By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC Final 2025: વિરાટ-રોહિત  ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    9 minutes ago
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    13 hours ago
    WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ
    WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ
    16 hours ago
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    19 hours ago
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    23 hours ago
  • EpaperEpaperEpaper
Reading: IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત

Last updated: 2025/06/11 at 1:44 PM
3 days ago
Share
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
SHARE

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂન 2025થી લીડ્સમાં શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની સિરિઝ પહેલા ઇંગ્લેન્ડની ટીમને ઝટકો લાગ્યો છે. જોશ ટંગ ઇજાગ્રસ્ત થયા છે. જોશ ટંગ ઇજાગ્રસ્ત થતા તેઓ ઇન્ડિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ લૉયંસની બીજી અનૌપચારિક ટેસ્ટ દરમિયાન મેદાનમાંથી બહાર નીકળી ગયા હતા.આ સ્થિતિમાં ઇંગ્લેન્ડએ 19 વર્ષના યુવા અને તેજ બોલરને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે.

આ ખેલાડી થયો ટીમની બહાર 

ઇંગ્લેન્ડની સ્પીડ બોલિંગ પહેલાથી જ નબળી સ્થિતિમાં હતી. હવે મુખ્ય ફાસ્ટ બોલર માર્ક વુડ ઇજાને કારણે બહાર છે. જ્યારે જોફ્રા આર્ચર પહેલેથી જ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ગસ એટકિંસન પણ ઝિમ્બાબ્વે વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ દરમિયાન હૈમસ્ટ્રિંગ પણ ઇજાગ્રસ્ત છે. એવામાં જોશ ટંગની ઇજાગ્રસ્ત થતા ઇંગ્લેન્ડની ચિંતા વધી ગઇ છે. ટંગએ ભારત વિરુદ્ધ નોર્થમ્પટનમાં રમાયેલા અનૌપચારિક ટેસ્ટમાં 20.3 ઓવરમાં બે વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં ચાર ઓવર ફેંક્યા બાદ તેઓ અસહજ દેખાયા અને મેદાન છોડવુ પ઼ડ્યુ હતું.

ઇંગ્લેન્ડની બોલિંગ મુશ્કેલીમાં 

ઇંગ્લેન્ડે 19 વર્ષના યુવા ફાસ્ટ બોલર એડી જૈકને પોતાની ટેસ્ટ ટીમમાં સામેલ કરી લીધો છે. જેણે અત્યાર સુધી બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. બંને ભારતના વિરુદ્ધ અને બંને ડ્રો રહ્યા હતા. નોર્થમ્પ્ટનમાં રમાયેલા બીજા અનૌપચારિક ટેસ્ટમાં તેમણે બે વિકેટ લીધી હતી. ઓછા અનુભવ છતાં પણ ઇંગ્લેન્ડના આ યુવા ફાસ્ટ બોલર પર ભરોસો બતાવ્યો. જે હેમ્પશેર માટે રમી રહ્યા ચે. જૈકને હવે ક્રિસ વોક્સની સાથે ખભેથી ખભો મેળવીને ઇંગ્લેન્ડની બોલિંગ સંભાળવાની તક મળી છે.

You Might Also Like

WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું

Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ

WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ

Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા

T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
સ્પોર્ટ્સ

WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ

By 1 day ago
WTC Finalમાં કાગિસો રબાડાનો જોવા મળ્યો સ્વેગ! ખેલાડીએ મચાવી ધૂમ, જુઓ VIDEO
World Yoga Day 2025 : અમદાવાદમાં 10 હજારથી વધુ લોકોએ કર્યા યોગા
Michael Clarkeએ આ ભારતીય ખેલાડી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?