By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Germany Elections Result: ભારત, ચીન, અમેરિકા અને યૂક્રેન પર કેવી પડશે અસર?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Germany Elections Result: ભારત, ચીન, અમેરિકા અને યૂક્રેન પર કેવી પડશે અસર?

AgraGujarat Rajkot
Last updated: 2025/02/24 at 5:30 PM
1 year ago
Share
Germany Elections Result: ભારત, ચીન, અમેરિકા અને યૂક્રેન પર કેવી પડશે અસર?
SHARE

જર્મનીમાં યોજાયેલા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. અને પૂર્વ ચાન્સલર એન્જેલા મર્કેલની પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યૂનિયને જીત નોંધાવી છે. CDUને કુલ 28.5 ટકા મત મળ્યા છે. જે તેને સૌથી મોટી પાર્ટી બનાવે છે. આ ચૂંટણીમાં અલ્ટરનેટિવ ફોર જર્મનીએ પણ જોરદાર પ્રદર્શન કર્યું હતુ. અને 20 ટકા મત મેળવ્યા હતા. જર્મનીમાં 23 ફેબ્રુઆરીએ યોજાયેલી રાજ્ય ચૂંટણીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.

ભારત માટે લાભકારી છે આ ચૂંટણી ?

ચૂંટણીમાં પરિણામની જાહેરાત થતા પૂર્વ ચાન્સલર એન્જેલા મર્કેલની પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યૂનિયને ઉજવણી કરી હતી. આ પક્ષને પૂર્ણ બહુમત ન મળતા તેને ગઠબંધન કરવામાં પડકારોનો સામનો કરવો પડશે. તો બીજી તરફ એએફડીને 20.6 ટકા વોટ મળ્યા છે. જે હમણા સુધીનું સૌથી સારુ પ્રદર્શન છે. જર્મનીની આ ચૂંટણી દુનિયાભરમાં રાજનૈતિક અસર પાડશે. ભારત, ચીન, અમેરિકામાં આ ચૂંટણીના વિવિધ પડકારો છે. મર્ઝની જીત કોના પર કેવો અસર કરશે તે વિશે જોઇએ.

ભારતને ફાયદો

ભારત અને જર્મનીના સંબંધો કેટલાક વર્ષોથી ઘણા મજબૂત થયા છે. ભલે ફ્રેડરિક મર્જ સત્તામાં નથી. પરંતુ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર તેમની સાથે અવારનવાર મુલાકાત કરતા રહે છે. આ મુલાકાત દર્શાવે છે કે બંને દેશ વચ્ચે સંબંધો સુવાળા છે. જર્મની અને ભારત વચ્ચે વેપારી સંબંધો સારા છે. જેને લઇને ભારતને આ જીતનો સકારાત્મક અસર થઇ શકે છે.

અમેરિકાને ઝટકો

તો આ તરફ અમેરિકાની વિચારધારા દક્ષિણપંથી છે. અને તે AFD પાર્ટીના પક્ષમાં નથી. મર્ઝની જીતને કારણે અમેરિકી સરકારને ઝટકો લાગ્યો છે. ખાસ કરીને ટેસ્લાના માલિક એલોન મસ્કે AFDનું જાહેરમાં સમર્થન કર્યુ છે. અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે તેમના નેતાઓ સાથે પણ મુલાકાત કરી છે. પરંતુ જર્મનીમાં CDUની જીત થતાં દક્ષિણપંથી દળોને નકારી દીધુ છે. જેના કારણે અમેરિકાની યુરોપિય નીતિ પર અસર પડી શકે છે.

યુક્રેન માટે શું ?

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન જર્મનીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. હવે જ્યારે ફ્રેડરિક મેર્ઝની સરકાર સત્તામાં આવી રહી છે, તો આ યુક્રેન માટે સારા સમાચાર હોઈ શકે છે. સીડીયુ એક એવો પક્ષ છે જે રશિયા વિરુદ્ધ કડક નીતિઓ અપનાવવાના પક્ષમાં રહ્યો છે. આનાથી યુક્રેનને યુરોપમાં બીજો એક મજબૂત સમર્થક મળી શકે છે, જે રશિયા પર વધુ દબાણ લાવવા માટે પશ્ચિમી દેશોને એક કરી શકે છે.

ચીન માટે પણ આ સ્થિતિ કેમ એવી જ રહેશે?

જર્મનીની આ રાજકીય પરિસ્થિતિ ચીન માટે બહુ બદલાશે નહીં. ચીન અને જર્મની વચ્ચેના વ્યાપારિક સંબંધો ઊંડા મૂળિયા ધરાવે છે, અને CDU સરકાર આ સંબંધો જાળવી રાખવા આતુર રહેશે. જોકે ચીનને જર્મનીથી એટલો ફાયદો નહીં થાય જેટલો તેને SPD સરકાર હેઠળ મળતો હતો, પરંતુ મોટા પાયે કોઈ મોટા ફેરફારો થશે નહીં.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 5 days ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?