By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    23 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Virat Kohliના ટેસ્ટ સંન્યાસ પર ગૌતમ ગંભીરની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ખૂબ યાદ…'
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Virat Kohliના ટેસ્ટ સંન્યાસ પર ગૌતમ ગંભીરની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ખૂબ યાદ…'

Last updated: 2025/05/13 at 3:04 AM
11 months ago
Share
Virat Kohliના ટેસ્ટ સંન્યાસ પર ગૌતમ ગંભીરની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ખૂબ યાદ…'
SHARE

140 કરોડ ભારતીય ફેન્સના દિલ તૂટી ગયા છે. વિરાટ કોહલીએ અચાનક પોતાના મનપસંદ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. વિરાટ કોહલીએ તેની 14 વર્ષની લાંબી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધો છે.

વિરાટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી. પરતુ એક ટેસ્ટ બેટ્સમેન અને કેપ્ટન તરીકે, વિરાટ કોહલીએ દરેક મોટી સિદ્ધિ હાંસલ કરી છે જેનું એક ખેલાડી સ્વપ્ન જુએ છે. બેટિંગની સાથે સાથે, વિરાટે પોતાની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમોના ઘરમાં પ્રવેશ કર્યો અને ટેસ્ટ સિરીઝ જીતી. હવે વિરાટની નિવૃત્તિ પર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા સામે આવી છે.

વિરાટ કોહલીની નિવૃત્તિ પર ગંભીરે શું કહ્યું?

વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, ગૌતમ ગંભીરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટાર બેટ્સમેન માટે એક પોસ્ટ લખી. ગંભીરે લખ્યું છે કે “સિંહ જેવો આત્મા ધરાવતો માણસ. અમને તમારી ખૂબ યાદ આવશે. ચિક્સ.” ગંભીરની દેખરેખ હેઠળ ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

આ ટુર્નામેન્ટમાં કોહલીનું બેટ જોરથી બોલ્યું. કોહલીએ 5 મેચમાં 218 રન બનાવ્યા. પરંતુ વિરાટ લાંબા સમયથી ટેસ્ટમાં ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ઘરઆંગણેની સિરીઝમાં કોહલી મોટો ફ્લોપ રહ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ વિરાટનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું.

કોહલીએ ઈમોશનલ પોસ્ટ સાથે લીધી નિવૃત્તિ

વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ લખી. તેને લખ્યું છે કે “મેં 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં આ જર્સી પહેરી હતી. પ્રામાણિકપણે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ ફોર્મેટ મને આટલી ઊંચાઈએ લઈ જશે. આ ફોર્મેટે મારી કસોટી કરી, મારી કારકિર્દીને આકાર આપ્યો અને મને ઘણા પાઠ શીખવ્યા જે હું મારા ભવિષ્યના જીવનમાં યાદ રાખીશ. વ્હાઈટ જર્સીમાં રમવું મારા માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ખાસ રહ્યું છે. શાંતિથી સખત મહેનત કરવી, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પરંતુ તે હંમેશા તમારી સાથે રહે છે.”

કોહલીએ આગળ લખ્યું છે કે “હું આ ફોર્મેટથી દૂર થઈ રહ્યો છું અને તે મારા માટે સરળ નથી. પરંતુ આ સમયે તે યોગ્ય લાગે છે. મેં આ ફોર્મેટમાં મારી પાસે જે કંઈ હતું તે બધું આપ્યું અને બદલામાં મને આ ફોર્મેટમાંથી ઘણું બધું મળ્યું, જેની મને કદાચ અપેક્ષા પણ ન હતી. હું આ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું, પરંતુ મારું દિલ કૃતજ્ઞતાથી ભરેલું છે. આ રમતનો અને જેમની સાથે મેં મેદાન શેર કર્યું છે તે લોકોનો, તેમજ આ માર્ગ પર મારી સાથે ચાલનારા બધાનો આભાર. હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ.”

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
રાજકોટ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Editor By Editor 23 hours ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?