- ગાઝામાં 10 મહિનામાં ખંડેર જેવી સ્થિતિ
- ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 10 માસથી યુદ્ધ યથાવત્
- આશરે 40 હજાર લોકોનાં મોત થઈ ચુક્યા છે
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 10 મહિનાથી યુદ્ધ સ્થિતિ યથાવત્ છે. આ દરમિયાન ગાઝામાં ઈઝરાયલના સતત હુમલા થઈ રહ્યા છે. હમાસ અને ઈઝરાયલના આ યુદ્ધમાં ગાઝાના લોકોનુમં જીવન નર્ક કરતાં બદ્દતર થઈ ચુક્યું છે.
આ યુદ્ધમાં આશરે 40 હજાર લોકોનાં મોત થઈ ચુક્યા છે. આના કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થે, હોસ્પિટલોમાં સારવાર, દવા અને તબીબોની અછત છે. જો કે સામાન્ય જનતાની પાયાની વસ્તુઓ પણ પુરી થઈ થઈ રહી.


