By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    24 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળકોમાં ગેમિંગનું વ્યસન વર્તનમાં પરિવર્તનનું કારણ બને છે : નિષ્ણાતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

બાળકોમાં ગેમિંગનું વ્યસન વર્તનમાં પરિવર્તનનું કારણ બને છે : નિષ્ણાતો

agragujaratnews
Last updated: 2023/12/15 at 11:31 AM
2 years ago
Share
બાળકોમાં ગેમિંગનું વ્યસન વર્તનમાં પરિવર્તનનું કારણ બને છે : નિષ્ણાતો
SHARE

  • લખનઉ યુનિવર્સિટીના સ્પેશિયલ સેશનમાં નિષ્ણાતોએ ગેમિંગના વ્યસન પર પ્રકાશ ફેંક્યો
  • નાના-નાના મુદ્દાઓ પર ગુસ્સો આવવો, રોજિંદી પ્રવૃત્તિમાં રસ ગુમાવવો
  • ભૂખ અને ઊંઘ ના આવવી ગેમિંગ વ્યસનનાં સામાન્ય લક્ષણો

ગેમિંગનું વ્યસન બાળકોમાં અને પુખ્તોમાં પણ વર્તનમાં પરિવર્તનનું કારણ બને છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. જો તમારું બાળક સામાન્ય બાબતોમાં ગુસ્સે થઇ જતું હોય અથવા દૈનિક પ્રવૃત્તિઓમાંથી રસ ગુમાવી ચૂક્યું હોય અથવા તો ખાવાનું અને ઊંઘવાનું ઓછું થઇ ગયું હોય તો તબીબી એક્સપર્ટનો સંપર્ક કરવાનો સમય આવી ગયો છે તેમ નિષ્ણાતો કહે છે. લખનઉ યુનિવર્સિટીના સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા હેડ ડિજિટલ વર્ક સાથે મળીને યોજવામાં આવેલા એક સ્પેશિયલ સેશનમાં નિષ્ણાતોએ ઓનલાઇન ગેમિંગના વ્યસનને દૂર કરવા માટેની ટિપ્સ અને રિસ્પોન્સિબલ ઓનલાઇન ગેમિંગ પર પ્રકાશ ફેંક્યો હતો.

ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડો. પીકે ખત્રીએ જણાવ્યું હતું કે જો તમારી આસપાસના કોઇ પણ વ્યક્તિમાં જો તમને આ લક્ષણો દેખાતા હોય તો સલાહકાર પાસેથી મદદ મેળવવામાં ખચકાશો નહીં. તેમણે જણાવ્યું હતું કે સૌથી મોટો મુદ્દો એ છે કે લોકો એ બાબતનો સ્વીકાર કરતાં નથી કે તેમને ગેમિંગનું વ્યસન લાગી ગયું છે. અને કદાચ તેઓ સ્વીકારે છે તો પણ તેનો ઇલાજ કરવા માંગતાં નથી.

મનોવૈજ્ઞાનિક આ સમસ્યા હલ કરવામાં મદદ કરી શકે

તેમણે ઉમેર્યું હતું કે વળી લોકો એક મનોવૈજ્ઞાનિક અને એક મનોચિકિત્સક વચ્ચેના તફાવતથી પણ માહિતગાર હોતા નથી. જો કોઇ વ્યક્તિને ગેમિંગની લત લાગી ગઇ હોય તો તેણે પહેલાં એક મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો જોઇએ. કેટલાક કાઉન્સેલિંગ સેશન દ્વારા મનોવૈજ્ઞાનિક આ ઈશ્યૂને હેન્ડલ કરવામાં મદદ કરી શકે છે. જો તેમ ના થાય તો પછી મનોચિકિત્સકનો સંપર્ક સાધવાનો હોય છે.

રેન્ડમ નંબર સર્ટિફિકેટ ધરાવતી ગેમ જ રમવી જોઇએ

વિભાગના વડા રોહિત ચૌહાણે જણાવ્યું હતું કે જવાબદાર ગેમિંગ એ બાબતની ખાતરી કરે છે કે જેમાં રેન્ડમ નંબર સર્ટિફિકેટ હોય તે ઓનલાઇન ગેમ રમવી. જે ગેમ્સ પાસે આવા સર્ટિફિકેટ હોય તેમાં આવતાં પરિણામો ખરેખર રેન્ડમ હોય છે અને તેના પરિણામો ચોક્કસ ખેલાડી અથવા ખેલાડીઓના જૂથ તરફ ઢળેલા હોતા નથી. તેમણે જણાવ્યું હતું કે તેનો અર્થ એ થયો કે તેમાં સામેલ દરેકે દરેક ખેલાડી માટે જીત અથવા હારની સમાન તક રહેલી હોય છે અને તેમાં પરિણામો પહેલેથી જ નક્કી હોતા નથી.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
રાષ્ટ્રિય

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

Editor By Editor 24 hours ago
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?