By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: થોડી કાળજી સાથે વરસાદી ભીની ઋતુનો આનંદ માણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

થોડી કાળજી સાથે વરસાદી ભીની ઋતુનો આનંદ માણો

agragujaratnews
Last updated: 2024/06/29 at 7:25 PM
2 years ago
Share
થોડી કાળજી સાથે વરસાદી ભીની ઋતુનો આનંદ માણો
SHARE

ઉનાળાની કાળઝાળ ગરમી બાદ વરસાદનું આગમન થાય  ત્યારે દરેક લોકો ખુશી અનુભવે છે પરંતુ આ વરસાદ ગંદકી, બીમારી સહિત અનેક પ્રશ્નો લઈને પણ આવે છે

ચોમાસાની ઋતુનું આગમન થઈ ગયું છે આમ તો દરેકને ગમતી આ વરસાદની ઋતુમાં ખાનપાનથી લઈ અને પછી તેમજ સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે. ઉનાળાની કાળજાળ ગરમી બાદ વરસાદનું આગમન થાય છે ત્યારે દરેક લોકો ખુશી અનુભવે છે પરંતુ આ વરસાદ ગંદકી, બીમારી અને અનેક પ્રકારના પ્રશ્નો લઈને પણ આવે છે. વરસાદ ની ઋતુમાં પાણીજન્ય રોગોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઘરમાં રહેલા બાળકો અને વડીલોની ખાસ કાળજી રાખવી જરૂરી બની જાય છે. વરસાદની મોસમનો આનંદ લેવા સાથે  નાની નાની કાળજી રાખવામાં આવે તો સ્વસ્થ રહી આ ભીની ઋતુની મજા માણી શકાશે. ખોરાક, પાણી તેમજ શરીરની કાળજી લેવામાં આવશે તો સ્વસ્થ રહી શકશો આ બાબત ડો.અમી દેસાઈ કેટલીક ટિપ્સ આપે છે.

*ખોરાકનો રાખો ખ્યાલ:સૌપ્રથમ ભોજનની વાત કરીએ તો આ ખોરાક પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વર્ષા ઋતુમાં ખોરાક અંગે ખાસ કાળજી રાખવી જરૂરી છે. ઠંડા ભીના વાતાવરણમાં ભજીયા જેવી ચટપટી વાનગી ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે પરંતુ બહારની આ પ્રકારની વાનગી ખાવાથી બચવું જોઈએ. ભોજન બનાવતા  પહેલા ફળો અને શાકભાજી બરાબર ધોઈ લો અને કાચો ખોરાક ખાવાનું ટાળો.

*ભરપૂર પાણી પીવો: વરસાદની ઠંડી ઋતુમાં ભેજના કારણે પાણીની તરસ ઓછી લાગે છે આ ઉપરાંત ઘરમાં જ રહેવાથી ઉનાળામાં લાગતી તરસનું પ્રમાણ ઓછું થઈ જાય છે આમ છતાં સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ પુષ્કળ પાણી પીવું એ ફાયદાકારક છે ઉકાળેલું અથવા તો ફિલ્ટર કરેલ પાણી પણ આ ઋતુમાં પી શકાય છે.

*સ્વચ્છતાનો રાખો ખ્યાલ: વરસાદની ઋતુમાં સ્વચ્છતા નું ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે ઘરમાં સફાઈ નું ધ્યાન રાખવું જરૂરી છે ઘરના આંગણામાં કે પછી બાલ્કનીમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખો કારણ કે આ પાણીમાં જ મચ્છર જન્ય રોગો થાય છે.

*ચેપ લાગવાથી બચો: વરસાદની મોસમમાં વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે રહે છે જેથી કરીને શરદી અથવા તો ઉધરસ થાય ત્યારે ખાસ ખ્યાલ રાખો છીંક ખાતી વખતે મો પર રૂમાલ રાખો અને બેક્ટેરિયાને ફેલાતા રોકો

*બહાર નીકળો ત્યારે ધ્યાન રાખો: વરસાદી ઋતુમાં બહાર નીકળો ત્યારે યોગ્ય ચપ્પલ પહેરીને નીકળો. પાણી ભરેલા ખાડામાં ચાલવાનું ટાળો. જો કોઈ ઇજા થઈ હોય તો વરસાદી પાણીથી ખાસ બચીને રહેવું જોઈએ.

આ બધી બાબતો ઉપરાંત શરૂઆતના વરસાદના દિવસો પછી વરસાદમાં ભીના થવાનું ટાળો. કસરત માટે પણ સમય કાઢી લો અને યોગ પ્રાણાયામ પણ કરો. દિવસમાં ઓછામાં ઓછું બે વખત સ્ટીમ લો.જેથી શરદી થવાની શક્યતા ઓછી રહે.દૂષિત પાણી ક્યાંય પણ ભરવા ન દો,નહિતર મચ્છર અને અન્ય જંતુઓનો ઉપદ્રવ થશે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 2 days ago
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?