By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લીમલીમાં ખાનગી હથિયારથી 4 રાઉન્ડ ફાયરિંગ અને ઘાતક હથિયાર વડે હુમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લીમલીમાં ખાનગી હથિયારથી 4 રાઉન્ડ ફાયરિંગ અને ઘાતક હથિયાર વડે હુમલો

agragujaratnews
Last updated: 2024/02/15 at 12:03 PM
2 years ago
Share
લીમલીમાં ખાનગી હથિયારથી 4 રાઉન્ડ ફાયરિંગ અને ઘાતક હથિયાર વડે હુમલો
SHARE

  • મૂળી તાલુકા ગ્રામ્યમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ
  •  મહિલાના આડા સંબંધ મામલે બોલાચાલી બાદ વાત વણસી હતી
  • ઘટનાના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો

મૂળીના લીમલી ગામમાં મહિલાના આડા સંબંધ બાબતે બોલાચાલી બાદ ટોળાએ તલવાર, છરી, લાક્ડી અને લોખંડના પાઇપ સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા બંને જૂથના કુલ 29 સામે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

મૂળી તાલુકાના લીમલી ગામે મંગળવારે મોડી રાતના સુમારે મહિલાના આડા સંબંધ મામલે બોલાચાલી બાદ વાત વણસી હતી. લીમલી ગામના નવઘણભાઇ ભરવાડના ગામની મહીલા સાથે આડા સંબંધ મામલે અણદાભાઇ વાટુકીયાએ કિરીટસિંહ બાલુભા પરમાર અને એમના દીકરા વિજયસિંહ સાથે માથાકૂટ કરી હતી. ત્યારબાદ એક સાથે 19 લોકોના ટોળાએ તલવાર, છરી, લોખંડના પાઇપ અને ધોકા સહિતના ઘાતક હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડાઇ હતી. આ મામલે યોગીરાજસીહ રાજેન્દ્રસિંહ પરમારે લીમલી ગામના 19 શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. બીજી તરફ ભૂપતભાઇ લાલજીભાઇ વાટુકીયા પોતાની દુકાને હતા ત્યારે દારૂ પીને બે યુવકોએ આવી ઝગડો કર્યા બાદ બીજા શખ્સો ઉપરાણુ લઇને દોડી આવ્યા હતા. ત્યારબાદ ખાનગી હથિયારમાંથી ફાયરીંગ કરી તલવાર, છરી અને પાઇપ વડે પણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડાઇ હતી. આ બંને પક્ષે હુમલા બાદ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ મૂળી પોલીસ સહિત અન્ય વિસ્તારમાંથી પોલીસનો કાફલો લીમલી ગામે અને હોસ્પિટલ પર પહોંચી પરિસ્થિતિ કાબુમાં લેવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પોલીસ મથકે કુલ 29 સામે નામજોગ ફરિયાદ નોંધાઈ

એક જૂથના 19 સામે ફરિયાદ : (1) અણદા ગીરધરભાઇ વાટુકીયા (2) વિપુલ અણદાભાઇ (3) સંજય અણદાભાઇ (4) વિષ્ણુ ગીરધરભાઇ (5) રાજેશ વિષ્ણુભાઇ (6) સુરેશ હેમુભાઇ (7) નવઘણ હેમુભાઇ (8) જયેશ શંકરભાઇ (9) દિનેશ કાનજીભાઇ (10) મનીષાબેન ભૂપતભાઇ (11) સજનબેન નવઘણભાઇ (12) વિપુલ અણદાભાઇની પત્ની (13) પ્રભુ લાલજીભાઇ (14) ભૂપત લાલજીભાઇ (15) હેમુ ગીરધરભાઇ (16) હીનાબેન સુરેશભાઇ (17) પાર્વતીબેન હેમુભાઇ (18) કાંતાબેન અણદાભાઇ (19) જોશનાબેન પ્રભુભાઇ.

 બીજા જૂથના 10 સામે ફરિયાદ (1) કિરીટસિંહ બાલુભા પરમાર (2) વિજયસિંહ કિરીટસિંહ (3) યુવરાજભાઇ (4) રાજુભાઇ દશુભાઇ (5) શંભુભાઇ (6) પદુભા કિરીટસિંહ પરમાર (7) અશોકસિંહ દશુભા પરમાર (8) મુન્નાસીહ ટેમુભા પરમાર (9) ટીનાસીંહ ટેમુભા પરમાર (10) મીતરાજસીહ જીતુભા પરમાર

બંને જૂથના 12 લોકો ઇજાગ્રસ્ત થયા

લીમલી ગામે જૂથ અથડામણમાં કિરીટસિંહ બાલુભા પરમાર, વિજયસિંહ, યુવરાજસીહ પરમાર, અજયસિંહ, રાજેન્દ્રિંસંહ સાથે બીજા જૂથના નવઘણભાઇ હેમુભાઇ વાટુકીયા, મનીષાબેન અને પ્રભુભાઇ લાલજીભાઇ સહિત 12 લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

મૂળી પોલીસે 4ને દબોચ્યા, અન્યોની તપાસ જારી

મૂળી પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.ચુડાસમાએ જણાવેલ કે લીમલીની જૂથ અથડામણમાં બંને જૂથના 29 સામે પોલીસ ફરીયાદ દાખલ કરી છે ચારની ધરપકડ કરી બીજાની શોધખોળ આદરી છે અને અનિચ્છનીય ઘટના ન બને એ માટે ગામમાં બે શીફટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ખાનગી હથિયારથી ફાયરિંગ ઘટનાની તપાસ શરૂ કરાઇ

ફરિયાદમાં પિસ્તોલ જેવા ખાનગી હથિયારથી ફાયરીંગ કરાયાના જણાવ્યા બાદ પોલીસે કોણે લાયસન્સ વાળા કે ગેરકાયદે હથિયારમાંથી ફાયરીંગ કર્યું છે કે કેમ? આ બાબતની પોલીસે તપાસ હાથ ધરી છે.

ડોકટરના અભાવે દર્દીને રિફર કરાયા

ધીંગાણાના ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સૌપ્રથમ સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ ત્યાં સર્જન ડોકટરના અભાવે શહેરની સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
રાજકોટ

રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન

Editor By Editor 4 days ago
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?