ગાંધીનગર ગાંધીનગરના બિલ્ડરના ફાર્મમાં તસ્કરો ત્રાટક્યા, 28 લાખના ઘરેણા સહિત 38 લાખથી વધુની ઘરફોડ ચોરી Last updated: 2024/02/04 at 11:20 AM 2 years ago Share SHARE તાજેતરમાં પત્નીનું હાર્ટ એટેકના કારણે અવસાન થતા સોમનાથ ત્રિવેણી સંગમ અસ્થિ વિસર્જન માટે પરિવાર સાથે ગયેલા ગાંધીનગરના બિલ્ડરના શાહપુર ગામના ફાર્મહાઉસના બંગલામાં તસ્કરોએ ત્રાટકી 28 લાખના સોનાના દાગીના તેમજ 10.35 લાખ રોકડા મળીને કુલ રૂ. 38 લાખ 15 હજારની ઘરફોડ ચોરીને અંજામ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. You Might Also Like ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો હોટેલ-રેસ્ટોરાંને તાત્કાલિક PNG કનેક્શન ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું રીંગણા લઉ બે ચાર : બિન વન્ય હેતુ માટે વન વિભાગની જમીનની પુષ્કળ લ્હાણી Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News ગીર સોમનાથ વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર By Editor 4 days ago ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી - Advertisement -