By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    12 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેનેડામાં ખલિસ્તાની અલગતાવાદી પન્નુના રાઇટહેન્ડ ઇન્દ્રજીત સિંહ ગોસલના ઘરે ફાયરિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

કેનેડામાં ખલિસ્તાની અલગતાવાદી પન્નુના રાઇટહેન્ડ ઇન્દ્રજીત સિંહ ગોસલના ઘરે ફાયરિંગ

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:39 AM
2 years ago
Share
કેનેડામાં ખલિસ્તાની અલગતાવાદી પન્નુના રાઇટહેન્ડ ઇન્દ્રજીત સિંહ ગોસલના ઘરે ફાયરિંગ
SHARE

  • પન્નુ અને તેનો સહયોગી ઈન્દ્રજીત સિંહ ગોસલ ભારતમાં લિસ્ટેડ આતંકી
  • ગુરપતવંત સિંહ પન્નુ અનેકવાર આપી ચૂક્યો છે ભારત વિરોધી નિવેદનો
  • ઘટના અંગે પન્નુએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘ડ્રાઈવ-બાય શૂટિંગ’

કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના સહયોગી ઈન્દ્રજીત સિંહ ગોસલના ઘરે ફાયરિંગ થયાની માહિતી મળી છે. પોલીસે સોમવારે 12 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે ઓન્ટારિયોમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના એક સહયોગીના ઘરે ગોળીબાર કરવામાં આવ્યો હતો. કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સના તાજેતરના આક્ષેપો પછી આ ઘટના પ્રકાશમાં આવી છે.

ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી: પોલીસ 

જણાવી દઈએ કે, બંને દેશોએ તાજેતરમાં ભારતમાં આતંકવાદી તરીકે સૂચિબદ્ધ વ્યક્તિઓની ટાર્ગેટેડ કિલિંગ અંગે વાત કરી હતી. પોલીસકર્મી ટાયલર બેલ-મોરેનાએ જણાવ્યું હતું કે પોલીસને ઓન્ટારિયો પ્રાંતમાં ઈન્દરજીત સિંહ ગોસલના ઘરની બારીમાં બુલેટનો છિદ્ર મળ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી કારણ કે ઘરનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેના કારણે હાલમાં મકાન ખાલી છે.

પોલીસ તપાસ ચાલુ

બેલ-મોરેનાએ મીડિયાને જણાવ્યું કે, “અમે જાણીએ છીએ કે આ વ્યક્તિ કોણ છે અને તે કોની સાથે સંકળાયેલો છે, પરંતુ, અમારા માટે એ અનુમાન લગાવવું ઉતાવળિયું હશે કે આ ઘટનાને અન્ય હિંસા કે ધમકીઓ સાથે કોઈ લેવાદેવા છે કે કેમ” અમે સ્પષ્ટ રૂપે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ.”

કોણ છે ઈન્દ્રજીત સિંહ ગોસલ?

ગોસલ શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની નજીકનો હોવાનું માનવામાં આવે છે, જેમની પાસે યુએસ નાગરિકતા છે. અલગ શીખ રાજ્યની માંગ માટે ગોસલને ભારતમાં આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે પન્નુએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘ડ્રાઈવ-બાય શૂટિંગ’.

છેલ્લા કેટલાંક મહિનાઓથી ભારત કેનેડાના સંબંધોમાં તણાવ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બર મહિનામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રુડોએ તેમના આરોપો જાહેર કરતાની સાથે જ ઓટાવા અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ. આ કારણે ભારતે કેનેડિયનો પર થોડા સમય માટે વિઝા પ્રતિબંધ લગાવી દીધો હતો અને કેનેડિયન રાજદ્વારીઓને પણ પાછા મોકલવામાં આવ્યા હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ

Editor By Editor 7 days ago
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
રાજકોટ રેલવે ડિવીઝનની આવકમાં ગત વર્ષ કરતા રૂ.૨પપ.૧૨ કરોડનો જંગી વધારો
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?