By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM Modi Italy Visit:G7 સમિટમાં પ્રિન્સ ક્રાઉન નહીં રહે હાજર! જાણો કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM Modi Italy Visit:G7 સમિટમાં પ્રિન્સ ક્રાઉન નહીં રહે હાજર! જાણો કારણ

agragujaratnews
Last updated: 2024/06/13 at 10:31 AM
2 years ago
Share
PM Modi Italy Visit:G7 સમિટમાં પ્રિન્સ ક્રાઉન નહીં રહે હાજર! જાણો કારણ
SHARE

  • જી 7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન યોજાશે
  • પ્રિન્સે હજયાત્રાના કારણે જી-7 સમિટમાં આવવાનું ટાળ્યું
  • પ્રિન્સે G7ના સફળ સંગઠન માટે શુભેચ્છાઓ આપી

ઇટાલીમાં આજથી શરૂ થનારી 50મી G7 સમિટમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીથી રવાના થશે. ત્રીજી વખત કાર્યકાળ સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. પરંતુ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ સમિટમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.

હજયાત્રાના કારણે જી-7 સમિટમાં આવવાનું ટાળ્યું

સાઉદી ક્રાઉન પ્રિન્સ જી-7 સમિટમાં કેમ નથી જઈ રહ્યા તેનું કારણ પણ આપવામાં આવ્યું છે. હાલમાં સાઉદીમાં હજ યાત્રા ચાલી રહી છે. વિશ્વભરમાંથી લાખો હજયાત્રીઓ સાઉદી અરેબિયા ગયા છે અને સાઉદી સરકારનું સમગ્ર ધ્યાન હજને સફળ બનાવવા પર છે. આવી સ્થિતિમાં ક્રાઉન પ્રિન્સે તેમનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. એક અહેવાલમાં ક્રાઉન પ્રિન્સ સલમાને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને એક સંદેશ મોકલીને આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હજના અવસર પર અધિકારીઓના કામની દેખરેખ રાખવાને કારણે તેઓ G7માં ભાગ લઈ શકશે નહીં. આ સાથે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને બંને દેશો વચ્ચેના સારા સંબંધોની પ્રશંસા કરી અને G7ના સફળ સંગઠન માટે શુભેચ્છાઓ આપી.

 

સાઉદી પ્રિન્સે માફી માંગી

સાઉદી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પ્રિન્સ સલમાને ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની માફી માંગી છે કારણ કે તેઓ હજ કાર્યક્રમોના કારણે આ સમિટમાં ભાગ લઈ શકશે નહીં. 14 જૂનથી હજ શરૂ થવા જઈ રહી છે, જેમાં 10 લાખથી વધુ લોકો સાઉદી અરેબિયાના મક્કા આવ્યા છે. જી 7 સમિટ ઈટાલીમાં 13 જૂનથી 15 જૂન દરમિયાન યોજાશે.

વડાપ્રધાન મોદી ઈટલી જઈ રહ્યા છે

નરેન્દ્ર મોદી ગુરુવારે 50મી G7 સમિટમાં ભાગ લેવા માટે ઈટલી જવા રવાના થઈ રહ્યા છે. ત્રીજી ટર્મનો કાર્યભાર સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. મોદી 14 જૂને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે G7 આઉટરીચ સત્રમાં ભાગ લેશે. આ સત્ર AI, એનર્જી, આફ્રિકા અને મેડિટેરેનિયન સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

જી 7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન યોજાશે

જી 7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન ઇટલીના અપુલિયા ક્ષેત્રમાં બોર્ગો એગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં યોજાશે. આ વખતે G7 સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થવાની આશા છે. G7 (ગ્રુપ ઓફ સેવન)માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઈટલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. આ સાત દેશો સૈન્ય અને આર્થિક દ્રષ્ટિએ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં સામેલ છે. આ 7 દેશોમાં વિશ્વની વસ્તીના 10 ટકા અને જીડીપીના 40 ટકા છે. G7માં સમાવિષ્ટ 7માંથી 3 દેશો યુએનમાં વીટો પાવર ધરાવે છે. G7 સમિટમાં આ તમામ દેશો વિશ્વના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને તેના ઉકેલ માટે એક માળખું તૈયાર કરે છે.

49 G7 પરિષદોમાંથી ભારતે 10માં ભાગ લીધો છે

ભારત અને યુરોપિયન યુનિયન જેવા દેશો અને સંગઠનો G7નો ભાગ નથી પરંતુ તેઓ ઈટલીના આમંત્રણ પર મહેમાન તરીકે હાજરી આપી રહ્યા છે. ભારત ઉપરાંત ઇટલીએ અલ્જીરિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા, મોરિટાનિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ટ્યુનિશિયા, તુર્કી, UAE અને સંયુક્ત રાષ્ટ્ર સહિત કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ G7 સમિટ માટે આમંત્રણ આપ્યું છે. અત્યાર સુધી યોજાયેલી 49 G7 પરિષદોમાંથી ભારતે 10માં ભાગ લીધો છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા
ગુજરાત

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

Editor By Editor 43 seconds ago
ગુજરાત IPS એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદ કમિશનરની નિયુકિત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?