By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના લોકમેળાના ફજતનો ફજેતો, SOP ઉલ્લંઘનની હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના લોકમેળાના ફજતનો ફજેતો, SOP ઉલ્લંઘનની હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ

agragujaratnews
Last updated: 2024/08/23 at 8:21 PM
11 months ago
Share
રાજકોટના લોકમેળાના ફજતનો ફજેતો, SOP ઉલ્લંઘનની હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ
SHARE

ગુરુવારે થનારી સુનાવણીમાં મુદત પડ્યા બાદ આજે પણ લાંબો સમય ચાલેલુ હીયરીંગ, બપોર બાદ જાહેર થશે ચુકાદો

રાજકોટના લોકમેળાના ઉદઘાટન આડે ૨૪ કલાક રહ્યા છે ત્યારે સરકારની નવા એસ.ઓ.પી.(નિયમ)ની વિરુધ્ધ ખડકાઇ ગયેલી તોતીંગ રાઇડસ મામલે કલેકટર તંત્રના ગળામાં બરોબરનું હાડકુ ફસાયુ છે. આખો મામલો કોર્ટમાં ગયો છે. રાઇડસનો કોન્ટ્રાક્ટ લેનારે એવો દાવો કર્યો છે કે, સોઇલ રિપોર્ટ પોઝીટીવ આવે ત્યા રાઇડસ માટે ફાઉન્ડેશન કરવાની જરૂર તથી તો બીજીબાજુ પીડબલ્યુડી કહે છે કે, સરકારના નવા ધારાધોરણો મુજબ રાઇડસ માટે ફાઉન્ડેશન જરૂરી છે. હાઇકોર્ટમાં કોન્ટ્રાક્ટરે કરેલી અરજન્ટ રીટ પીટીશનની સુનાવણી ગઇકાલે ગુરુવારે થવાની હતી પરંતુ તેમા મુદત પડતા આજે શુક્રવારે બપોરે રાખવામા આવી હતી. રાઇડસ મામલે કાનુની કોકડુ બરોબરનું ગુંચવાયેલુ છે. આજે હાઇકોર્ટમાં લાંબો સમય સુધી હીયરીંગ ચાલ્યુ હતુ. આ લખાય છે ત્યારે પણ હજુ દલિલો ચાલી રહી છે. બપોર બાદ ચુકાદો જાહેર થશે. જો કે એવા સ્પષ્ટ સંકેત જરૂર મળ્યા છે કે વારંવાર થતી માનવસર્જિત દૂઘર્ટનામાં હાઇકોર્ટે લોકમેળાના રાઇડસ મુદ્દે ગંભીરતા લીધી છે.

ના સ્પષ્ટ નિર્દેશનની રાહમાં રાઇડસનો વિવાદ બરોબરનો ચકડોળે ચડ્યો છે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એસઓપી અમલી બનાવવામાં આવી છે. જેમાં રાઇડ્સ માટે ફાઉન્ડેશન ઉપરાંત સોઇલ રીપોર્ટ-એનડીટી રીપોર્ટ ફરજીયાત કરી દેવામાં આવેલ છે. જેની સામે વર્ષોથી રાઇડસ માટે આવતા ધંધાર્થીઓએ આ વખતે લોકમેળાનો બહિષ્કાર કરતા ખાનગી લોકમેળાના કોન્ટ્રાક્ટર દશરથસિંહ વાળાને ૧ કરોડ ૨૭ લાખમા રાઇડસનો કોન્ટ્રાક્ટ અપાયો છે. દશરથસિંહ વાળાએ એવો દાવો કર્યો છે કે, રાઇડ્સ માટે જમીનનો સોઇલ રીપોર્ટ જો પોઝીટીવ તો ફાઉન્ડેશનની આવશ્યકતા રહેતી નથી. આ અંગેનો સરકારની એસઓપી (ગાઇડ લાઇન)માં પણ ઉલ્લેખ કરાયો છે.

તો બીજીબાજુ સરકારનો જ વિભાગ પીડબલ્યુડી સરકારના એસ.ઓ.પી. મુજબ ફાઉન્ડેશન કરીને જ રાઇડસ ઉભી થાય તેવો આગ્રહ રાખતા મેળાના ઉદઘાટનના ચોવીસ કલાક પછી પણ હજુ રાઇડસનું કોકળું ગુંચવાયેલુ જ રહ્યુ છે.

ટીઆરપી-કાંકરિયાની ઘટના બાદ હાઇકોર્ટ પણ અતિ ગંભીર

રાઇડસ દૂઘર્ટનામાં કાંકરિયાનો બનાવ આજે પણ વિસરાયો નથી. એ પછી રાજકોટના ટીઆરપી ગેમઝોનનો અગ્નિકાંડ. આ બન્ને ઘટના એવી છે કે, જેમા માનવસર્જિત ભુલ જ જવાબદાર હતી. કાંકરિયા ઘટના બાદ પણ સરકારે રાઇડસ માટે ચોક્કસ કડક નિયમો બનાવ્યા હતા. અને એ પછી ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ સરકારે ફરી વધુ કડક નિયમો સાથે નવો એસ.ઓ.પી.(નિયમો) બનાવ્યા. જે લોકમેળાને પણ લાગુ પડે જ. રાજકોટના લોકમેળામાં રાઇડસ બાબતે થયેલી રીટ પીટીશનમાં સિક્કાની બીજીબાજુ જોઇએ તો રાજકોટનું પ્રશાસન નવા એસ.ઓ.પી. બાબતે ગંભીર ન હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જ સાબીત થઇ ગયુ છે.

 

Contents
ગુરુવારે થનારી સુનાવણીમાં મુદત પડ્યા બાદ આજે પણ લાંબો સમય ચાલેલુ હીયરીંગ, બપોર બાદ જાહેર થશે ચુકાદોના સ્પષ્ટ નિર્દેશનની રાહમાં રાઇડસનો વિવાદ બરોબરનો ચકડોળે ચડ્યો છે.ટીઆરપી-કાંકરિયાની ઘટના બાદ હાઇકોર્ટ પણ અતિ ગંભીર

 

You Might Also Like

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
હેલ્થ

Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત

By 4 days ago
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?