By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    22 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત : ચાર યુવાનોનાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત : ચાર યુવાનોનાં મોત

agragujaratnews
Last updated: 2024/08/20 at 7:24 PM
2 years ago
Share
ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત : ચાર યુવાનોનાં મોત
SHARE

બે યુવાનો ગોંડલના વતની અન્ય બે મૃતકો ધોરાજીના રહેવાસી હોવાનું ખુલ્યું

ગોંડલ ગુંદાળા ચોકડી અને જામવાડી ચોકડી વચ્ચે નેશનલ હાઇવે પર વહેલી સવારે સ્વિફટ કાર અને બલેરો જીપ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં બે ગોંડલ નાં અને બે ધોરાજી નાં યુવાનો નાં કરુણ મોત નિપજ્યા હતા.અકસ્માત એટલી હદે ભયાનક હતો કે બન્ને વાહનો નો બુકડો બોલી ગયો હતો.બનાવ નાં પગલે ઇમરજન્સી ૧૦૮, શિવમ સાર્વજનિક ટ્રસ્ટ તથા નગરપાલિકા ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહો ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.બી’ ડીવીઝન ઉપરાંત તાલુકા પોલીસ અને રૂરલ ક્રાઈમ બ્રાંચ ની ટીમ ઘટના સ્થળે પંહોચી રોડ પર ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યે નૅશનલ હાઇવે ટીવીએસ શો રુમ ની સામે ધોરાજી તરફ જઈ રહેલી જીજેઓ3 એલજી ૫૧૧૯ નંબર ની બેકાબુ બનેલી સ્વિફટ કાર ડિવાઇડર તોડી જામવાડી ચોકડી તરફ થી આવી રહેલી જીજેઓ 3 એમએલ ૨૪૪૪નંબર ની બલેરો જીપ સાથે ધડાકાભેર અથડાતા બન્ને ગાડીઓ નો બુકડો બોલી ગયો હતો.અને મરણચીસો થી હાઇવે ગાજી ઉઠ્યો હતો.અકસ્માત માં બલેરો જીપ માં રહેલા ગોંડલ નાં મારુતી નગર માં રહેતા સિધ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ઉ.૩૫ તથા મહાકાળીનગર માં રહેતા ક્રીપાલસિંહ હરભમસિહ જાડેજા ઉ.૩૯ ઉપરાંત સ્વિફટ કાર માં રહેલા ધોરાજી નાં વિરમભાઇ દેસુરભાઇ કરમટા તથા સિધ્ધાર્થભાઇ કાચા નાં ગંભીર ઇજાનાં કારણે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.બનાવ ને પગલે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડ બી’ડીવીઝન નાં પીએસઆઇ સુરાણી ઉપરાંત રુરલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જઇ મૃતદેહો ને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

અકસ્માત માં મોત ને ભેંટનાર સિધ્ધરાજસિંહ ઝાલા પરણીત હતા.સંતાન માં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું અને માઉન્ટ આબુ માં હોટેલ ચલાવતા હોવાનુ જાણવા મળેલ હતુ.જ્યારે ક્રીપાલસિંહ જાડેજા મહાકાળીનગર માં રહેતા હતા.અને અપરણીત હતા.ત્રણ ભાઇઓ નાં પરીવાર માં નાના હતા.એક વર્ષ પહેલા તેમના ભાઈ નુ મૃત્યુ થયુ હતુ.જ્યારે તેમના માતાનું હજુ ત્રણ મહીના પહેલા મૃત્યુ થયુ હતુ.ક્રીપાલસિંહ મુળ માણેકવાડા નાં વતની હતા.ધોરાજી નાં યુવાનો ની મોડે થી ઓળખ થતા તેના પરિવાર ને જાણ કરાઇ હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 6 days ago
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?