By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    11 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફોર્મ નં.૭ મુદ્દે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરો : કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ફોર્મ નં.૭ મુદ્દે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરો : કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Editor
Last updated: 2026/02/06 at 4:08 PM
2 months ago
Share
ફોર્મ નં.૭ મુદ્દે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરો : કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
SHARE

ફોર્મ નં.૭ મુદ્દે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરો : કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજકોટ કલેકટરને આવેદન પાઠવી ફોરેન્સીક તપાસ સહિતના મુદ્દે આવેદન : ન્યાયીક પ્રક્રિયા નહી થાય તો આંદોલનની ચીમકી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર સમિતિ દ્વારા રાજકોટ શહેરની તમામ વિધાનસભા બેઠકોમાં ચાલી રહેલી Special Intensive Revision (SIR) 2025–26 પ્રક્રિયા દરમિયાન થયેલી ગંભીર, શંકાસ્પદ અને લોકશાહી વિરોધી અનિયમિતતાઓ સામે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન Form No.7 (Deletion/Objection) હજારોની સંખ્યામાં બલ્કમાં દાખલ કરવામાં આવ્યા છે, જે પ્રથમ દૃષ્ટિએ જ ખોટા, બનાવટી અને પૂર્વનિયોજિત જણાઈ આવે છે. આ સમગ્ર ઘટના માત્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્ન ઊભો કરતી નથી, પરંતુ ભારતના બંધારણ દ્વારા સુરક્ષિત મતાધિકાર પર સીધો હુમલો છે.

ડૉ. રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં Form-7માં  એકસરખી અથવા અલગ-અલગ ખોટી સહી, EPIC નંબર તથા વ્યક્તિગત વિગતોમાં ચેડા, સોફ્ટવેર/ઓટોમેટેડ રીતે જનરેટ થયેલા ફોર્મ, એક જ વ્યક્તિ દ્વારા અનેક ફોર્મ ભરવાના પુરાવા, બોગસ મોબાઇલ નંબરનો ઉપયોગ જેવા ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે. ખાસ કરીને SC, OBC, અલ્પસંખ્યક તથા આર્થિક રીતે નબળા વર્ગના મતદારો વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના હોવું અત્યંત ચિંતાજનક છે. તેમણે વધુમાં કહ્યું કે, Election Commission of India ની માર્ગદર્શિકા મુજબ Bulk Form-7 સ્વીકાર્ય નથી, તેમ છતાં ERO દ્વારા યોગ્ય ચકાસણી વિના આ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાની આશંકા છે. ગ્રામ્ય અને અનુસૂચિત જાતિ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મતદારોના નામ કાઢવાની કોશિશ સામાજિક ન્યાય અને બંધારણીય  સિદ્ધાંતો પર સીધો પ્રહાર છે.

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે તમામ શંકાસ્પદ અને બલ્ક Form-7 પર તાત્કાલિક સ્ટે મુકવામાં આવે. ખોટા Form-7 રદ કરવામાં આવે. સમગ્ર મામલાની ટેક્નિકલ તથા ફોરેન્સિક તપાસ કરાવવામાં આવે. જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા વ્યક્તિઓ સામે Bharatiya Nyaya Sanhita, 2023 તથા Representation of the People Act, 1950 હેઠળ FIR નોંધવામાં આવે. ખોટી રીતે કાઢી નાખવામાં આવેલા મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે. સમગ્ર મામલાની વિગતવાર રિપોર્ટ Election Commission of India ને મોકલવામાં આવે. તેમ અંતમાં ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો સમયસર અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકશાહીમાં જનવિશ્વાસ ને ગંભીર નુકસાન થશે અને કોંગ્રેસ ગાંધી ચિંધેલા માર્ગે મતદારોના અધિકારની રક્ષા માટે સત્ય અને સંઘર્ષની લડત લડવા મજબૂર બનશે.

કલેકટર કચેરીમાં રજૂઆત સમયે વશરામભાઈ સાગઠીયા, ડોક્ટર હેમાંગભાઈ વસાવડા , જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા , નરેન્દ્ર ભાઈ સોલંકી , ડી પી મકવાણા, નીતિનભાઈ ભંડેરા , કોમલબેન ભરાઈ , મુકેશભાઈ ચાવડા, મુકુંદભાઈ ટાંક, ગોવિંદભાઈ સભાયા, ભાવેશભાઈ વાઘેલા, જગુભા જાડેજા, શૈલેષભાઈ સાકરીયા, કેતનભાઇ તાળા, હાર્દિકભાઈ પટેલ, આરીફભાઈ ઘોણીયા, સુરેશભાઈ ગેરૈયા, રાજુભાઈ ચાવડા, નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઉંડા, હાજીભાઇ ઓડિયા, દીપભાઈ ભંડેરી, વિજયભાઈ પીઠડીયા, ડીપીનભાઈ ભગદેવ, સિકંદરભાઈ ડાકોરા, ઉમરભાઈ સોરા, ઈરફાનભાઈ સુમરા, હસુભાઈ ગોસ્વામી, વિક્રમભાઈ સોલંકી, રાજુભાઈ ચાવડા, હાર્દિકભાઈ પરમાર, રમેશભાઈ પ્રજાપતિ, જયંતીભાઈ હિરપરા, અલ્તાફભાઈ રાવમા, મહેશભાઈ પરમાર, અકબરભાઈ પતાણી, જાવેદભાઈ નાગાણી, રામદેવસિંહ વાઘેલા, ગોપાલભાઈ મારવી, ગોલુભા સરવૈયા, મનોજભાઈ ગઢવી, શૈલેષભાઈ જાદવ, મનોજભાઈ માદરીયા, ઠાકરશીભાઈ ગજેરા, શૈલેષભાઈ મહેતા, ગોરુભાઈ પુજારા, દિલીપભાઈ આસવાણી, વૈશાલીબેન શિંદે, હિરેનભાઈ ચાવડીયા, સલીમભાઈ કારીયાણીયા, જેન્તીભાઈ ડોબરીયા, હરદીપભાઈ રાઠોડ, રહીમભાઈ સોરા, કુણાલભાઈ ચૌહાણ, રવજીભાઈ ખીમસુરીયા, માવજીભાઈ રાખસીયા, નરેશભાઈ ગઢવી, આનંદભાઈ વાગડિયા, યુનુસભાઈ જુણેજા, કલ્પેશભાઈ વાઘેલા, બિંદીયાબેન તન્ના, યજ્ઞેશભાઈ દવે, શાંતાબેન મકવાણા, વિજયાબા જાડેજા,  હિરલબા રાઠોડ, હિતેશભાઈ વાઘેલા, ગૌરવ ખીમસુરીયા, પ્રફુલા બા રાઠોડ, રવિભાઈ જીતીયા, જયાબેન ચૌહાણ, જીગ્નેશભાઈ વિરોજા, પ્રીતિબેન રાઠોડ, ધર્મિષ્ઠાબા જાડેજા, મેરુમબેન કુરેશી, દીપુબેન રવૈયા, જશુબેન વાળા, ભાવનાબેન વાઘેલા સહિતના હાજર રહ્યા હતાં.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
રાજકોટ

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

Editor By Editor 11 hours ago
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?