By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    38 minutes ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: તહેવારોમાં લાગેલ શારીરિક માનસિક થાકને કરો આ રીતે દૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

તહેવારોમાં લાગેલ શારીરિક માનસિક થાકને કરો આ રીતે દૂર

agragujaratnews
Last updated: 2023/11/20 at 11:18 AM
2 years ago
Share
તહેવારોમાં લાગેલ શારીરિક માનસિક થાકને કરો આ રીતે દૂર
SHARE

લાભ પાંચમના કામનો શુભારંભ થઈ ગયો છે ત્યારે ગૃહિણીઓ અને વર્કિંગ વુમન અમુક ટિપ્સ અપનાવી તહેવારોના થાકને દૂર કરી સ્ફૂર્તિ અને તાજગી અનુભવી શકે છે

દિવાળીનો તહેવાર પૂર્ણ થયો છે અને નવા વર્ષની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી છે ત્યારે તહેવારો બાદ થાક લાગતો હોય છે આમ તો નવરાત્રી બાદ દિવાળીના તહેવારની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ઘરની સાફ સફાઈ થી લઈને નવી ખરીદી તેમજ ઘરને સજાવવાથી લઈને મહેમાનો ના સ્વાગતની તૈયારી કરવા જુદા જુદા નાસ્તા,મીઠાઈ બનાવવાની તેમજ પૂજા વિધિ તેમજ ધાર્મિક અનુષ્ઠાન,નૈવેદ્ય વગેરેની તૈયારી કરવામાં શરીર અને મન બંને થકી જાય છે.પર્વની તૈયારી માટે રાત્રી ઉજાગરો,દોડધામ,ટેન્શન અને ખોરાક બાબત બેદરકારીના કારણે તબિયત ઉપર પણ અસર પડે છે.ઘણા લોકો બહાર ફરવા નીકળી જાય છે છતાં અમુક તૈયારીઓના કારણે થાક લાગે છે.

Contents
લાભ પાંચમના કામનો શુભારંભ થઈ ગયો છે ત્યારે ગૃહિણીઓ અને વર્કિંગ વુમન અમુક ટિપ્સ અપનાવી તહેવારોના થાકને દૂર કરી સ્ફૂર્તિ અને તાજગી અનુભવી શકે છેઆ નાની નાની ટીપ્સ અપનાવશો તો તાજામાજા થઈને નવી ઊર્જાનો અનુભવ કરી ફરી રૂટિનમાં લાગી શકશો

આ નાની નાની ટીપ્સ અપનાવશો તો તાજામાજા થઈને નવી ઊર્જાનો અનુભવ કરી ફરી રૂટિનમાં લાગી શકશો

  • હુફાળા પાણીમાં મીઠું નાખી તેમાં પગ બોળી રાખો.અડધી ડોલ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરી શુધ્ધ પાણીથી સ્નાન કરી લો. મીઠું નકારાત્મક એનર્જીને ગ્રહણ કરે છે જેથી શરીર હળવું અનુભવાશે.
  • બોડી મસાજ કરાવી શકાશે.તેલમાં અજમાં નાખી ઉકાળી લો.આ તેલ થી મસાજ કરવાથી શરીરના દુખાવા પણ દૂર થશે.
  • બોડી મસાજ સાથે હેડ મસાજ પણ કરો.કોકોનટ ઓઈલને ગરમ કરી વાળમાં લગાવી મસાજ કરવાથી તાજગીનો અનુભવ થશે.
  • થાક દૂર કરવા માટે કસરત કરો. સવારે ઉઠી પ્રાણાયામ, યોગાસન કરો. વોકિંગ કરો.આ શારીરિક કસરત તમારા શરીરમાંથી થાક દૂર કરશે.
  • શારીરિક કસરત સાથે માનસિક શાંતિ માટે મેડિટેશન કરો.બગીચા કે અગાસીમાં શાંત ખૂણે બેસીને ધ્યાનનો અનુભવ કરો.
  • સવારના કૂણાં તડકામાં બેસવાથી વિટામિન ડી મળવા સાથે સૂર્ય શક્તિ, નવી ઊર્જા પ્રાપ્ત થશે,જે જીવન જીવવાનો જોમ અને ઉત્સાહ વધશે
  • ઘરના ફળિયામાં કે બાલ્કનીના હીંચકા પર બેસી થોડીવાર મનગમતું મ્યુઝિક સાંભળો. શાસ્ત્રીય સંગીત કે જૂના ફિલ્મી ગીતો તમને પ્રફુલ્લિત કરી દેશે.
  • ચા કોફી ના બદલે ગ્રીન ટી પીવો.ફ્રૂટ જ્યુસ પીવો જે તમારા બોડીને ડીટોક્ષ કરશે.લેમન જ્યુસ અથવા લીંબુ પાણી અથવા મધ અને લીંબુ મિક્સ કરીને પીવો.
  • રાતના ઉજાગરાના કારણે સ્ટ્રેસ અનુભવાય છે જેથી થોડા દિવસ પૂરતી ઉંઘ લો.રાત્રે વહેલા સૂઈ સવારે વહેલા ઊઠી જાઓ.
  • આંખોને રિલેક્સ કરવા માટે તેના પર કાકડી મૂકો ઓલીવ ઓઇલ થી આંખો પર મસાજ કરો આંખોમાં આય ડ્રોપ નાખો.
  • થાક દૂર કરવા માટે હળવો અને બેલેન્સ ડાયેટ લો. મસાલે દાર ખોરાક ખાવાનું ટાળો. સલાડ અને સ્પ્રાઉટ ખાઓ.
  • થોડા દિવસ ઉપર પ્રમાણે પ્રયોગ કરશો તો ફરી તાજામાજા થઈને નવી ઊર્જા અનુભવશો અને ફરી ડેઇલી રૂટિનમાં લાગી જશો.હવે શિયાળાના પગરવ થયા છે ત્યારે સ્વાસ્થ્ય માટે નિયમિત આ પ્રયોગ ચાલુ રાખી શકાશે.

 

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
સ્પોર્ટ્સ

Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે

By 15 hours ago
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
World News: ઇરાનની ધમકીથી વધી ભારત અને ચીનની ચિંતા, શું છે મામલો?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?