By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્વદેશી તેજસ ફાઇટર પ્લેનની બોલબાલા, ખરીદી માટે ચાર દેશો છે લાઇનમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સ્વદેશી તેજસ ફાઇટર પ્લેનની બોલબાલા, ખરીદી માટે ચાર દેશો છે લાઇનમાં

agragujaratnews
Last updated: 2023/12/08 at 9:27 PM
2 years ago
Share
સ્વદેશી તેજસ ફાઇટર પ્લેનની બોલબાલા, ખરીદી માટે ચાર દેશો છે લાઇનમાં
SHARE

  • ભારત નિર્મિત તેજસ એરક્રાફ્ટની ડિમાન્ડ વધુ
  • તેજસ એરક્રાફ્ટને ખરીદવા 4 દેશો છે લાઇનમાં
  • તેજસ ફાઇટર પ્લેનમાં છે ખાસ વિશેષતાઓ

ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યુ છે. પીએમ મોદી લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે. તો બીજી તરફ સ્મોલ બિઝનેસને પણ સારુ સ્ટાર્ટ અપ મળી રહ્યુ છે. તેવામાં હવે ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા તરફ વધી રહ્યુ છે. હમણા થોડા સમય પહેલા જ પીએમ મોદીએ સ્વદેશી તેજસ એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. ત્યારે હવે આ ભારત નિર્મિત ફાઇટર પ્લેનનો બોલબાલા ખાસ્સી વધી ગઇ છે.એક બે નહી પરંતુ વિશ્વના ચાર દેશો તેને ખરીદવા લાઇનમાં ઉભા છે.

તેજસ એર ક્રાફ્ટની બોલબાલા

મહત્વનું છે કે તેજસ એ ભારતમાં વિકસિત પ્રથમ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ છે. જે દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યુ છે. અમેરિકા સહિત ઘણા દેશોએ તેના ગુણોની પ્રશંસા કરી છે. તે એક એન્જીન ધરાવતું વિમાન છે જે કોઈપણ સંજોગોમાં તેનું કામ કરી શકે છે. આ જ કારણ છે કે હવે આ વિમાન ખરીદવા માટે વિશ્વના ઘણા દેશોમાં સ્પર્ધા ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતાના યુદ્ધ કાફલામાં આ ભારતીય ટેક્નોલોજીનો સમાવેશ કરીને પોતાને મજબૂત કરવા માંગે છે.

 તેજસ ખરીદવા આ દેશો કતારમાં

ભારતીય યુદ્ધ જહાજો ખરીદવા માટે નાઈજીરિયા, ફિલિપાઈન્સ, આર્જેન્ટિના અને ઈજિપ્ત કતારમાં છે. HALના ચેરમેન અનંતક્રિષ્નનના જણાવ્યા અનુસાર આ તમામ દેશો પાસેથી સંભવિત ખરીદી માટે વાતચીત ચાલી રહી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, જો વાતચીત સફળ થશે તો આ દેશોને તેજસ સપ્લાય કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આર્જેન્ટિનાને તેજસ સપ્લાય કરવા માટે અલગ રૂટ શોધવામાં આવશે.

શું છે તેજસ એરક્રાફ્ટની વિશેષતા

તેજસ ભારતમાં ઉત્પાદિત સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ ભારતનું સ્પીડ સ્ટાર છે, એલ્યુમિનિયમ, લિથિયમ એલોય સાથે ફાઇબર સંયુક્ત સ્ટીલનું બનેલું છે. એટલા માટે તે અન્ય ફાઈટર પ્લેનની સરખામણીમાં ખૂબ જ હલકું છે. સૌથી મહત્વની વાત એ છે કે લાઈટ હોવાના કારણે આ ફાઈટર પ્લેનને લેન્ડિંગ અને ટેક ઓફ માટે ખૂબ જ ટૂંકા રનવેની જરૂર પડે છે. આ એરક્રાફ્ટને 2019માં જ સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે સતત દુનિયા પર પોતાની છાપ છોડી રહી છે.

અન્ય દેશોમાં તેજસ કેમ લોકપ્રિય ?

તેજસ પોતાની સાથે મોટા પ્રમાણમાં હથિયારો લઈ જઈ શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તે દુર્ગમ વિસ્તારોમાં પણ લેન્ડિંગ અને ટેક ઓફ કરવાની શક્તિ ધરાવે છે. હવામાન પણ તેજસ માટે કોઈ અડચણ ઊભી કરી શકતું નથી. તેનું રડાર હવાથી હવા તેમજ હવાથી જમીન પર પ્રહાર કરવા માટે પણ સક્ષમ છે. તેની ઝડપ અને રડારથી બચવાની ક્ષમતા સાથે, તેજસમાં એવી ઘણી વિશેષતાઓ છે જે નવી પેઢીના અન્ય ફાઈટર જેટ પાસે નથી. તેથી જ તેની વિશેષતાઓને કારણે ફાઈટર પ્લેન તેજસે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

તેજસની આ છે મુખ્ય ખાસિયત

તેજસ એરક્રાફ્ટ એક સાથે લગભગ 10 ટાર્ગેટને નિશાન બનાવી શકે છે, એરક્રાફ્ટને આ ગુણવત્તા તેના રડારના કારણે મળી છે. આ રડાર ઈઝરાયેલથી લેવામાં આવ્યું છે. જોકે, તેના અડધાથી વધુ સ્પેરપાર્ટ્સ ભારતીય છે. જો ભારતીય વાયુસેનાના કાફલાની વાત કરીએ તો અત્યારે ભારત પાસે સુખોઈ, મિગ, મિરાજ, રાફેલ અને જગુઆર ફાઈટર જેટ છે, પરંતુ સૌથી ખાસ અને પ્રખ્યાત ફાઈટર પ્લેન તેજસ છે. તેથી જ ભારત પાસેથી આ વિમાન ખરીદવા માટે વિશ્વના ઘણા દેશોમાં સ્પર્ધા છે.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 5 days ago
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?