By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    42 minutes ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નકલી ઘી-તેલ-બટર-જીરું-મસાલા બાદ હવે સુરતથી ઝડપાયો નકલી IPS ઓફિસર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નકલી ઘી-તેલ-બટર-જીરું-મસાલા બાદ હવે સુરતથી ઝડપાયો નકલી IPS ઓફિસર

agragujaratnews
Last updated: 2023/11/05 at 5:54 PM
2 years ago
Share
નકલી ઘી-તેલ-બટર-જીરું-મસાલા બાદ હવે સુરતથી ઝડપાયો નકલી IPS ઓફિસર
SHARE

  • નકલી આઈપીએસ ઓફિસર ઝડપાયો
  • મોહમ્મદ શરમાઝ નામનો યુવક બન્યો નકલી IPS
  • અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો

સુરત પોલીસે ઉધના વિસ્તારમાંથી એક નકલી IPS અધિકારીને ઝડપી લીધો છે. આ નકલી આઈપીએસ ઓફિસર હકીકતે એક યુવક હતો. જે ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો હતો. જો કે મહત્વની વાત એ હતી કે આ માણસની વર્દી તો આઈપીએસ અધિકારીની હતી પરંતુ ટોપી કોન્સ્ટેબલની હતી. સુરત પોલીસે તેની પાસેથી વોકી ટોકી સહિતના સાધનો કબ્જે કર્યા હતા

નકલી IPS બનીને ફરી રહેલા આ યુવકનું નામ મોહમ્મદ શરમાઝ છે અને તે મૂળ બિહારનો વતની છે. સુરતમાં તે ઉધના વિસ્તારમાં રહે છે અને સંચા ખાતામાં કામ કરે છે. મહત્વનું છે કે પોલીસ એક અન્ય મામલે તપાસ કરવા ગઈ હતી ત્યારે આ નકલી અધિકારી તેમની નજરે ચડી ગયો હતો. તેની ચાલચલગત શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ કરી હતી અને તેમાં આ આખો મામલો સામે આવ્યો હતો. આ મામલે વિશેષ માહિતી અનુસાર પોલીસ સ્ટાફ સુરતના ભાઠેના વિસ્તારમાં થયેલા અકસ્માતની ઘટનામાં તપાસ અર્થે પહોંચેલી ઉધના પોલીસ ઘટનાના સીસીટીવી તપાસ કરી રહી હતી ત્યારે ઉધના પોલીસને આ નકલી આઈપીએસ નજરે પડતા શંકા જણાઈ હતી. પોલીસે તેની પાસે જઈને પોલીસનું ઓળખપત્ર માંગતા તેણે પોતાનું આધારકાર્ડ આપ્યું હતું અને તેનો ભાંડો ફૂટી ગયો હતો. સમગ્ર વાતનો ભાંડો ફૂટી જતા પોલીસે મોહમ્મદ શરમાઝ નામ ના ઈસમની ધરપકડ કરી વધુ પૂછ પરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મોહંમદ જે જગ્યા એ ઉઘરાવવાનું કરવા માટે ઉભો રહ્યો હતો .તે જ જગ્યા એ ઉધના પોલીસ અકસ્માતના કેસમાં તપાસ કરતા કરતા ત્યાં પહોંચી હતી. જે જગ્યા પર આ આઈ પી એસ ઓફિસર ઉભો હતો. ખરેખર ત્યાં પોલીસે કોઈ પોઇન્ટ ફાળવ્યો ના હતો. તેમ છતાં પોલીસ કઈ બોલ્યા વગર જાય તે પહેલાં જ ઉધના પોલીસ જવાનોની નજર મોહંમદના યુનિફોર્મ પર પડી તેમાં આઈ પી એસ લખ્યું હતું. આ નામ વાંચતા જ ઉધના પોલીસ મથકના જવાનો ચોંકી ઉઠ્યા હતા. કારણ કે સુરતમાં આ પ્રકારે કોઈ આઈપીએસ અધિકારી ના હતો અને ના પણ કોઈ અધિકારી બહારથી સુરત આવવાના હતા. જેથી પોલીસને શંકા જતા ડુપ્લિકેટ આઈપીએસ અધિકારી પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યું હતું. ત્યારે મોહંમદે આઈ કાર્ડની જગ્યા એ આધારકાર્ડ આપતા પોલીસ જવાનોની શંકા પ્રબળ બની અને વધુ પૂછપરછ કરતા આ યુવક નકલી આઈપીએસ અધિકારી બન્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે મોહંમદ શરમાઝ નામના યુવક ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે

પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ નકલી આઇપીએસની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે,આ પહેલા તેણે કેટલા લોકોને ફસાયા કે લૂંટ્યા હોય તેની વિગતો હાલ પોલીસ મેળવી રહી છે.

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
રાજકોટ

રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી

Editor By Editor 40 minutes ago
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?