By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    7 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાલનપુરમાં દબાણો દૂર કરવા આખરે જીઁ ઊતર્યા મેદાને
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાલનપુરમાં દબાણો દૂર કરવા આખરે જીઁ ઊતર્યા મેદાને

agragujaratnews
Last updated: 2024/02/08 at 3:00 PM
2 years ago
Share
પાલનપુરમાં દબાણો દૂર કરવા આખરે જીઁ ઊતર્યા મેદાને
SHARE

  • શહેરના વિકાસ માટે દબાણો દૂર કરવા આર એન્ડ બી અને નગરપાલિકાના અધિકારીઓની એકબીજા પર ખો
  • પાલનપુરમાં આર એન્ડ બી અને પાલિકાના અધિકારીઓ શરમ કરો.. શરમ…હવે તો હદ થઈ ગઈ…
  • બીના અધિકારીઓ એકબીજાને દોષિત ઠેરવી રહ્યા છે

બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે ટ્રાફીક અને દબાણની સમસ્યા એટલી હદે વકરી છે. કે આજે જિલ્લા પોલીસવડાએ જાતે જ ડીવાયએસપી અને પી.આઈ.તથા પી.એસ.આઈ. સહીતની ટીમ સાથે રસ્તાઓ પરના દબાણ હટાવવા માટે ચાલતા ફરવુ પડયુ.અને આમ છતાંય જેમની દબાણો દુર કરવાની જવાબદારી છે. આર એન્ડ બી અને પાલિકાના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે.ત્યારે લોકોમાં સવાલ ઉઠયા છે કે શરમ કરો.. શરમ.. હવે તો હદ થઈ ગઈ…એસ.પી કક્ષાના અધિકારીએ રોડ પર ટ્રાફીક અને દબાણો માટે નીકળવુ પડે એ જિલ્લાતંત્ર માટે શરમજનક છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં નગરપાલિકા વિસ્તાર અને આર એન્ડ બી ની હદમાં આવેલા રસ્તાઓ પર દબાણો અને આડેધડ વાહન પાર્કીંગ કરવાના કારણે શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યા અંગે વારંવાર રજુઆતો અને સંકલનની બેઠકમાં પણ ચર્ચા છતાં આ અંગે અમલવારી કરવામાં પાલનપુર આર એન્ડ બી.ના અધિકારીઓ અને પાલીકાના સત્તાધીશોની બેદરકારીને કારણે શહેરમાં નિયમો નેવે મુકી બની રહેલા બિલ્ડીંગમાં નામ માત્રના પાર્કીંગ બતાવી અને વેપલો કરનારા બિલ્ડરોને કારણે શહેરમાં રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરે છે.તેથી ટ્રાફીક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે.તો બીજી તરફ હદ અને જગ્યાની માલિકી બાબતે પાલિકા અને આર એન્ડ બીના અધિકારીઓ એકબીજાને દોષિત ઠેરવી રહ્યા છે.ત્યારે બનાસકાંઠા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ બે ડીવાયએસપી સહીતની ટીમ સાથે પાલનપુર શહેરના રાજમાર્ગો પર થયેલા દબાણો દુરકરાવવા અને રોડ પર આડેધડ વાહન પાર્ક કરનારા લોકોને યોગ્ય રીતે પાર્કીંગમાં વાહન મુકવા અને બિનઅધિકૃત રીતે દબાણ કરી મુકેલા કેબીનો દુર કરવા શહેરના પુર્વ અને પશ્વિમ વિસ્તારમાં ચાલતા ફરીને કાર્વાહી કરી હતી.આમ શહેરમાં ફુટપાથ પણ સલામત રહ્યા નથી.તેમ છતાં જિલ્લા સમાહર્તાનુ મૌન પણ લોકોને અકળાવે છે.સાથેસાથે પાલિકા અને આર એન્ડ બીના ધઅકિારીઓની બેદરકારીથી કરાતાં દબાણો અંગે પણ કોઈ જાતની કાર્યવાહી ન થતાં તંત્ર સામે લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. શહેરના ગુરુનાનક ચોકથી હાઈવે સુધીના રસ્તામાં દબાણો કોને આભારી ? શહેરમાં ગુરૂનાનક ચોકથી હાઈવે અને તે ઉપરાંતના રાજમાર્ગો પર કરવામાં આવેલા દબાણો કોની રહેમનજર તળે કરવામાં આવ્યા છે.તેના કારણે ટ્રાફીક સમસ્યા વકરી છતાં સૌ સરકારી બાબુઓ મૌન ધારણ કેમ કરી રહ્યા છે.કોને છાવરવામાં આવી રહ્યા છે..શહેરના દબાણો દુર કરવાની જવાબદારી ડીએસપીએ લેવી પડે અને શહેરમાં ચાલતા નીકળવુ પડે તે જવાબદાર અધિકારીઓએ શરમાવાને બદલે નફફટાઈ પૂર્વક જવાબદારીથી છટકી જવાના જવાબ આપી રહ્યા છે.

 નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહે છે ?

આ અંગે નગરપાલીકાના ચીફઓફીસર નવનીત પટેલે જણાવ્યુ હતુ કે આર એન્ડ બીની જગ્યા હોવાથી અમે ત્યાં કામગીરી કરતાં નથી.અને આર એન્ડ બી માત્ર પત્રવ્યવહાર કરી અને જવાબદારીમાંથી છટકી રહ્યા છે.અને અમને સહકાર આપતા નથી.

પોલીસવડા શું કહે છે ? પાલનપુર શહેરના પુર્વ અને પશ્વિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીક ડ્રાઈવ કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને રોડ પર જ વ્હી્કલ પાર્ક કરીને દબાણ કરવામાં આવે છે.તે ઉપરાંત કેટલાક દુકાનદારો રોડ પરર સામાન મુકીને દબાણ કરે છે.જેના કારણે વાહનચાલકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડે છે.અને રોંગ વે માં વાહનો ચલાવવામાં આવે છે.તના માટે પણ ડ્રાઈવ કરી છે.અને ખાસ કરીને બસપોર્ટ આગળ ફુટપાથ છે.તેની ઉપર લોકોએ રેનબસેરા કરી દેવામાં આવ્યા છે.આથી એ દુર કરી અને વાહનચાલકોને અને ચાલતા લોકોને નડે નહી તે માટે ડ્રાઈવ કરાઈ હતી.

આર એન્ડ બીના અધિકારી શું કહે છે?

આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર એલ.ડી.ચૌધરીએ આ અંગે જણાવ્યુ હતુ કે નગરપાલીકાની સાથે મળીને કામગીરી કરવાની છે.હમણાં અમારો સ્ટાફ ડીસા ખાતેના કાર્યક્રમના કામમાં વ્યસ્ત છે.અને એસ.પી નુ રીકમ્ડેશન આવશે તો અમે કરી દઈશું

દબાણદારો પાસેથી હપ્તા વસૂલનાર કોણ ?

રૂત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં જાહેર રસ્તા અને ફુટપાથ પરર દબાણ કરાવી અને તમની પાસેથી કોઈને કોઈ રીતે હપ્તા ઉઘરાવવા અને પાવતીના બહાને ઉઘરાણુ કરવામાં આવી રહ્યાનુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.તો હપ્તા કોણ ઉઘરાવે છે.કોની કોની મિલિભગત છે.તે અંગે તપાસ કરવામાં આવે તો સ્પષ્ટ થઈ જાય તેમ છે.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
ધર્મ

 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?