By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Flashback 2025 : ટીમ ઈન્ડિયાએ સફળતાની નવી સ્ટોરી લખી, મહિલા ક્રિકેટ ટીમે પણ ઈતિહાસ રચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Flashback 2025 : ટીમ ઈન્ડિયાએ સફળતાની નવી સ્ટોરી લખી, મહિલા ક્રિકેટ ટીમે પણ ઈતિહાસ રચ્યો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/23 at 3:22 PM
3 months ago
Share
Flashback 2025 : ટીમ ઈન્ડિયાએ સફળતાની નવી સ્ટોરી લખી, મહિલા ક્રિકેટ ટીમે પણ ઈતિહાસ રચ્યો
SHARE

Contents
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુંઆઈસીસી ચેમ્પિયન ટ્રોફી અને એશિયા કપ જીત્યોઆઈસીસી રેન્કિંગ  ક્રિકેટનું વર્ચસ્વભારતીય મહિલા ટીમે વનડે વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો

ભારતીય ક્રિકેટ માટે વર્ષ 2025 ખુબ જ યાદગાર રહ્યું છે. આ વર્ષે નવા રેકોર્ડ નોંઘાયા છે.કેટલીક બાબતોનું પુનરાવર્તન થયું, જ્યારે કેટલીક પહેલી વાર પ્રાપ્ત થઈ, જેનાથી ભારતનું નામ ઇતિહાસમાં અંકિત થયું. 2025નું વર્ષ હંમેશા ભારતીય ક્રિકેટની આ સાત સફળતાની વાત માટે યાદ રાખવામાં આવશે.

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુંહવે સવાલ એ થાય છે કે, 7 કારનામા ક્યા છે. જે વર્ષે 2025માં યાદગાર રહ્યા છે. તો આની શરુઆત 2025માં જીતેલી આઈસીસી ટ્રોફીથી થાય છે. માર્ચ 2025માં ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન ટ્રોફીની ચેમ્પિન બની હતી. 2013 બાદ આ પહેલી વખત છે જ્યારે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ચેમ્પિયન ટ્રોફી પર કબ્જો કર્યો હોય.

આઈસીસી ચેમ્પિયન ટ્રોફી અને એશિયા કપ જીત્યો

આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બાદ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે વર્ષ 2025માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હાર આપી ખિતાબ જીત્યો હતો.ચેમ્પિયન ટ્રોફી અને એશિયા કપની ટ્રોફી જીતની વચ્ચે ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. અહી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમી હતી. જે 2-2થી ડ્રો રહી હતી.

ટીમ ઈન્ડિયાએ  T20 સીરિઝ જીતી

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સફળતામાં સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની T20 સીરિઝ જીતીને વધુ વધારો થયો. આ ટીમ ઇન્ડિયાની સતત 14મી T20 સીરિઝ હતી. તે 14 T20 સિરીઝમાંથી, ભારતે ઘરઆંગણે નવ સીરિઝ જીતી હતી. આનાથી ઓસ્ટ્રેલિયાનો ઘરઆંગણે સતત આઠ T20 સીરિઝમાં જીતવાનો રેકોર્ડ તૂટી ગયો.

આઈસીસી રેન્કિંગ  ક્રિકેટનું વર્ચસ્વ

ભારતીય પુરુષ ક્રિકેટનું વર્ચસ્વ આઈસીસી રેન્કિંગ પર જોવા મળ્યું. વર્ષના અંતે વિરાટ અને રોહિત શર્માનો જલવો જોવા મળ્યો હતો. રોહિત શર્માએ આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર 1ની પોઝિશન પર છે. તો વિરાટ કોહલી વનડે રેન્કિંગમાં બીજા નંબર પર છે.

ભારતીય મહિલા ટીમે વનડે વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો

ક્રિકેટમાં જો ભારતીય પુરુષ ટીમની ધમાલ જોવા મળી તો મહિલા ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.તેમણે પહેલી વખત મહિલા વનડે વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવી વર્લ્ડકપ જીત્યો હતો.

ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ઈતિહાસ  રચી દીધો

ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે શ્રીલંકામાં રમાયેલી પહેલી બ્લાઈન્ડ મહિલા ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો છે.  નેપાળની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર માત્ર 114 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન સરિતા ધિમિરે સૌથી વધારે 35 રન બનાવ્યા હતા. તેમજ બિમલા રાયે 26 રનની ઈનિગ્સ રમી હતી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન ડબલ ફિંગરનો આંકડો બનાવી શકી ન હતી. જેના કારણે ટીમ એક નાના સ્કોરમાં સમેટાય ગઈ હતી. બીજી બાજુ ભારત માટે જમુના રાની ટુડુ અને અનુ કુમારીએ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ  વાંચો -Flashback 2025 : Team Indiaએ બે મોટી ટ્રોફી જીત્યા પણ….2025નું વર્ષ ટીમ ઈન્ડિયા માટે કેવું રહ્યું? જાણો

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સુરત

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

Editor By Editor 2 days ago
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?