By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    12 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાલુ નાણાં વર્ષમાં GSTની કરચોરીમાંથી રૂ. 50,000 કરોડ રિકવર થવા અપેક્ષા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

ચાલુ નાણાં વર્ષમાં GSTની કરચોરીમાંથી રૂ. 50,000 કરોડ રિકવર થવા અપેક્ષા

agragujaratnews
Last updated: 2023/10/26 at 3:39 AM
2 years ago
Share
ચાલુ નાણાં વર્ષમાં GSTની કરચોરીમાંથી રૂ. 50,000 કરોડ રિકવર થવા અપેક્ષા
SHARE

– કરચોરી વસૂલાતનો વર્તમાન નાણાં વર્ષનો આંક અત્યારસુધીનો સૌથી મોટો આંકડો હોવાની ગણતરી

Updated: Oct 26th, 2023

મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ની થયેલી કરચોરીમાંથી વર્તમાન નાણાં વર્ષમાં  રૂપિયા ૫૦,૦૦૦ કરોડની વસૂલી થવા સરકાર અપેક્ષા રાખે છે. ગયા નાણાં વર્ષની સરખામણીએ આઆંક બમણાથી વધુ છે એટલું જ નહીં કોઈ એક વર્ષમાં અત્યારસુધીની સૌથી મોટી રિકવરી હશે એમ જીએસટી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

વર્તમાન નાણાં વર્ષમાં જીએસટી સત્તાવાળાએ રૂપિયા ૧.૩૬ ટ્રિલિયનની કરચોરી પકડી પાડી છે. આમાંથી રૂપિયા ૧૪૧૦૮ કરોડ વસૂલી લેવાયા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ગયા નાણાં વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩માં કુલ રૂપિયા ૧.૦૧ ટ્રિલિયનની કરચોરી પકડી પડાઈ હતી જેમાંથી રૂપિયા ૨૧૦૦૦ કરોડ વસૂલાયા હતા.

વીમા કંપનીઓ દ્વારા ઈનપુટ ટેકસ ક્રેડિટના ભૂલભરેલા દાવા, તમાકુ પ્રોડકટસના છૂપી રીતે કરાયેલા ક્લિએરન્સ તથા સ્થાઈ મિલકતના સોદા પર નહીં ચૂકવાયેલા નોંધપાત્ર જીએસટી વસૂલાવાની શકયતા છે. 

ઓછો ટેકસ ભરવા કરદાતાઓ માલસામાન તથા સેવાનું અન્ડરઈન્વોઈસિંગ, ખોટી રીતે મુક્તિ પ્રમાણપત્ર મેળવવા, ખોટી ઈનપુટ ટેકસ ક્રેડિટ વગેરે જેવી ચાલાકી કરતા હોવાનું  સત્તાવાળાના ધ્યાનમાં આવ્યું છે.

કરચોરી પકડી પાડવા સરકારે ફરજપાલન માટે લાગુ કરેલી યંત્રણા તથા જીએસટીમાં ચોરી થતી અટકવવા કાયદામાં સુધારા જેવા પગલાં હાથ ધરતા વધુને વધુ વસૂલી નીકળી રહી છે. 

આ ઉપરાંત કેન્દ્ર તથા રાજ્યના જીએસટી વિભાગ દ્વારા હાથ ધરાયેલી ખાસ તપાસ ઝૂંબેશને કારણે પણ કરચોરી પકડી પાડવામાં સફળતા મળી  હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

જીએસટી વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, જુલાઈ ૨૦૧૭થી ફેબુ્રઆરી ૨૦૨૩ના ગાળામાં કુલ રૂપિયા ૩.૦૮ ટ્રિલિયનની કરચોરી પકડી પડાઈ છે જેમાંથી રૂપિયા ૧.૦૩ ટ્રિલિયન વસૂલાયા છે. એપ્રિલ ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૩  દરમિયાન ઈનપુટ ટેકસ ક્રેડિટના ૬૦૦૦થી વધુ બનાવટી કેસ પકડાયા હતા. 

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 4 days ago
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?