By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Lucknowમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 Match ધુમ્મસને કારણે રદ થતા ચાહકોમાં ગુસ્સો, શું પહેલા પણ બની છે આવી ઘટના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Lucknowમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 Match ધુમ્મસને કારણે રદ થતા ચાહકોમાં ગુસ્સો, શું પહેલા પણ બની છે આવી ઘટના

AgraGujarat Rajkot
Last updated: 2025/12/18 at 1:09 PM
3 months ago
Share
Lucknowમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 Match ધુમ્મસને કારણે રદ થતા ચાહકોમાં ગુસ્સો, શું પહેલા પણ બની છે આવી ઘટના
SHARE

Contents
ગાઢ ધુમ્મસને કારણે મેચ રદ કરાઈપ્રદૂષણના કારણે મેચ રદ થવાની ઘટના

લખનૌમાં બુધવારના દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી ટી20 મેચ રમાવાની હતી. પરંતુ એકા સ્ટેડિયમમાં વધુ પડતું ધુમ્મસ હોવાના કારણે આખરે મેચ રદ કરવાનો નિર્ણય લેવો પડયો. મેચ મોડી શરૂ થાય તેવા મેનેજમેન્ટ દ્વારા પ્રયાસો કરાયા હતા. અમ્પાયરોએ અનેક નિરીક્ષણો કર્યા અને આખરે 4.00 વાગ્યે મેચ રદ કરવાનો નિર્ણય લીધો. મેચ રદ થતા ક્રિકેટ મેચ જોવા આવેલા ચાહકો નિરાશ થયા. પ્રદૂષણનું સ્તર એટલું બધું હતું કે ટોસ પણ ના થઈ શકયો. 

ગાઢ ધુમ્મસને કારણે મેચ રદ કરાઈ

ડિસેમ્બરમાં લખનૌમાં પહેલી વાર T20 મેચનું આયોજન થવાનું હતું.  પરંતુ ગાઢ ધુમ્મસને કારણે મેચ રદ કરવામાં આવી. એકા સ્ટેડિયમમાં બુધવારના દિવસે ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા મેચ પહેલા પીચ પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. હાર્દિકે પીચનું નિરીક્ષણ કર્યું અને સ્થિતિની જાણકારી મેળવી. સ્ટેડિયમમાં એટલું બધું ગાઢ ધુમ્મસ હતું કે ચાહકો બીજી બાજુના સ્ટેન્ડ ભાગ્યે જ જોઈ શકતા હતા. મેદાન પરની સ્થિતિ એટલી ખરાબ હતી કે આટલા ગાઢ ધુમ્મસમાં મેચનું આયોજન કરવું અશક્ય હતું. આખરે મેનેજમેન્ટ દ્વારા ભારત-સાઉથ આફ્રિકની મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો. મોંઘી ટિકિટ ખરીદીને લખનૌના એકાના સ્ટેડિયમમાં મેચનો આનંદ માણવા પહોંચેલા ક્રિકેટ ચાહકોનો આક્રોશ ફાટી નીકળ્યો.

પ્રદૂષણના કારણે મેચ રદ થવાની ઘટના

છેલ્લા કેટલાક વર્ષોમાં કદાચ આવું પ્રથમ વખત બન્યું છે જયારે પ્રદૂષણના કારણે કોઈ મેચ રદ કરવામાં આવી હોય. પરંતુ થોડા વર્ષો પહેલા ક્રિકેટ જગતમા આવી ઘટના બની છે. વર્ષ 1998માં એક મેચ ધુમ્મસના કારણે રદ કરાઈ હતી. આ મેચ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે હતી. અને આ મેચનું સ્થળ ફૈસલાબાદ હતું, જ્યાં ધુમ્મસ એટલું ગંભીર હતું કે કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. સતત ગાઢ ધુમ્મસ રહેતા આખરે ટેસ્ટ મેચના ચોથા દિવસે અમ્પાયરોએ આ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

લખનૌમાં પ્રદૂષણમાં વધારો

પહેલા પણ એવું બન્યું છે, જ્યારે ધુમ્મસને કારણે આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હોય. જયારે હાલમાં ઉત્તર ભારતમાં લખનૌમાં એકા સ્ટેડિયમમાં ધુમ્મસના કારણે મેચ રદ થતા પ્રદૂષણના સ્તર અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ક્રિકેટ ચાહકોને પ્રશ્ન થઈ રહ્યા છે કે જયારે BCCIને હવામાનને લઈને આ માહિતી હતી તો પછી કેમ મેચનું આયોજન કર્યું. મેચના દિવસે, લખનૌનો સત્તાવાર એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 174 હતો, જે ઇન્ડિયન નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (NAQI) ફ્રેમવર્ક અનુસાર “મધ્યમ” શ્રેણીમાં આવે છે. ભારત હાલમાં પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રેણીનો નિર્ણય હવે પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં થશે. 

આ પણ વાંચો : IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની..!

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
રાજકોટ

રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

Editor By Editor 6 days ago
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?