By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading:  ગિફટ સીટીમાં અબુધાબીની ડીપી વર્લ્ડ બેંકને મળી લીલીઝંડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

 ગિફટ સીટીમાં અબુધાબીની ડીપી વર્લ્ડ બેંકને મળી લીલીઝંડી

Editor
Last updated: 2026/01/20 at 2:19 PM
2 weeks ago
Share
 ગિફટ સીટીમાં અબુધાબીની ડીપી વર્લ્ડ બેંકને મળી લીલીઝંડી
SHARE

 ગિફટ સીટીમાં અબુધાબીની ડીપી વર્લ્ડ બેંકને મળી લીલીઝંડી

ઝડપથી વૈશ્વિક નાણાકીય હબ તરીકે ઉભરી આવેલુ ગુજરાત

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી હવે ઝડપથી વૈશ્વિક નાણાકીય હબ તરીકે ઉભરી રહ્યું છે. આ દિશામાં એક મોટી સફળતા મેળવતા, આબુ ધાબીની અગ્રણી બેંકને ગિફ્ટ સિટીમાં પોતાની શાખા શરૂ કરવા માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ બેંક ‘ડીપી વર્લ્ડ’ના નામે પોતાની બેંકિંગ સેવાઓ કાર્યરત કરશે.

યુનાઈટેડ આરબ અમીરાત અને ભારત વચ્ચેના મજબૂત થતા આર્થિક સંબંધોના ભાગરૂપે આ મંજૂરી અત્યંત મહત્વની માનવામાં આવે છે. આબુ ધાબીની આ પ્રથમ બેંક હશે જે ગિફ્ટ સિટીમાં પોતાની ફુલ-ફ્લેજ્ડ બ્રાન્ચ બનાવશે. ‘ડીપી વર્લ્ડ’ બેંક દ્વારા સ્થાપિત થનારી આ બ્રાન્ચ આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશી હૂંડિયામણ અને મોટા કોર્પોરેટ ટ્રાન્ઝેક્શનમાં મહત્વની ભૂમિકા ભજવશે.

ગિફ્ટ સિટીમાં વિદેશી બેંકોના આગમનથી સ્થાનિક વ્યવસાયોને આંતરરાષ્ટ્રીય સ્તરની બેંકિંગ સુવિધાઓ ઘરઆંગણે પ્રાપ્ત થશે. સરકારના પ્રયાસો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે હવે વિશ્વની મોટી નાણાકીય સંસ્થાઓ ગુજરાત તરફ આકર્ષાઈ રહી છે. ‘ડીપી વર્લ્ડ’ જેવી મજબૂત બેંકની એન્ટ્રીથી ગિફ્ટ સિટીની વિશ્વસનીયતામાં વધારો થશે અને આગામી સમયમાં અન્ય દેશોની બેંકો પણ અહીં પોતાની કચેરીઓ શરૂ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.

૨૦3૦ સુધીમાં એક લાખ રોજગારીનો ટાર્ગેટ

દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 દરમિયાન GIFT Cityએ વૈશ્વિક ફાઇનાન્સના કેન્દ્ર તરીકે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. GIFT Cityના CEO સંજય કૌલે જણાવ્યું હતું કે, GIFT City ઝડપથી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું ગ્લોબલ હબ બની રહ્યું છે અને 2030 સુધીમાં અહીં 1 લાખથી વધુ રોજગાર સર્જવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

સંજય કૌલના જણાવ્યા મુજબ GIFT Cityમાં બેંકિંગ, ઇન્શ્યોરન્સ, ફિનટેક, કેપિટલ માર્કેટ્સ અને એસેટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક કંપનીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. અનુકૂળ નિયમનકારી માળખું, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આધારિત ઇકોસિસ્ટમના કારણે GIFT City વિદેશી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

WEF 2026માં GIFT Cityને ભારતના ફાઇનાન્સિયલ ગેટવે તરીકે રજૂ કરવામાં આવ્યું, જ્યાંથી આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવૃત્તિઓને નવી દિશા મળશે. CEOએ ઉમેર્યું હતું કે, આગામી વર્ષોમાં વધુ વૈશ્વિક બેંકો, નાણાકીય સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ GIFT Cityમાં કામગીરી શરૂ કરશે, જેના પરિણામે ગુજરાત અને ભારતની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે. GIFT Cityના વિકાસ સાથે ભારતને વૈશ્વિક ફાઇનાન્સિયલ નકશા પર વધુ મજબૂત સ્થાન મળશે અને યુવાનો માટે રોજગારના નવા અવસર ખુલશે.

You Might Also Like

 આહવાની ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં વિદ્યાર્થીની પર ટ્રસ્ટીએ દુષ્કર્મ ગૂજાર્યુ

 સરકારનો નિર્ણય : ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણી ૬ મહિના માટે સ્થગિત

ટીપી સ્કીમમાં હવે બિનખેતીના પ્રમાણપત્ર મેળવવાની અનિવાર્ય પ્રક્રિયાથી મળશે છુટકારો

 ધંધો બંધ થશે તો દારૂ ગાળવાનો અને વેચવાનું શરૂ કરશું: પાટણમાં ડીજે માલિકોને ચીમકી

ગુજરાતનું તા.૧૭ ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજૂ કરાશે, તા.૧૬મીએ બજેટ સત્રની બેઠક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર : પોલીસ અને માલધારી યુવાનના મારામારી કેસમાં સમાજ મેદાને
ભાવનગર

ભાવનગર : પોલીસ અને માલધારી યુવાનના મારામારી કેસમાં સમાજ મેદાને

Editor By Editor 7 days ago
ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ બાદ વિદેશી દારૂની પ્રિમીયમ બ્રાન્ડની બોટલો મળી
OBC સમાજના પ્રશ્નોને વાંચા આપવા પ્રતિબધ્ધ : ડો.મહેશ રાજપૂત
 રાજકુમાર કોલેજમાં આંતરરાષ્ટ્રીય રાઉન્ડ સ્કવેર પરિષદનું ઉદઘાટન
શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?