ડીજીપી વિકાસ સહાય પ્રેસ કોંફરન્સ
31 ડિસેમ્બર સંદર્ભે ડીજીપી વિકાસ સહાયની પ્રેસ કોંફરન્સ ઓવર સ્પીડિંગના કેસોમાં ટ્રેસ કરી શકાય
3000 હજાર બ્રેથ એનેલાઈઝર રાખવામાં આવ્યા છે 50 થી પણ વધારે ઇન્ટરસેપ્ટર વ્હીકલ પણ છે બે દિવસ પહેલા તમામ પોલીસ કમિશનર રેન્જ આઈજીપી તેમજ પોલીસ અધિક્ષકશ્રીઓ ને જરૂરી સૂચના આપવામાં આવી છે
તાલીમબદ્ધ સ્નિફર ડોગ પણ તૈનાત રહેશે સોશ્યલ મીડિયા પર પણ યોગ્ય રીતે મોનીટરીંગ કરવામાં આવશે
કન્ટ્રોલ રૂમ સાથે સંકલન રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે ભૂતકાળના બનાવો ધ્યાને લેતા વિસ્તારના હોટલ કે લોજના સંચાલકો સાથે મીટીંગ કરી શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે હવે પોલીસ સ્ટેશનમાં PI, PSI તેમજ પીએસઓને કાયમી નંબર ફાળવવામાં આવ્યો છે લોકોને અગવડ ન પડે તે રીતે સ્ટ્રેટેજીક વાહન ચેકીંગ કરવામાં આવશે 31 તારીખે સાંજથી જ મહત્તમ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે
ટ્રાફિક જવાનો વધુમાં વધુ તૈનાત રહેશે
મહિલાઓને અનુલક્ષીને તમામ શી ટિમ બંદોબસ્ત માં રહેશે
વિકાસ સહાય,ડીજીપી,ગુજરાત