By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    47 minutes ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    2 hours ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    3 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    4 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મોતને સામે જોઈને ભાગ્યા હમાસી આતંકીઓ, ઇઝરાયલ પોલીસે માર્યા ઠાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

મોતને સામે જોઈને ભાગ્યા હમાસી આતંકીઓ, ઇઝરાયલ પોલીસે માર્યા ઠાર

agragujaratnews
Last updated: 2023/10/10 at 3:14 PM
2 years ago
Share
મોતને સામે જોઈને ભાગ્યા હમાસી આતંકીઓ, ઇઝરાયલ પોલીસે માર્યા ઠાર
SHARE

  • ઇઝરાયલમાં 900 અને ગાઝા પટ્ટીમાં 704 લોકોએ જીવ ગુમાવ્યા
  • હુમલાઓ અને વિસ્ફોટો વચ્ચે ઈઝરાયેલ પોલીસે શેર કર્યો વિડીયો
  • હમાસના 2 આતંકીઓનો પીછો કરીને ઠાર મારવામાં આવ્યા

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 72 કલાકથી લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે. બંનેમાંથી કોઈ પાછી પાની કરવા તૈયાર નથી. યુદ્ધમાં અત્યાર સુધીમાં 900 ઈઝરાયેલના લોકો માર્યા ગયા છે. 2,600 થી વધુ ઘાયલ થયા છે. તો, ગાઝા પટ્ટીમાં 704 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 4000 લોકો ઘાયલ થયા છે. સતત વિસ્ફોટો, હવાઈ હુમલા અને બોમ્બ વિસ્ફોટો વચ્ચે લોકોની મરણચીસોના ચિત્રો સામે આવવા લાગ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલ પોલીસે એક નવો વિડીયો જાહેર કર્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઈઝરાયેલ પોલીસ હમાસના બે આતંકીઓનો પીછો કરી રહી છે. આતંકવાદીઓ કારમાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઈઝરાયેલ પોલીસ તેમનો પીછો કરી રહી છે. ઈઝરાયલની પોલીસે લાંબુ દૂર જઈને આતંકવાદીઓની કારને રોકે છે અને તેમના પર ધડાધડ ફાયરિંગ કરીને બંને આતંકીઓને ઠાર મારે છે. પોલીસના ફાયરિંગમાં હમાસના બે આતંકીઓ એક જ ક્ષણમાં માર્યા જાય છે.

જણાવી દઈએ કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર લેબનોનમાં પણ જોવા મળી રહી છે. એક તરફ વેસ્ટ બેંકના 16 લોકોના મોત થયા છે અને 2,616 લોકો ઘાયલ થયા છે, તો બીજી તરફ લેબનોનમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. એકંદરે, અત્યાર સુધીમાં બંને પક્ષોના લગભગ 1600 લોકો માર્યા ગયા છે અને 6 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

ઇઝરાયલ કે હમાસ બંને માંથી કોઇ નમવા તૈયાર નથી. હમાસે ઈઝરાયેલને ધમકી આપી છે કે જો તે બોમ્બ હુમલાઓ બંધ નહીં કરે તો તે ઈઝરાયેલથી અપહરણ કરાયેલા લોકોને એક પછી એક મારવાનું શરૂ કરશે. જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ પીછેહઠ કરવાનો ઈન્કાર કરી દીધો છે. નેતન્યાહુએ કહ્યું છે કે હમાસની કાર્યવાહી બાદ પીછેહઠ કરવાનો પ્રશ્ન જ નથી. નેતન્યાહુએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને કડક ચેતવણી આપી છે. કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આપણે જે પગલાં લેવા જઈ રહ્યા છીએ તેની સીધી અસર આપણી ભાવિ પેઢીઓ પર પડશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલાને અંજામ આપવાની આખી યોજના પહેલાથી જ તૈયાર કરી લીધી હતી. હમાસના 5 યુનિટ્સ દ્વારા આ યોજનાઓનો અમલ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા સવારે 6.30 કલાકે મિસાઈલ યુનિટ દ્વારા 3 હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા. આટલા મોટા હવાઈ હુમલાથી ઈઝરાયેલના લોકો ચોંકી ગયા હતા. ત્યારબાદ આતંકવાદીઓ એરબોર્ન યુનિટ દ્વારા પેરાગ્લાઈડર મારફતે ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા. ત્યારપછી કમાન્ડો યુનિટે જમીન પરની વાડ કાપી નાખી અને આતંકવાદીઓ ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન હમાસનું ડ્રોન યુનિટ હુમલો કરવામાં અને માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત રહ્યું. ઈઝરાયેલના અંદાજ મુજબ હમાસના લગભગ 1000 આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી.

You Might Also Like

Israel-Iran Conflict: 10 હજાર ભારતીયોના રેસ્કયુ માટે અભિયાન ચલાવશે ભારત

World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ

Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ

Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…

PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન
સ્પોર્ટ્સ

IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન

By 7 days ago
Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત
South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!
WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?