By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: “ગાંડી છે ઈ ગીર અમારી, એ જી એના જીવનમાં કેવી ઉદારી…”
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતજૂનાગઢન્યૂઝ

“ગાંડી છે ઈ ગીર અમારી, એ જી એના જીવનમાં કેવી ઉદારી…”

agragujaratnews
Last updated: 2024/05/04 at 7:40 PM
2 years ago
Share
“ગાંડી છે ઈ ગીર અમારી, એ જી એના જીવનમાં કેવી ઉદારી…”
SHARE

ગીરના માલધારીઓ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા ઉત્સાહિત

કનકાઈ મતદાન મથક ખાતે લીલાપાણી, સુવરડીનેસ અને ગોરડવાળા નેસના ૧૨૧ મતદારો કરશે મતદાન

ગીર જંગલની મધ્યમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ કનકાઈ નજીક આવેલ લીલાપાણી, સુવરડીનેસ અને ગોરડવાળા નેસના માલધારીઓ તા.૭મી મે એ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા ઉત્સુક બન્યા છે. આ ત્રણેય નેસમાં આશરે ૪૦૦ જેટલા માલધારીઓ વસવાટ કરી રહ્યા છે અને તેના કુલ ૧૨૧ મતદારો માટે કનકાઈ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક ઊભું કરવામાં આવે છે.

Contents
ગીરના માલધારીઓ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા ઉત્સાહિતકનકાઈ મતદાન મથક ખાતે લીલાપાણી, સુવરડીનેસ અને ગોરડવાળા નેસના ૧૨૧ મતદારો કરશે મતદાન“દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે વોટ કરીએ” : પર્યટકો

જૂનાગઢથી આશરે ૭૦ કિલોમીટર દૂર, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર, અડાબીડ જંગલ અને ગીર કેસરીની ડણકો સંભળાય છે, તેવા કનકાઈ માતાજીના મંદિર નજીક વન વિભાગની કનકાઈ રાઉન્ડ કચેરી ખાતે મતદાન મથક ખાતે માલધારીઓએ સહ પરિવાર મતદાન કરશે.

સુવરડી નેસના કલાકાર અને માલધારી જીવણ ટાપરિયાએ પોતાની આગવી શૈલીમાં દુહા લલકારી તા.૭ મી મે એ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેઓ કહે છે કે, આપણા પૂર્વજોએ દેશ માટે બલિદાન આપ્યા છે, હવે મતદાન કરી દેશ અને લોકશાહીને મજબૂત બનાવીએ. અમે માલધારીઓ પણ સહ પરિવાર મતદાન કરવાના છીએ. ત્યારે દરેક મતદારો મતદાન કરી દેશ માટેની ફરજ અદા કરે. તેમણે એમ પણ કહ્યું કે, મતદાન કરવું એ આપણો નાગરિક ધર્મ અને ફરજ છે.

જીવણ ટાપરિયાએ આગવી છટામાં દુહા અને દેશભક્તિના ગીત દ્વારા લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા માટે હાંકલ કરી હતી. તેમણે ગાંડી છે ઈ ગીર અમારી, એ.જી.એના જીવનમાં કેવી ઉદારી વગેરે દુહા લલકાર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, કનકાઈ મતદાન મથક હેઠળ ૬૭ પુરુષો અને ૫૪ મહિલા એમ કુલ 121 મતદારો મતદાન કરશે. આ મતદાન મથક જૂનાગઢ જિલ્લાના સૌથી ઓછા મતદાર ધરાવતું મતદાન મથક પણ છે.

“દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે વોટ કરીએ” : પર્યટકો

ગીર મધ્યે આવેલા પ્રાચીન કનકાઈ માતાજીના મંદિર ખાતે પર્યટકોએ તા.૭મી મે એ મતદાન કરી લોકશાહીના મહાપર્વને સાર્થક કરવા માટે અપીલ કરી છે.        અમદાવાદ ખાતેથી પરિવાર સાથે ફરવા આવેલા આશા પટેલ કહે છે કે, દેશના ઉજવળ ભવિષ્ય માટે વોટ કરવો જોઈએ. આપણે કપડાં જેવી સામાન્ય વસ્તુની ખરીદી માટે ૧૦ જગ્યાએ ફરીને અને વિચારીને પસંદગી કરતા હોય છીએ. ત્યારે આપણે સમજદારી પૂર્વક યોગ્ય જનપ્રતિનિધિને ચૂટવા મત આપવો જોઈએ. તેવા જ એક પર્યટક મૂળ મેંદરડાના અણીયારાના જીજ્ઞા ધુતલા હાલ બ્રિટનમાં વકીલાત કરી રહ્યા છે. તેમણે પણ દેશના સુરક્ષિત ભવિષ્ય માટે મત કરવો જોઈએ અને જ્યારે આ અધિકાર લોકોને પોતાના હાથમાં આપવામાં આવ્યો છે. ત્યારે અચૂક મતદાન કરીએ.

કનકાઈ મંદિરના કામગીરી સંભાળી રહેલા જગદીશ મહેતાએ જણાવ્યું કે, લોકશાહીમાં દર 5 વર્ષે લોકોને મત આપવાનો અધિકાર મળ્યો છે. ત્યારે તા.૭મી મે એ પ્રથમ મતદાન આપવાનું કાર્ય કરીએ. તેમ જણાવતા એક એક મતને કિંમતી ગણાવ્યો હતો.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
રાજકોટ

ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

Editor By Editor 4 days ago
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?