીઓ નવા શ્રમિક કાયદા જાણીને થઈ જશે ખુશખુશાલ, આ તારીખે થશે લાગુ
SHARE

Contents
કર્મચારીઓ માટે થશે ઘણા પરિવર્તન બદલાઈ જશે કામના કલાકો અને ઓવર ટાઈમ અંગેના નિયમો મહિલાઓને મળશે તમામ શિફ્ટમાં કામ કરવાની છૂટ સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર રાજ્યોએ અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સાથે મળીને કરવો પડશે કાયદાનો અમલ

હાલ દેશમાં કરોડો કર્મચારીઓ ખાનગી ક્ષેત્રના સાહસોમાં કાર્યરત છે. આ કર્મચારીઓ માટે ભારત સરકાર દ્વારા શ્રમિક કાયદા હેઠળ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે. સરકાર દ્વારા 1 એપ્રિલથી નવા શ્રમિક કાયદા લાગુ કરવામાં આવશે. નવા શ્રમિક કાયદા લાગુ થવાના કારણે કામના કલાકો, નોકરી અને કર્મચારીઓને મળતી સુવિધામાં ફેરફાર થશે.

દેશમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે.કેન્દ્ર સરકાર 1 એપ્રિલ, 2026થી નવા લેબર કોડને લાગુ કરવાની તૈયારી ઝડપી બનાવી દીધી છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ચારેય લેબર કોડના નિયમોને આખરીઓપ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, નિયમો ટૂંક સમયમાં પ્રિપબ્લિશ કરવામાં આવશે. જેથી દેશની જનતા 45 દિવસમાં પોતાના અભિપ્રાયો આપી શકે. જે બાદ તેનું જાહેરનામુ બહાર પાડીને નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

કર્મચારીઓ માટે થશે ઘણા પરિવર્તન

નવા લેબર કોડનો હેતુ છે કે, દેશમાં કર્મચારીઓને વધારે સુરક્ષા અને ફ્લેક્સિબિલિટી સાથે વધુ સારી સુવિધાઓ મળી રહે. નવા લેબર કોડના નિયમોમાં કામના કલાકોથી માંડીને સામાજિક સુરક્ષા સુધીના ઘણા ફેરફારો કરવામાં આવશે. જે કર્મચારીઓના હિતમાં હશે.

બદલાઈ જશે કામના કલાકો અને ઓવર ટાઈમ અંગેના નિયમો

હાલ એક દિવસમાં કામના કલોકો 8 કલાક છે. જે યથાવત છે, જોકે અઠવાડિયામાં 48 કલાક કામ કરવાની જોગવાઈ આપવામાં આવી છે. જેનો મતલબ એ છે કે, કંપની કર્મચારીઓ પાસે 4 દિવસ વધારે કામ કરાવીને 3 દિવસની રજા આપી શકે છે. આ સાથે ઓવર ટાઈમની વ્યવસ્થા પણ વધારે સુદ્રઢ બનાવવામાં આવી છે. જેથી કર્મચારીને તેની મહેનતના પુરા પૈસા મળી શકશે. આ પરિવર્તનથી કર્મચારીઓને વધુ સારી ફ્લેક્સિબિલિટી અને વર્ક લાઈફની તકો મળશે.

અપોઈન્ટમેન્ટ લેટર અને સમાન વેતનનો અધિકાર

નવા લેબર કોડના નિયમો અનુસાર, હવે દરેક કર્મચારીને ઓફર લેટર આપવો ફરજિયાત રહેશે. આનાથી નોકરીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સ્પષ્ટ થશે. આ સાથે સાથે નોકરીની સુરક્ષામાં પણ વધારો થશે. આ ઉપરાંત ‘સમાન કામ સમાન વેતન’ની જોગવાઈઓ મજબૂત કરવામાં આવી છે. જેમાં મહિલા અને પુરૂષને સમાન કામ માટે સમાન વેતન મળશે.

40થી વધુ ઉંમરના કર્મચારીઓ માટે મફત આરોગ્ય તપાસ

સરકારે પહેલી વાર 40 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના કર્મચારીઓ માટે મફત આરોગ્ય તપાસનો નિયમ બનાવ્યો છે. આ નિયમ કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષાને સુધારવા માટે એક મહત્વનું પગલું માનવામાં આવે છે.

મહિલાઓને મળશે તમામ શિફ્ટમાં કામ કરવાની છૂટ

નવા લેબર કોડ અનુસાર મહિલાઓને કોઈપણ શિફ્ટમાં કામ કરવાની છૂટ મળશે. જેમાં રાતની શિફ્ટનો પણ સમાવેશ થાય છે. તેનાથી મહિલા કર્મચારીઓને સમાન તક મળશે. આનાથી મહિલાઓ માટે રોજગારના નવા માર્ગો ખુલશે અને તેમની ભાગીદારીમાં વધારો થશે.

સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર

સરકાર માર્ચ 2026 સુધીમાં 1 અબજ લોકોને સામાજિક સુરક્ષા કવરેજ હેઠળ લાવવાનું લક્ષ્ય રાખે છે. હાલમાં આ સંખ્યા આશરે 940 મિલિયન છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, 2015 માં ફક્ત 19 ટકા કર્મચારીઓ સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા હતા, પરંતુ 2025 સુધીમાં આ આંકડો વધીને 64 ટકાથી વધુ થઈ જશે.

રાજ્યોએ અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સાથે મળીને કરવો પડશે કાયદાનો અમલ

શ્રમ કાયદો “સહવર્તી યાદી” માં એક વિષય હોવાથી, કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ નવા કોડને લાગુ કરવા માટે પોતપોતાના સ્તરે નિયમો સૂચિત કરવા પડશે. આ નવી શ્રમ પ્રણાલી સમગ્ર દેશમાં એકસાથે લાગુ કરવામાં આવશે. નવા શ્રમ સંહિતાને સૌથી મોટો સુધારો માનવામાં આવે છે, જે દેશમાં આપણી કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવશે. તે કંપનીઓ માટે નિયમોમાં એકરૂપતા અને કર્મચારીઓ માટે વધુ સુરક્ષા અને સારી સુવિધાઓ પ્રદાન કરશે.

આ પણ વાંચો – Junagadh News: પતિ-પત્નીની પણોજણમાં પોલીસની પરેડ, એક ફોનથી મચાવી અફરાતફરી

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટ

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

Editor By Editor 6 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?