By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    17 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખેડૂતોને ભેટ આપવાની તૈયારીમાં સરકાર, PM કિસાન યોજનામાં મળતા પૈસામાં થશે વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ખેડૂતોને ભેટ આપવાની તૈયારીમાં સરકાર, PM કિસાન યોજનામાં મળતા પૈસામાં થશે વધારો

Last updated: 2024/12/07 at 11:02 PM
1 year ago
Share
ખેડૂતોને ભેટ આપવાની તૈયારીમાં સરકાર, PM કિસાન યોજનામાં મળતા પૈસામાં થશે વધારો
SHARE

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પૂર્વ-બજેટ બેઠકોના ભાગરૂપે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ હિતધારકો સાથે બેઠક યોજી છે. આ સમય દરમિયાન ખેડૂતોએ સરકારને સસ્તી લોન લાંબા ગાળા માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી છે. આ સાથે જ ટેક્સ ઓછો લાગુ કરવા અને પીએમ-કિસાનની આવક બમણી કરવા કહ્યું છે.

9 કરોડ ખેડૂતોને થશે ફાયદો

જો સરકાર આગામી બજેટમાં પીએમ કિસાનની રકમ બમણી કરવાનો નિર્ણય લેશે તો તેનો સીધો ફાયદો 9 કરોડથી વધુ ખેડૂતોને થશે. કારણ કે ઓક્ટોબરમાં જ્યારે સરકારે 18મો હપ્તો જાહેર કર્યો, ત્યારે 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

સરકાર સાથે ચર્ચા

2 કલાક સુધી ચાલેલી બેઠકમાં વિવિધ દરખાસ્તો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન, કૃષિ ક્ષેત્રના ઘણા પડકારોના ઉકેલો જેવા કે નાણાકીય રાહત, બજાર સુધારણા અને વ્યૂહાત્મક રોકાણ પર વિચારણા કરવામાં આવી હતી. ભારત ખેડૂત સમાજના અધ્યક્ષ અજય વીર જાખરે કૃષિ ઉત્પાદકતા અને ખેડૂત કલ્યાણને વધારવા માટે લક્ષિત હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ખેડૂતોનું શું છે માગ?

ખેડૂતોની મુખ્ય માગણીઓમાં કૃષિ લોન પરના વ્યાજ દરમાં એક ટકાનો ઘટાડો અને વાર્ષિક પીએમ-કિસાન હપ્તો રૂપિયા 6,000થી વધારીને રૂપિયા 12,000 કરવાનો સમાવેશ થાય છે. હિતધારકોએ કરવેરા સુધારણાની દરખાસ્તો હેઠળ કૃષિ મશીનરી, ખાતર, બિયારણ અને દવાઓ પર GST મુક્તિની પણ માગ કરી છે.

PHD ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ જંતુનાશકો પર GST 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવા વિનંતી કરી. જાખરે રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ચણા, સોયાબીન અને સરસવ જેવા ચોક્કસ પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવા 8 વર્ષ માટે વાર્ષિક રૂપિયા 1,000 કરોડની લક્ષિત રોકાણ વ્યૂહરચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સરકાર MSP પર પણ વિચાર કરી શકે

ભારતીય કિસાન યુનિયન (BKU)ના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મિકેનિઝમની વ્યાપક સમીક્ષાની માગ કરી હતી. તેમણે કહ્યું કે MSPની ગણતરીમાં જમીનનું ભાડું, કૃષિ વેતન અને લણણી પછીના ખર્ચનો સમાવેશ થવો જોઈએ. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા અને કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
રાજકોટ

 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો

Editor By Editor 15 hours ago
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?