- વાયરલ વીડિયોની વાત સદંતર ખોટી હોવાનું Fact Checkમાં સામે આવ્યું
- ભારતીય વિદ્યાર્થીના વાયરલ વીડિયોની જાણકારી વાયરલ થઈ હતી
- કેનેડાની ફુડ બેંકથી ભોજન લાવવાનો અને વીડિયો બાદની કાર્યવાહી કરાઈ હોવાનું ચર્ચામાં આવ્યું હતું
કેનેડામાં એક ભારતીય યુવકની વાયરલ વીડિયો બાદ નોકરી ગઈ હોવાનું વાયરલ થયું હતું જો કે સંદેશ ન્યૂઝે Fact Check કરતા આખી વાત સદંતર ખોટી હોવાનું સામે આવ્યું છે. ભારતીય યુવક કે જેનું નામ મેહુલ પ્રજાપતિ છે અને તેની નોકરી નથી ગયાનું સામે આવ્યું છે.
શું હતો એ વીડિયો:
ભારતીય વિદ્યાર્થી મેહુલ પ્રજાપતિના વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી હતી જે બાદ તે એક ઈન્ટર્ન હોવાનું સામે આવ્યું હતું. અને વાયરલ વીડિયોને અને તે બાદ નોકરીમાંથી બહાર કર્યાના ન્યૂઝ આવ્યા તે તદ્દન ખોટા અને પાયાવિહોણા હોવાનું ફેક્ટ ચેકમાં સામે આવ્યું છે.
.
વાયરલ થયા બાદ ઘણાં લોકોનાં આવ્યા નિવેદન
મેહુલ પ્રજાપતિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.જો કે આ વાયરલ વીડિયો અને તે બાદની ઘટના મીડિયામાં આવી તે તપાસમાં ખોટી હોવાનું સામે આવ્યું હતું. મીડિયા અને વાયરલ થયું તે અંગે લોકોએ પણ કહ્યું કે હાલના સમયમાં તપાસ કર્યા વગર લોકો મંતવ્ય આપતા રહે છે. જે હકીકત અને સ્થિતિથી તદ્દન વેગળા હોય છે”


