By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ગીફટ સિટી અંગે પ્રેસ બ્રિફીંગ ભાવિ પ્લાનીંગ ઉપર ભાર મૂકાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં ગીફટ સિટી અંગે પ્રેસ બ્રિફીંગ ભાવિ પ્લાનીંગ ઉપર ભાર મૂકાયો

Editor
Last updated: 2026/01/12 at 4:12 PM
2 months ago
Share
રાજકોટમાં ગીફટ સિટી અંગે પ્રેસ બ્રિફીંગ ભાવિ પ્લાનીંગ ઉપર ભાર મૂકાયો
SHARE

રાજકોટમાં ગીફટ સિટી અંગે પ્રેસ બ્રિફીંગ ભાવિ પ્લાનીંગ ઉપર ભાર મૂકાયો

ગીફટ સિટીના કન્ફિગરેશન્સ અને પસંદગી યોગ્ય વિકલ્પોની માહિતી અપાઇ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ખાતે આયોજિત પ્રેસ બ્રીફિગ દરમિયાત GIFT City (Gujarat International Finance Tec-City) અંગે વિસ્તૃત માહિતી અને ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રેસ બ્રીફિંગનું આયોજન અને સંપૂર્ણ સંચાલન GJ Profits દ્વારા કરવામાં આવ્યું હતું. GJ Profitsને GIFT City સંબંધિત માહિતી, માર્ગદર્શન તથા કો-ઓર્ડિનેશન માટે Single Point of Contact તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

બ્રીફિંગ દરમિયાન જણાવાયું હતું કે GIFT City ભારતનું પ્રથમ અને એકમાત્ર International Financial Services Centre છે. અહીં ફાઇનાન્સ, આઈટી, ફિનટેક, એજ્યુકેશન, હેલ્થકેર અને લાઈફસ્ટાઈલ-all એs Integrated અને Future-Ready Ecosystem તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.

GIFT City – માં

વર્તમાન સ્થિતિના મુખ્ય હાઇલાઇટ્સ:

1000थी वधु Registered IFSC Entities

38થી વધુ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય બેન્કો

India INX અને NSE IFSC જેવી ગ્લોબલ એક્સચેન્જિસ

HSBC, JP Morgan, Deutsche Bank, Bank of America, TCS, Infosys,

Oracle જેવી અગ્રણી કંપનીઓની સક્રિય હાજરી

GIFT Cityમાં એજ્યુકેશન અને હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ લાંબા ગાળાના વિકાસને મજબૂત બનાવે છે. University of Wollongong અને Deakin University જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતું Lilavati Hospital GIFT Cityને ફેમિલી અને આગામી પેઢી માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવે છે.

પ્રેસ બ્રીટિંગમાં ખાસ કરીને Future Planning પર ભાર મૂકવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું  કે તમારા પિતાએ તમને રાજકોટમાં સેટલ કર્યું, હવે તમારી વારો છે – આગામી પેઢી માટે આયોજન કરવાનો.છે.

 

ગુજરાતમાં માત્ર GIFT City જ એકમાત્ર International Financial Hub હોવાના કારણે અહીં Licensed wine & Dine Restaurantsને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જે Dubai અને Singapore જેવી રેગ્યુલેટેડ આંતરરાષ્ટ્રીય સિસ્ટમ સાથે સુસંગત છે અને વૈશ્વિક બિઝનેસ કલ્ચરને સપોર્ટ કરે છે.

આ પ્રેસ બ્રીફિંગમાં GIFT Cityના અગ્રણી ડેવલપર્સ Kaavyaratna Group અને SIBAN Group પણ હાજર રહ્યા હતા. ડેવલપર્સ દ્વારા રાજકોટના સ્ટેકહોલ્ડર્સને પ્રોજેક્ટ ઇન્સાઇટ્સ, ઉપલબ્ધ કન્ફિગરેશન્સ અને પસંદગીયોગ્ય વિકલ્પોની માહિતી આપવામાં આવી હતી તેમજ GIFT Cityના

પ્રોજેક્ટ્સને ગ્રાઉન્ડ લેવલ પર સમજી લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 10 hours ago
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?